વાહ કુટુંબ નો સંપ.ભેગા મળી ને ખુબ મજા કરો છો. ગમે એવો થાક લાગ્યો હોય તો પણ ઉતરી જાય. હમેશા આમ સુખી રહો, હસતા રહો એવી ભગવાન શ્રી હરિ ને પ્રાર્થના.
@JSKLife
Жыл бұрын
jay shri hari ema j maja che ne khub khub dhanyawad ho
@vijaysavadhariya6788
Жыл бұрын
હાં માં હાં આઇ ક્યારે આવવાના છે જયેશભાઇ તમારાં ધરે,,,,,,, તમે બહુ સારી જીંદગી જીવો છો અને ધરમાં બધાં નો સ્વભાવ સારો છે અને આનંદ થી ભેગા રહો છો જયેશભાઇ તમારાં આઇ નો સ્વભાવ બહુ સારો છે,,,
@JSKLife
Жыл бұрын
divali pachi avse kdas aai maa khub khub dhanyawad
ram ram sitaram jaja thi khub khub dhanyawad ho bhai mahadev har
@MaruDivya-rx8li
Жыл бұрын
વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છા જય ક્ષી રામ
@JSKLife
Жыл бұрын
tamne pan happy dashehra
@mehulpatel1136
Жыл бұрын
રાત્રે ગરબા મોડે સુધી રમીને સવારે ઉઠીને ખેતર અને ઘરના કામ કેવુ પડે આમ તો બધાને ત્યા આવુ હોય પણ અમારે ત્યાં કરતા તમારે ત્યાં કામ ઘણુ કેહવાય અને બધા સાથે મળીને ભોજન બનાવી જમવાની મોજ છે મસ્તી મજા કરતા આનંદ કરવુ માતાજી તમને સૌને આમજ ભેગા રાખે જય દ્વવારીકધીશ જય માતાજી ❤❤❤❤
@JSKLife
Жыл бұрын
jay dwarkadhish jay mataji ha ho ej maja che ne bhega besi ne majak masti karta karta banavvu ne pachi jamvu khub khub dhanyawad ho
@simamendapra9661USA
Жыл бұрын
વિજ્યાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ !!! જય શ્રી રામ 🏵🚩🙏🏻
@JSKLife
Жыл бұрын
jay shri ram tamne pan happy dashehra
@radhelife4454
11 ай бұрын
રામ રામ સીતારામ જય માતાજી ખુબ સરસ વિડિયો ભાઈ કય ના ઘટે હો વિડિયો માં તમારાં વિડિયો જોવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય ભાઈ અને મગજ સાવ ફ્રી થય જાય એટલા મસ્ત વિડિયો હોય ભાઈ . માતાજી સદૈવ તમારી રક્ષા કરે તમને સાજા નરવા રાખે તમારી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે ખુબ ખુબ આગળ વધો અને દુનિયા ના મોટા માં મોટા યુ ટ્યુબ બર બનો
@indirapatel3492
Жыл бұрын
જયેશભાઈ તમારા પરીવાર ને જય અંબે મા જય ખોડીયાર મા ખુબ જ સરસ પરીવાર છે
@JSKLife
Жыл бұрын
jay mataji jay dwarkadhish dhanyawad
@laxmibagiya8524
Жыл бұрын
Ram Ram sitaram badhane Vah parivar ma aekta bov sari se
Пікірлер: 234