ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ દેવાંશી બેન. ગુજરાતી પત્રકારત્વ માં આપે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપને.
@kebythakor8637
2 ай бұрын
કુંવરજી સી એમ ને લાયક ઉમેદવાર છે.
@vasveliyajignesh7601
2 ай бұрын
કુંવરજી બાવળિયા નું કામ બોલે
@ShaktisinhVaghela-mi1tq
2 ай бұрын
ક્ષત્રિય સમાજ એક જ એવોછે જે આજ સુધી કાઈ માગીયુ જ નથી આપીયુ છે
@vinodsonera720
2 ай бұрын
ચાર દિશામાં ચાર CM.. હોવા જોઈએ..
@lalitlekinwala9532
2 ай бұрын
लगता है कि अब कुवरजी बावरिया का बिदाई का समय हो गया है
@vinodpandya5761
2 ай бұрын
સત્તાના ગળામાં પોતે કરેલા કાવતરાં ઠગાઈનું હાડકું ભરાયું છે ગુજરાતમા ભાજપ ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં પાર્ટીના પ્રમાણિક જનહિતમાં કામ કરતા નેતાને મોદીએ પોતાની સત્તા કોઈ પચાવે તે ડરથી પાર્ટીના જ નેતાની સીડીથી બદનામી હુમલા હત્યા જેલ ગુનાખોરી કરાવી પાર્ટીમાં ટકવા દીધા નથી.તે કારણે બિન અનુભવી બુટલેગર અભણ ગુનાખોર વ્યાજખોર નફરત પ્રેમીને ખેસ પહેરી આવડત વગર નેતાપદ મળ્યા.અસલી પોલ પકડાઈ જાય એથી બજારમાં તડાકા મારવા ચાલે પદમાં નહી સત્તા મળવાથી જનતાની લૂંટના નાણાંમાંથી ખંડણીના નાણાં કે આઇડી આઇ ટીના ખોફથી કોંગ્રેસના નેતાને ખેસ બદલી સત્તા માં સેટ કર્યાં. તેવા આયાતી નેતા સત્તાના અનુભવી હોવાથી તે જ ચાલે તેમ બન્યુ .ક્રમશઃ મુળ કોંગ્રેસના જ આયાતી નેતાઓનું વર્ચસ્વ એટલું વધ્યું કે કહેવાય ભાજપની સત્તા પણ આયાતી નેતાઓ ઈચ્છે ત્યારે રાતોરાત ખેસ અને સત્તા બદલાઈ જાય. તે હાલતમાં ઉભા છે.રાહુલ મોદી જેટલાં કાવતરાંખોર કે ઠગાઇમાં માસ્ટર નથી એથી ગુજરાતમાં સત્તા બનશે તેવું ઉતાવળે બોલી ગયા છે. એથી સત્તા પોતાના નેતાને ગાભા મરાવી આયાતી મૂળ કોંગ્રેસી નેતાને પદ આપવા મજબુર થવું પડે તે હાલતમાં આવી છે. વિનોદ પંડ્યા આગ તા.09-07-204
@Altaflakha-g1f
2 ай бұрын
અત્યારે cm બદલાશે.. અને ૨૦૨૭ નજીક આવતા ફરીથી પાટીદાર સમાજ ને cm નું પદ આપી દેવાશે...
@rajeshthakkar2122
2 ай бұрын
Devanshi ben. You Excellent. God bless you always. 🙏🌷🙏🌷🙏 . Hearty Wishes. Mataji na Ashirwad.
@vasveliyajignesh7601
2 ай бұрын
ડેપ્યુટી નય સી એમ
@rameshbhaishekh2922
2 ай бұрын
C m kuvarji bavaliya
@jayeshthakor2414
2 ай бұрын
રાજકારણ છે કોણ સત્રુ કોણ હિતેસ્સુ કહી ના શકાય કેપેબલ હોય પણ કાસ્ટ ઉપર ના જાય એવા cm હોવા જોઈએ
@trikamaniyaliya3514
2 ай бұрын
કુંવરજીભાઇ બાવળીયા જ હોવા જોઈએ
@vinodsonera720
2 ай бұрын
હા.. એ બાવળીયા જ છે
@vrajlalsavalia2906
2 ай бұрын
B j p ma koi neta j nathi b j p ne congres na netaj sarkar chalavi shake b j p ne virodh karavama j chale
@pateljayantij2689
2 ай бұрын
If you want to make anyone Obsolete in Politics of Gujarat Do make him/ her Deputy CM ✅🎯!!!!🙏
@rangajithakor1310
2 ай бұрын
Ben Thakor gujrat ma 50% che.
@sureshgujariya7763
2 ай бұрын
Kuvarji bavliya CM pad na davedar chhe
@vijaymetaliya8129
2 ай бұрын
નાના સમાજ નો માણસ જ્યારે અધિકાર માગે જેને ભાજપ ને વારસો થી વોટ આપો s....ane bjp matra પાટીદાર ને આગળ કરે s......e. Ek divs jarur bjp ne dubad s......70 વર્સ ની કોંગ્રેસ ના જો એવા હાલ હોય ત્તો બીજેપી ક્યાં મૂળિયાં મૂકે s......parti na highkmand na name જો હુકમી બંધ ને હકીકત સમજીને બીજેપી જો આગળ નહિ વધે તો હવે આ જમાનો આધુનિક s સોશિયલ મીડિયા નો ...અને તું પત્રકાર લંડી bov faka ma khota જ્ઞાન તો બધા પાસે સેજ પણ સમજી બળવાન ગધેડા ને પણ સાંભળવા પડે s....baki 10 sit ઓસી આવી હોત તો મોદી કાકા ને ગરબો ઉતરી જાત એટલે બીજેપી સંઘ ને વરેલી મોદી શાહ k પાટીલ ના બાપ ની પાર્ટી નથી.....સમય મુજબ સુધરી જવું સારું....
@zarmariyaashok5448
2 ай бұрын
👉Everyone is sitting on casteism, only the leaders develop, not the caste or the people. Change the mind and the state will change🙏
@chiragvala8293
2 ай бұрын
Gujarat ma koli samaj moto samaj che etle kuvarjibhai bavaliya ne CM banavo Kuvarjibhai bavaliya CM banava ne layak vyakti che
@anandchavda3538
2 ай бұрын
Gujarat mathi 4/5 state bamavi nakho etle badhi jati na CM bani Jay koi mathakut j nhi
@vijaymetaliya8129
2 ай бұрын
બાકી હિન્દુ વાદ ના નામે અને રાષ્ટ્રીયતા ના નામે bov પબ્લીક ને ઉલ્લુ બનવાની જરૂર.નથી અને અમોએ વોટ માત્ર સંઘ ને આપો s ane apsu pan tam ફાકા maarva nu ane બીજા ને ઠોકુ બનવાનું બંધ કરો...અને ને કમાણી s eema pet bharo maja karo.....over gyan tmari pase rakkho...
@ShivangHathi
2 ай бұрын
Comments aur likes Gayab 😢😢😢
@hiteshbariya7603
2 ай бұрын
Bjp na karyakarya Gabha marase
@jitubhaikadba3301
2 ай бұрын
Tamara Samachar Kato Kadhavo Tame Betha Betha Saruj Vicharo 6o ,Darek M L A Ne C M. Dy C M Banavi Nakhai Vahivat To Bhakene Koi Ek Be Ne Uparthi Ejaro Aapidevai ??!!Satabachava Badhujarai Ke Nai ??Aabhan Saspedet Gameteva Vishwasu Kayagara Vahivat Karide Teva !!??
@Chirag_Dabhi14
2 ай бұрын
Castism to badhek chhe madam private sector ma to Shoshan j thay chhe nichli jati nu live example surat na hira udhyog na Majuro Shree ram krishna export na chairman govind bhai dholakiya (honable member of rajay sabha) j higher post manager par temja temni company na employees pan only patel samaj mathi j hoy chhe biji caste na loko ne te job pan nathi apta aa to ak j udaharan chhe surat city nu kyarek research to kro ktlu badhu castism felayelu chhe private sector ma ane nichali jati nu ktlu shoshan thay chhe saru chhe reservation bandharan ma apyu chhe nahi tar to aa patel samaj biji jati na loko nu saru pan joy shakta nathi patel samaj na education institutions like sardar dham pan jati adharit chhe j ma biji caste ni koi entry nathi hoti only patels ni entery hoy chhe tya koi km vandho nathi upadtu bhai 😄 biased media chhe akhu paisavala na khola ma jay ne bethu chhe 😢
Пікірлер: 43