ધ સ્ટ્રોંગ રોપ ગુજરાતી પ્રસ્તુત કરે છે
કુરાન શરીફ માં ઇમામેં ઝમાના (અતફશ) વિષે આયાતો - ભાગ 3
સુ. શમ્સ આયત : ૩
وَالنَّهَارِ إِذَا جَلّٰىهَا
અને કસમ છે દિવસની જ્યારે કે તે સૂર્ય તેને પ્રકાશિત કરે છે.
ઇમામ સાદીક (અ.સ.)એ આ આયતમાં ઇમામ કાએમ (અ.સ.)ને દિવસ તરીકે વર્ણવ્યા છે.
આ વિડિઓ માં ઉપયોગમાં લીધેલા સંદર્ભો:
તાવીલુલ આયાતી ઝ્ઝાહેરહ ફી ફઝએલે ઈતરતી ત્તાહેરહ પાના નં : ૭૭૮
#Imam_Mahdi (as)
#Shaabaan
#TheStrongRope (as)
Негізгі бет કુરાન શરીફ માં ઇમામેં ઝમાના (અતફશ) વિષે આયાતો - ભાગ 3
Пікірлер: 1