#history #kutch #gujarat #lakhpat
ક્ચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાનની સરહદે આવેલો લખપતનો કિલ્લો, અહીં ગુરુ નાનકજીની યાદો પણ છે અને સૂફી સંતોની વાતો પણ. લખપત વિશે દુનિયાના લોકોને અહીંના સ્થાનિક ગાઇડ ઉસ્માનભાઈના માધ્યમથી પણ જાણવા મળ્યું.ક્યારેક સંપત્તિનો ગઢ રહેલો આ કિલ્લો કોઈક પુસ્તક જેવો જણાય છે જેની કેટલીયે કહાણીઓ પાના પલટાવાની રાહ જોઈ રહી છે. જુઓ લખપતના કિલ્લા વિશે બીબીસીનો ખાસ અહેવાલ.
વીડિયો - વિકાસ ત્રિવેદી, દેબલિન રોય
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Kutch માં India Pakistan Border પર આવેલા Lakhpat Fort ની શું છે કહાણી? History of Gujarat
Пікірлер: 38