#khambhadharkhodiyarmataji #khambhadhar #khodiyarmataji #girnaribhomiyo #jungle #mataji #girnar #matajidarshan #khambha #dhar #khodiyarmandir
jay girnari mitro
આજરોજ આપણે એક એવી યાત્રા નીકળે છીએ જે યાત્રા ઉપર હું ઘણા સમયથી જવા માંગતો હતો. અમરેલી થી અંદાજે 40 થી 45 km દૂર દેરડી નામના નાના ગામથી જંગલ વિસ્તારમાં એક ખોડીયાર માતાજીનું સ્થાન વિશે મને કેટલા સમયથી ખબર હતી પણ એક દિવસ અચાનક હું દેરડી ગયો અને ત્યાંથી વિચારવું કે આ મંદિર અહીંથી એકદમ નજીક છે તો થયું કે ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ દેવડી થી જે રસ્તે થી હું નીકળ્યો એ રસ્તે થી એવું વાતાવરણ હતું એવો રસ્તો હતો કે રસ્તામાં ના કોઈ આપણને પૂછવા વાળું ના કોઈ સામો મળે એવો ભયંકર રસ્તેથી હું એક કાચી કેરી થી માત્ર google મેપ ના સહારે હું નીકળ્યો થયું કંઈક એવું કે હું જ્યારે રસ્તામાં હતો ત્યારે મંદિરમાં શું હશે શું નહીં એ મને કંઈ ખબર નહોતી પરંતુ એક જિજ્ઞાસા વૃતિને કારણે હું એ મંદિરે જંગલ વાળા રસ્તેથી જઈને પહોંચ્યો. પહોંચ્યા એની સાથે જ ત્યાં ઓછામાં ઓછા દસ કુતરાઓ એ મારું સ્વાગત કર્યું અને ત્યાં અંદર રૂમમાંથી એક ઉદાસીન અખાડાના મહાત્મા બહાર આવ્યા જેવા એ બહાર આવ્યા એટલે બધા કૂતરાઓ શાંત થઈને પોતપોતાની જગ્યાએ વયા ગયા અને નિરાંતે મારે માતાજીના દર્શન કર્યા એકદમ શાંતિ વાળી જગ્યા અને ચોમાસામાં તો ભરપૂર પ્રકૃતિનો આનંદ આવે એવી જગ્યા સાથે ખોડીયાર માતાજી નાના મોટા બીજા મંદિરો બાપુ નો કોક અને જે લોકો પ્રસાદી માટે લાપસી માટે આવતા હોય એમના માટેની વ્યવસ્થા અને ટૂંકમાં નાનું આવી મંદિર છે અને ખૂબ શાંતિ વાળી જગ્યા છે
નાનો એવો વિડિયો છે એટલે વિડીયો અંત જોજો અને બને એટલો શેર કરજો ટૂંક જ સમયમાં આપણે એક લાખ સબસ્ક્રાઇબ થવાના છે તો વધુમાં વધુ સબસ્ક્રાઇબ થાય એવું કરજો જેનાથી આપણે એ ત્યાં સુધી પહોંચી શકે
જય ગિરનારી
જય ખોડીયાર મા
📍📍📍location📍📍📍
ખાંભા ધારવાળી ખોડીયાર માતાજી
maps.app.goo.gl/1QPwyL9UwjALH...
video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
contact us on Instagram
GIRNARI BHOMIYO
instagram.com/girnaribhomiyo?...
shoot on @DJI #djiosmoaction3
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻
Негізгі бет કુતરાઓએ કર્યું સ્વાગત | જંગલમાં ખોડિયાર માતાજીનું મંદિર | KHAMBHA DHAR KHODIYAR MANDIR
No video
Пікірлер: 11