કુંવરબાઈનું મામેરૂ યોજના 2024 | #Kunvar_bai_nu_Mameru | Info By Sonal
નમસ્કાર મિત્રો જય માતાજી
આજે આપણે વાત કરવાના છીએ #દીકરીઓ #લગ્ન વેળાએ ₹12,000 ની સહાય મળે તેવી #કુંવરબાઈનુંમામેરૂયોજના ની
મિત્રો ગુજરાત રાજ્યમાં #ગરીબપરિવાર દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી #કલ્યાણકારીયોજના ચાલે છે
જેમાં #કુંવરબાઈનું_મામેરુ_યોજના સમાવેશ થાય છે
મિત્રો #કુવરબાઈનું #મામેરૂ_યોજના SC/STવર્ગની કન્યાઓને અને #ઓબીસીવર્ગ દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે
આ યોજનામાં લાભાર્થી દીકરી ઓ ને રૂપિયા 12000 ની સહાય આપવા માં આવે છે
મિત્રો #કુંવરબાઈનું_મામેરુ_યોજના નો હેતુ જ
રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે #દીકરીનાલગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે #કુંવરબાઈ_નું_મામેરું_યોજનાનો લાભ આપવામાં આવે છે
આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં #બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલમાં આવેલ છે
મિત્રો આગળ વીડિયોમાં આપણે જોઇશું કે
#કુંવરબાઇનું_મામેરુ_યોજના_ફોર્મ ક્યાંથી મળશે અને ક્યા ક્યા #document જોઈએ
મિત્રો #કુવરબાઈનુ_મામેરુ_યોજના_2024 માટેની પાત્રતા કઈ કઈ હોવી જોઈએ તેની ચર્ચા કરીએ
મિત્રો સૌ પ્રથમ લાભાર્થી #ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ
બીજું અરજદાર #આર્થિક રીતે નબળા પરિવારથી હોવો જોઈએ
એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરી ઓ હસે તો પણ લગ્ન માટે #કુંવરબાઈનુ #મામેરુ #સરકારી_યોજના નું લાભ લઈ શકશે
મિત્રો #કન્યાના_લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદા રાખવામાં આવી છે તમારે બે વર્ષમાં અપ્લાય કરી દેવાનું રહેશે
મિત્રો સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને #Kuvarbai_Nu_Mameru સહાય મળવાપાત્ર છે
સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને #સાતફેરા_સમૂહ_લગ્ન_યોજના તેમજ Kunvarbai Nu Mameru યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય છે તો જ આ બંને યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે
મિત્રો હવે આપણે #Kuvarbainumameruyojna કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે તેની ચર્ચા કરીએ
સૌ પ્રથમ
કન્યાનો આધાર કાર્ડ
કન્યાના પિતાનું #આધારકાર્ડ
કન્યાનો #જાતિનોદાખલો
કન્યાનો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા #જન્મનુંપ્રમાણપત્ર
લાભાર્થી કન્યાના પિતાને અથવા વાલીના વાર્ષિક #આવકનો_દાખલો
કન્યા ના રહેઠાણનો પુરાવો
કન્યા ની બેંક ની #પાસબુકની પ્રથમ પાનાની નકલ
મિત્રો તેવા જ
વર કન્યા નું સંયુક્ત ફોટો
વર ની જન્મ તારીખ નો પુરાવો
વરની એલસી કા તો જનમનો દાખલો
લગ્ન નોંધણી પ્રમાણ પત્ર
કન્યા ના પિતા નું #સ્વઘોષણાપત્ર મિત્રો મે વિડિયો ના description box મા સ્વ #ઘોષણાપત્ર નું PDF form ની લિન્ક મુકેલ છે ત્યાં થી તમે ડાઉનલોડ કરી શકો છો
અને જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા #કુંવરબાઈ_યોજના ના વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે
પહેલા 1, 50,000 ની આવક મર્યાદા હતી અને હવે ૬લાખ આવક મર્યાદા કરવા માં આવી છે
મિત્રો #કુંવરબાઈ_ના_મામેરાના યોજનાનું ફોર્મ નું પીડીએફ મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે
જેમાં જ્ઞાતિ મુજબ એપ્લિકેશન ફોર્મ અલગ અલગ છે
જેમકે ઓબીસી અને ebc જ્ઞાતિઓની કન્યાઓ માટે અને
#એસસી #એસટી #જ્ઞાતિઓની #કન્યાઓ માટે નું અલગ અલગ #ફોર્મ છે
કુંવર બાઈ નું મામેરૂ નો ફોર્મ
OBC અને EBC કન્યા માટે નું કુંવરબાઇ નું મામેરું નું ફોર્મ નીચે લિંક પર ક્લિક કરો
infobysonal.th...
ST અને SC કન્યા માટે નું કુંવરબાઇ નું મામેરું નું ફોર્મ નીચે લિંક પર ક્લિક કરો
infobysonal.th...
self declaration form
સ્વ ઘોષણાપત્ર ફોર્મ ની લિંક 🔗
infobysonal.th...
================================
મિત્રો હવે #Kunvarbai_Nu_Mameru_Yojana_2024 તમે #ઓનલાઇન_અરજી પણ કરી શકો છો
મિત્રો ઓનલાઇન અરજી કરીને #કુવરબાઈના_મામેરું_ફોર્મ_2024 તમે ઘરે બેઠા કઈ કઈ રીતે ભરી શકશો જો જાણવા માગતા હોવ તો મારા કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરો
#Sarkari #infobysonal #Sarkari_Yojna_Gujarati
#sarkariyojana #How_To_Get_Vhali_Dikri_Yojana #DikriYojna #Vhali_Dikri_Yojana #indiangovernment , #How_can , #GujaratGovernmentYojana
#Beti_Yojana #VahaliDikriYojanaGujarat #Dikri_Yojana_Ahmedabad #Modi_Government_Scheme, #Gujaratnews #bhupendra_Patel #Breakingnews #વહાલી_દીકરી_યોજના #વહાલી_દીકરી_યોજના_ગુજરાત #દીકરીયોજનાગુજરાત #Gujarati_Sarkari_Yojana
કુંવર બાઈ નું મામેરૂ યોજના ફોર્મ કેવી રીતે ભરવું | કુંવર બાઈ નું મામેરૂ યોજના ગુજરાત | કુંવર બાઈ નું મામેરૂ યોજના 2024 નવું અપડેટ | કુંવર બાઈ નું મામેરૂ યોજના ગુજરાતી વિડિઓ | કુંવર બાઈ નું મામેરૂ યોજનાફોર્મ
=================================================================================
આ વીડિયો ફક્ત જાણકારી અને માહિતી માટે જ છે જેનો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઇ શકે નહિ વધુ માહિતી માટે સરકારના નિયમો પરિપત્રો અને કાયદાઓ માન્ય રહેશે
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner..
ધન્યવાદ મિત્રો
Негізгі бет કુંવરબાઈનું મામેરૂ યોજના 2024 |
Пікірлер: 8