સર દૂર જવું પડે એનાથી કઈ તકલીફ નથી પણ તમે જે આયોજન કરી રહ્યા છો કે ચોરી ન થાય તેમાટે આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર
@rameshpatel72961
2 жыл бұрын
સાહેબ તો આયોજન સારું કરી રહ્યા છે. પણ તમને પેપર લખવામાં તકલીફ ના પડવી જોઇએ.😀😀
@wisdomap3665
2 жыл бұрын
@@rameshpatel72961 મહેનત કરી હશે એને નહિ પડે ,
@nevergiveup3831
2 жыл бұрын
@@wisdomap3665 khali mehnat nai sachi disha ma mehnat kari hase ene vandho nai aave...✌️😅
@sarudra6507
2 жыл бұрын
મારે કોન્સ્ટેબલ ની પરીક્ષા નથી છતાં પણ સાહેબ તમારો બહુ બહુ આભાર તમે આ વખતે ખોટું ન થવા દેવા માટે બહુ જ મહેનત કરી છે....
@sanjayjoshi2435
2 жыл бұрын
સૌ પ્રથમ તો સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર , પરીક્ષા માં ક્યાંય પણ ગેરરીતી સામે આવી નથી એ બદલ..... સાહેબ શ્રી હવે આવનારી પોલીસ ભરતી ક્યારે આવી શકે એમ છે જેથી અમે તેના માટે અત્યાર થી જ તૈયારી શરૂ કરી દઈએ.... જવાબ આપવા નમ્ર વિનંતિ સાહેબ શ્રી...
@Pjchavdavlogs
2 жыл бұрын
આટલી સરસ વ્યવસ્થા માટે ખૂબ ખૂબ આભાર સર.....
@Dream.crickets
2 жыл бұрын
સાહેબ શ્રી તમારું આયોજન ખૂબ જ સારું છે
@Military_boy
2 жыл бұрын
સાહેબ તમારા પર વિશ્વાસ છે 🙏🙏
@indian5356
2 жыл бұрын
Salute To Your Work...👌👌🙏💐 THANKQ SIR 🙏💐🤝
@yuvizala2999
2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી
@lovemyindia9198
2 жыл бұрын
સર આપના જૅવા IPS OFFICER આ દૅશનૅ મડવા મુશ્કેલ છે ખુબજ સરસ કામગીરી છૅ સર નમસ્કાર 🙏🙏
@jaypalsarvaiya1689
2 жыл бұрын
जब तक बेस्ट नहीं तब तक रेस्ट नहीं| जो बदल जाए वो यार कैसा..पर....💯😇
@jitugoswami9337
2 жыл бұрын
Nice...sir....aap he to sab sahi hoga...me apaka or aap ke kam karne ke tarike ka kayal hu...nice
@mayankpurohit8844
2 жыл бұрын
વિશ્વાસ છે સાહેબ તમારા પર...ધ બેસ્ટ કામ કાજ છે તમારું...તમારા થી સારું કામ થઈ જ ન શકે...કર્મઠતા અને પ્રામાણિકતા ની પરાકષ્ટા એટલે હસમુખ ભાઈ પટેલ
@axaybaladaniya4831
2 жыл бұрын
સર દૂર જવું પડે એનાથી કઈ તકલીફ નથી પણ તમે જે આયોજન કરી રહ્યા છો કે ચોરી ન થાય તેમાટે આપ શ્રી : નો ખૂબ ખૂબ આભાર
@bhavikamor3899
2 жыл бұрын
Aasha rakhie k ....tamara shabdo sacha rhe....
@MUNIL_PARMAR
2 жыл бұрын
સાહેબ તમે તો કહેતા થા કે બસની વ્યવસ્થા વધારી દેવામાં આવી છે,પણ ખૂબ મુશ્કેલી થાય છે
@kirannayi3510
2 жыл бұрын
Sir thank you for this type of arrenment. For us......thank you very much
Sir yuva ageven yuvarj sinh se riliz karo 🔥🔥🔥🔥💪🏻🔥💪🏻🔥🔥🔥🔥
@aaa-oz9yp
2 жыл бұрын
બસ sir આવી રીતે પરીક્ષા લેવાઈ ને તો મને પૂરે પૂરો વિશ્વાસ છે તમારા પર બસ ભલે ફેલ ઠવ પણ આ ગેરરીતિ ના થઈ એટલો sir tmata પર વિશ્વાસ છે..... Sir.........tq.....you.....sir..........🙏
@manishkishori2970
2 жыл бұрын
શાહેબ 2 કલાક નું પેપર 4 કલાક માં શોલ થાય એવું આવશે તો વિધાર્થીઓ કેવી રીતે પેપર પુરૂ કરશે 2 કલાક માં........
@k2gamer368
2 жыл бұрын
Thank you so much sir ❤️
@jaydipahir2311
2 жыл бұрын
Sir Reasoning na question vadhare aavana j che e to khbar j che but sir count karva mate call letter ni pachal rafkam kari sakie evu koie paglu lo to saru.
@reality6082
2 жыл бұрын
સાહેબ અમને તમારા પર વિશ્વાસ છે👌👌👌
@VAGHELA_SOLANKI_RAJVANSH
2 жыл бұрын
હસમુખ પટેલ સાહેબ અને યુવરાજસિંહ જાડેજા આપ બંને વિદ્યાર્થી હિત માટે કાર્ય કરો છો એ બદલ આભાર ❤🙏
@ishwarsinhthakor5327
2 жыл бұрын
Thank you
@ishwarsinhthakor5327
2 жыл бұрын
Sir
@garsiya2984
2 жыл бұрын
Only યુવરાજસિંહ જાડેજા
@localajgaming479
2 жыл бұрын
🤧🤧
@ashishdesai6504
2 жыл бұрын
Jai hind...
@adhyatmikSD123
2 жыл бұрын
સર .તમે સેવા નિવૃતિ બાદ, ગુજરાતનાં CM બનોં , ગુજરાત અને ગુજરાતનાં યુવાનોં ને સતત દિશા આપતા રહોં ,,જયહોં IPS હસમુખ સર..
@DivyangChaudhary143
2 жыл бұрын
Amm HH..."" spiritual "👍🏻 that sounds great 😀💫🔥💥
@બંસીધર52
2 жыл бұрын
સાહેબ તમે ગુજરાતનાં મુખ્ય મંત્રી બનો.. અમારો મત 👍👍👍👍👍👍👍
@jaydipjoshi528
2 жыл бұрын
સર તમારો સપોર્ટ સારો છે સાચા વિધાર્થીઓ ને હવે ન્યાય મળશે આ બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@nomadshubhamvlog9008
2 жыл бұрын
દર વખતે લોક રક્ષકનુ પેપર હોય છે તેવુ જ લેવલ આ પેપર મા રાખજો, ભલે લેન્થી રાખો Request you sir (ઉમેદવાર ની કરૂણ વેદના)
@vanitabenmakwana9133
2 жыл бұрын
Ha
@vanitabenmakwana9133
2 жыл бұрын
Sir aaj kal student ne aetek aavi jay 6 aetle aetlu badhu taf pepar na rakhta
@mayurvaghasiya2649
2 жыл бұрын
You have to read more rather than say like this
@pareshdabhi1700
2 жыл бұрын
Sachivaat
@FibreforceATcapturing
2 жыл бұрын
Nikli gayu paper bhai have changed na thai
@MukeshThakor-ou1rr
2 жыл бұрын
આભાર sir તમારા પર વિશ્વાસ છે કે આ પરીક્ષા માં કોઇ ગેરરીતી નહી થાય
@opfacts0.146
2 жыл бұрын
Nice sir ji
@arjunvanjara9290
2 жыл бұрын
गेर रीती थासे तोय बहार नही आवै केम के yuvraj सिंह ने जेल मा छे
@lalabhairatedalala777
2 жыл бұрын
Thank you so much sir
@lalabhairatedalala777
2 жыл бұрын
Thank you sir Di mahisagar
@chaudharysangram2523
2 жыл бұрын
ધન્ય છે સાહિબ શ્રી તમેને ...આજે તમે વિદ્યાર્થી ઓનું હિત વિચાર્યું છે તેથી એક સામાન્ય ઘરનો વ્યક્તિ નોકરી માં લાગી આર્થિક રીતે પગભર થશે.એમના માતા પિતા કેટલા ખુશ થશે મારો છોકરો એ સરકારી નોકરીમાં લાગ્યો. આખી જિંદગી sir તમને યાદ કરશે.
@vijaykumar.rathva4612
2 жыл бұрын
આપનો આભાર માનીએ એટલો ઓછો છે.સર કારણ કે દરેક તબક્કામાં માં અમને મુંઝવતા પ્રશ્નો ને સમજી ને દરેક ક્ષણે માહિતી આપતા રહ્યા છો.સર...આભાર
@sanjayjoshi2435
2 жыл бұрын
સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર . ખરેખર તમારે બધી જ ભરતી બોર્ડ ના અધ્યક્ષ તરીકે વરણી કરવા માં આવે તો ગુજરાત મા કોઈ પેપર ફોડવાની હિંમત ના કરી શકે.... ...
@rathodparvindar1846
2 жыл бұрын
Ahmedabad school kya che
@pravinzala7884
2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ ..... આગામી સમય માં અમે તમને GPSC નાં ચેરમેન તરીકે જોવા માગીએ છીએ .....
@ajitsinhchauhan8363
2 жыл бұрын
ખૂબ જ સુંદર માહીતી આપી, બધા વિદ્યાર્થીઓ વતી દિલથી આભાર સાહેબ શ્રી.
@INDFARMER302
2 жыл бұрын
એક હસમૂખભાઈ પટેલ, એક દિનેસ દાસા ,એક યૂવરાજ સિહ આ ત્રણેય વ્યકતિએ વિધ્યાર્થી માટે ખૂબ જ મહાન કાર્યો કર્યા સે હૂ આશા રાખૂ છૂ કે તમારી પછિ ના અધીકારી પણ તમને અનૂસરે અને તમારી પાસે થી કઈક મેળવવૂ જોઈએ ,ભારતમાતા ને આવા વ્યકતિ ની ખૂબ જ જરૂર સે 🇮🇳 🙏જય હિન્દ🙏🇮🇳
@dineshdesai3697
2 жыл бұрын
Right ▶️👍
@narucahudhary1873
2 жыл бұрын
સાહેબ શક્ય બને તો રફ કામ માટે એક્સ્ટ્રા પેપર આપજો આપનો ખુબ ખુબ આભાર માનસે વિદ્યાર્થીઓ .. કેમ કેં જગ્યા ઓછી પડે છે
@rajeshjambukiya5093
2 жыл бұрын
આભાર આભાર સાહેબ તમારા જેવા કર્તવ્ય નિષ્ઠ અધિકારી ની અમારા જેવા ઉમેદવારો ની આટલી ઝીણવટભરી કાળજી રાખવા બદલ દિલ થી સલામ 🙏 જય હિન્દ 🙏 જય ભારત 🙏
@rutviktechtraker2115
2 жыл бұрын
The most transparent exam in history of competitive exam in Gujarat.. All thanks to the man HASMUKH PATEL 💞
@Brijesh0058
2 жыл бұрын
સર ૨૦૧૯ માં લોકરક્ષક ભરતી મા ગેરરીતિઓ થઈ હતી તે હવે આ ૨૦૨૨ માં ન થાય તે વિશ્વાસ રાખી એ છે ખુબ ખુબ આભાર સર તમાંરો
@jaydipmakvana6505
2 жыл бұрын
સાહેબ એક દિલ છે તમે કેટલીક વાર જીતશો 🥰 ઉમેદવારો ના એક એક પ્રશ્નો નો તમે જવાબ આપો છો, તમારી અધ્યક્ષતા માં ઉમેદવારો આ ભરતી મા કંઈક અલગ જ ઉત્સાહ છે 😊
@manojdabhi9337
2 жыл бұрын
Aa messages felavo sir Constableનું Result PSI અને બિનસચિવાલય પછી આપવામાં આવે ,થોડુ મોડું Result આપવાથી કંઈ ફર્ક નહીં પડે પણ 1000 જેટલા પરીવારોની જીંદગીમાં ઘણો ફર્ક પડશે 1000 જેટલા છોકરા ૩ માં રીપીટ થઈ શકે છે please sir બિનસચિવાલય તલાટી pashi constable nu result aapo 🇮🇳૨૦% waitingલીસ્ટ રાખવામાં આવે તો સારું કેમ કે ઘના ઉમેદવારો તલાટી, પીએસઆઈ,બિન સચિવાલય,ફોરેસ્ટ,ક્લાર્ક,વિદ્યાસહાયક,જેવી બીજી પરીક્ષા માં પણ પાસ થયા હસે પણ lrd નું result પેલા આવશે તો બધા ડોક્યુમેન્ટ જમા કરવા છે અને પછી હાજર નય થાય તો જગ્યા બગડ છે જેથી કોઈ ઓછા માર્ક વાળું રય જસે
@ashoka-123
2 жыл бұрын
આભાર સાહેબ તમે sir બધાય થી અલગ છો તમે છોકરાઓનું ભવિષ્ય સુધાર શો એવુ ઘણા વર્ષો પછી લાગી રહ્યું છે Jay hind જય જય ગરવી ગુજરાત
@technicaljaydip9938
2 жыл бұрын
સર મારું એવું કેહવુ છે કે બધી જ ભરતી બોર્ડ ના અધ્યક્ષ તમે જ રહો... જેથી બધી જ ભરતી ઓ ન્યાયપૂર્ણ અને પારદર્શી રીતે થાય 💐💐💐💐💐💐💐 Best of sir
@kishanrathava8999
2 жыл бұрын
આટલી સારી વ્યવસ્થા માટે ખુબ આભાર સાહેબ શ્રી.....❣️❣️❣️
@gamitank1477
2 жыл бұрын
સર મને બસ માં ટ્રેવલ કરું ત્યારે વોમેટ થઈ સે મારી exam vadodara માં આવી સે સર અને ૨૦૦ km બસ માં જવાનું સે સર કેવી રીતે જાવ સર
@MayurPatel-qy8de
2 жыл бұрын
સાહેબ તમે કહ્યું હતું કે કોચિંગ કલાસ કરવા ની જરૂર નથી . તો એ વાતને ધ્યાનમાં રાખીને પેપર આવે તેનું પણ ધ્યાન રાખજો .
@goswamipareshp790
2 жыл бұрын
Bhai emani ej ranniti hati ke chokarao ocha pass thay tamare samajavu jaoiye ne😂😂
@pravintholiya4623
2 жыл бұрын
Jay hind sir . મને ખૂબ આનંદ સે સર. કે તમે અમારા માટે કામ કરોસો અને આ LRD ની પરીક્ષા માં કાય ખોટું નહિ થાય sir એટલે અમારા જેવા સાદા માણસો ને પણ નોકરી મળે .હવે ગુજરાત માં બધી પરીક્ષા તમારા જેમ કામ કરે તો આવનારી પરીક્ષા માં ખોટું ના થાય. Thankyou sir 🙏🙏🙏.
@royalsoldier880
2 жыл бұрын
Sir Tamara jeva j badha police officer hoy to koi gharib ne nokri leva koi na roki sake thank you sir Jay hind 😊😊 tamaro khub khub Aabhar
@hiteshthakor972
2 жыл бұрын
ખુબજ ઉમદા કાર્ય કર્યું છે સર અમને ખુશી છે કે આપશ્રી જેવા અધ્યક્ષ અમને મળ્યા ખુબ ખુબ આભાર સાહેબ શ્રી
@ajaysinhchhasatiya7921
2 жыл бұрын
Sir psi ma 10 મિનિટ પહેલા પુરણવી આપવામાં આવી ન હતી અમારા ક્લાસ માં એટલા માટે આ વખતે સમય પાલન થાય એવી આપ જોડે અમારી માંગણી છે... ✅🎉
@Gujjunikamani
2 жыл бұрын
વાહ સાહેબ વાહ તમે એકદમ સુવ્યવસ્થિત અને સરસ આયોજન કર્યુ છે.
@hardikgdave9005
2 жыл бұрын
Sir Yuvraj ni upar 302/307 lagad vama avi che sacha no sath api amne help karo amara student agevan ne bandh kari didha have exam ma ger riti thase to amaru su tahse
@aravindvaghela_001
2 жыл бұрын
સર દૂર જઈએ એનો કોઈ પ્રોબ્લેમ નહિ પણ ત્યાં પહોંચ્યા પછી પરીક્ષા માં ગેરરીતિ નાં થાય એનું ધ્યાન રાખજો નહિતર સર હવે બહુ કંટાળી ગયા છીએ આવ કૌભાંડો થી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaydeepchauhan8344
2 жыл бұрын
ભવિષ્ય માં પ્રમાણિકતા ની વાત કરવા માં આવશે તો એમાં સાહેબ તમારું નામ ચોક્કસ થી લેવામાં આવશે જય હિન્દ!!! 🇮🇳
@kiranbhaivasava5297
2 жыл бұрын
સર અમને પૂરો વિશ્વાસ છે કે તમારા જેવા વિશ્વાસપાત્ર અધ્યક્ષ હેઠળ અમારી પરીક્ષા સફળ જશે. ગેરરીતિ નહી જ થાય . Thank you sir તમામ પરીક્ષાર્થીઓ વતી.
@nileshahir7053
2 жыл бұрын
2021/22 લોકરક્ષક ની એક્ષામ આપનાર ઉમેદવારો હંમેશા તમારા ઋણી રહેશે અને ગર્વ કરશે કે હસમુખપટેલ સાહેબ ના નેતૃત્વ મા હમે એક્ષામ આપી હતી🙏
@parmarjitendra4459
2 жыл бұрын
Running ma 25 and 10 marks hoy te loko ne competition made twvu paer rakhjoo
@ANILKUMAR-mw8fj
2 жыл бұрын
ખુબ જ સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું. આ વખતે પરીક્ષાનુ આયોજન ખરેખર જોરદાર કર્યું છે...👮🇮🇳🤗👍👍👍
@bhumilsolankii4639
2 жыл бұрын
સાહેબ વન રક્ષકની પરીક્ષામાં અમને ૧૦ પહેલા OMR SHEET આપવામાં આવી ન હતી જેના લીધે અમારી ૧૦ મિનિટ નો સમય ખરાબ થયો હતો
@valapareshsinh8783
2 жыл бұрын
Sir kodinar thi ahmedabad ni bus mukavo railway ma dabba vadharo
@mrinesh7845
2 жыл бұрын
હમને તમારા પર પૂરા વિશ્વાસ સાથે ગર્વ છે કે તમે exam માં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થવા દો 😘♥️🙏
@hiteshprajapati2671
2 жыл бұрын
સર આ બવ મસ્ત કામ કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે aapda પોલીશ પર.
@JD_02-j2d
2 жыл бұрын
જય હિન્દ જય ભારત, સર આ અમારી તો ખરી પણ અમારા કરતા પણ તમારા માટે અઘરી પરીક્ષા છે. પણ અમને વિશ્વાસ છે કે તમે તેમાં સફળ થશો, સર સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરરીતિ ના થાય તે માટે પરીક્ષા પરિસરમાં ઝેમર લગાવશો તો વધારે સારું રહેશે.
@er.zankatsandipsinhr.4544
2 жыл бұрын
Sir, You are one and only officer who inspire the candidates in every steps of recruitment.
@arvindjoshi6295
2 жыл бұрын
ખરેખર સાહેબ તમારા જેવા પ્રામાણિક અને સતત અમારા ભવિષ્ય ની ચિંતા કરનારા અધ્યક્ષ અમને મળ્યા એ અમારા સદભાગ્ય કેવાય અમારા અને અમારા વાલી કરતા તો સાહેબ તમે અમારી વધારે ચિંતા કરી ને સતત કાર્યશીલ રહો છો સાહેબ અમને હવે પેપર મા ગેરરીતિ તમે નહી જ થવા દો એટલો અમને વિશ્વાસ છે તમારો અને સમર્ગ ગુજરાત પોલીસ અને અન્ય કર્મચારીગણ જે આ ભરતી સાથે સંકળાયેલ છે આપ સર્વે નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે ખુબ ખુબ આભાર સાહેબ શ્રી.... 🙏🙏🙏🙏
@prishupal2796
2 жыл бұрын
Sir mara msg karva thi koi fark nahi pade to pan sir...tamej kidhu tu 12 upar papper levase ane juna papper analysis kari lejo ghano fayedo thase...sir sachu aa constable leval nu papper hattu...sir ena karta to bihar -up state na contable nu papper hoeee che..sir amara sapna rodai giuu..papa ne hawe su javab aapu..ena karta 50 mark na reasong puchu hot toee maja avat sir..HARD ANE LENDHI VISVASH UTHI GIUU HAWE SIR
@prishupal2796
2 жыл бұрын
Sir ek vaar repaly jarur aapjo
@bharatchaudhari1164
2 жыл бұрын
ખરેખર સર...અમને પેલી વાર કોઇ સર આવી રીતે 1-1 વાત મનની કરે... ખરેખર સર તમે ભગવાન નું રૂપ સો.... Thanks u so much sir
@vanrajsinhgohilofficial3794
2 жыл бұрын
સાહેબ આપે કરેલ આ આયોજન અને આપની કર્તવ્ય નિશ્ઠા સાંભળી ને મારી આંખો માં આસુ આવી ગયા ખરેખર આપ જેવા અધિકારીઓ તૈયાર થાય તો વિધ્યાર્થીઓ ને તેમની મહેનત નુ સાચુ પરિણામ મળે,આપ ને વંદન સાહેબ
@jaydipsinhjadejavlogs4415
2 жыл бұрын
Thank you 👍 sir 👉 ખુબ ખુબ દિલ થી આભાર 🙏🙏🙏 👉હસમુખ પટેલ સર જેવા અધિકારી જો તમામ ભરતી બોર્ડ માં હોત તો આજે આપણું ગુજરાત માં આટલો બધો ભ્રષ્ટાચાર નો થતો હોત 👉 ખરે ખર આવા અધિકારી લાઇફ માં પહેલી વાર જોય કે વિધિયાર્થી નું આટલું બધું વિચારે છે 👉 હસમુખ પટેલ સર ને લાખ લાખ🙏 પરણામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrbharwad3040
2 жыл бұрын
Sar tamari vat chachi che pan pepar fodina khese upla athikari yo tenu khayal rakhavu
@aliscreation
2 жыл бұрын
This is the real officer from whom everyone has to learn a lesson... Hats off to you sir... ✔ ✔
@atulmaheriya2140
2 жыл бұрын
Sir Toll Tax aapvo pade
@sodhaharshad53
2 жыл бұрын
ખુબ ખુબ આભાર હું દિલ થી હસમુખ સાહેબ ને દિલ થી સલામ કરું છું 🙏🙏🙏
@trekkingandrunnersgrouppal5871
2 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ તમારો 🙏 તમે અમારો આત્મવિશ્વાસ વધાર્યો 🙏🙏 મારા તરફી થી ફૂલ નઈ ફૂલ ની પાંખડી 🌹 તમામ ગુજરાત ના પોલીસ કર્મચારી સાહેબો ને 🙏 અને તમામ શિક્ષકો અને તમામ પટાવાળા કર્મચારી ઓ ને 🙏🙏 ખુબ ખુબ આભાર 🙏🙏 2022 યાદગાર રેસે
@rameshpatel72961
2 жыл бұрын
વાંચવામાં ધ્યાન આપો. પરીક્ષા લખ્યા પછી ફૂલ આપજો.😀😀😀
@trekkingandrunnersgrouppal5871
2 жыл бұрын
@@rameshpatel72961 tx સર 🙏
@jayshreekrishna2099
2 жыл бұрын
Yuvrajsingjini dharpakad karai 6 to emna mate Kai help karva vinanti!!! 🙏🙏🙏🙏
@PMO_India3
2 жыл бұрын
One Of The Best Officer in Gujarat Bharti Police Board... Thank you sir
@kantikumarshakya4985
2 жыл бұрын
અમને તમારા પર પૂરો ભરોસો છે સાહેબ શ્રી....🙏🙏🙏🙏🙏
@sadhi_digital_studio_kadjodra
2 жыл бұрын
સર બહારથી આવ્યા હોય એટલે જોડે પૈસા તો લાવ્યા હોય તો પરિક્ષા ખંડ માં નઈ લઈ જવા દે તો શું કરવાનું
@valaparesh9764
2 жыл бұрын
Are bhai 😀 Bag leta jaajo tema nakhi dejo bag bar muki dejo
સર અમારી પરિક્ષા ની ગેરરીતી ના થાય એ ઉપાદી માં આ ૧૦ તારીખ સુધી તમે એ ઉપાદીમાં સરખી નિંદર પણ નહિ કરતા હોવ... બસ આ ઇમાનદારી ને સો તોપ ની સલામ સાહે તમે અમારી જેવા મહેનતુ યુવાનો નાં ભગવાન થઈ ને હાલતો અમારી સંભાળ લોછો..
@chauhanvikram9159
2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ગર્વ છે કે તમારા જેવા અધિકારી ગુજરાત ને મળ્યા છે
@daxazala8152
2 жыл бұрын
Sir tme mahiti bov sari apo so amne jajo saport thay se thank you sir
@sanjuzala8874
2 жыл бұрын
🙏ખૂબ ખૂબ આભાર 🙏 તમારા જેવા અધિકારીઓ ની આ દેશ ને ખૂબ જ જરૂર છે...
@nitirajsinhgohil791
2 жыл бұрын
LRD BHARTI 2021 મને અત્યારે એવુ લાગે છે હું બોર્ડર ઉપર છુ આ ૧ પ્રશ્ન મને અને મારા જેવા ઘણા મીત્રો મેરીટ માથી બહાર કરશે 🙏🏻🙏🏻🙏🏻 Q-૨૬ વિધાન ૧ સંસંદ સભ્યો=૧.ચુંટાયેલા સભ્યો+૨.નિમણુક પામેલા સભ્યો રાષ્ટ્રપતિ ની ચુંટણીમાં ફક્ત ને ફક્ત ૧ ચુંટાયેલા સભ્યો જ ભાગ લે છે.નિમણુક પામેલા નહિ.નિમણુક પામેલા સાંસદ સભ્યો માં તો ગણાય છે પણ તે ચુંટણીમાં ભાગ નથી લેતા.. 🙏🙏🙏
@chaudharyvinesh6327
2 жыл бұрын
Thank you🙏 sir Sir you are great person in the world God bless you
@THELIFEOFSTRUGGLEINGPASSENGER
2 жыл бұрын
Sir Mane Tamara uper bahuj visawas che. Pan lage cheke students leader yuvarajsingh jadeja na ધરપકડ karane. Kadach કૌભાંડ થવાનું છે. તે વ્યક્તિ કૌભાંડ ને બહાર લાવી દે છે. એવું લાગી રહ્યું છે. સર કૌભાંડ ન થવું જોઈએ. 👮👮♥️♥️♥️
@aayushchauhan8332
2 жыл бұрын
Sir thanks for your Humble Support 🙏🙏 We want you as a GPSC CHAIRMAN. 🙏🙏🙏
@pravinzala7884
2 жыл бұрын
Yes right ....
@baroliyagopalbhai1389
2 жыл бұрын
Support...
@sotamuskan1770
2 жыл бұрын
Yes...
@ViralPatel-hl5of
2 жыл бұрын
સર એક ખાસ વિનંતી છે...તમને અમદાવાદ શહેર માં રીક્ષા ચાલકો ભાડું બહુ માંગે 6.....2/3 km na pan 150/200rs માંગે છે...psi ni exam દરમિયાન પણ આ રીતે લૂટ ચલાવવામાં આવી છે... એના માટે કઈ પગલું લો સર જેથી બીજા જિલ્લા માંથી આવતા વિદ્યાર્થીઓને તકલીફ ન ઊભી થાય
@avanigauswami
2 жыл бұрын
ખરેખર અમે બઉ કિસ્મત વાળા છીએ જેથી તમારા જેવા ઓફિસર ના હાથ નીચે exam આપવાનો મોકો મળશે🙏🏻❤️🇮🇳
@hirensinhdodiya7990
2 жыл бұрын
@@pradhyumansinhzala1754 dhandha ma dhyan do 😂. 10 tarikhe paper che
@pradhyumansinhzala1754
2 жыл бұрын
@@hirensinhdodiya7990 kathiyavad na lago cho dhandho sabda kathiyavad no che
@hirensinhdodiya7990
2 жыл бұрын
@@pradhyumansinhzala1754 ha bapu kathiyawad sorath no chu
@pradhyumansinhzala1754
2 жыл бұрын
@@hirensinhdodiya7990 hmm
@allsongshindustani2657
2 жыл бұрын
KING....😎💪😎 Hashmukh Patel sir...🙏... Tme students nu future bahujjj saru kro chho.... 🤗 Amne koi tklif nhi pde... bhle dur hoy exam centre .... 🤗bsss paper futvu na joiye...🙇♀️ Kem ke Amara Parivar ni Aasha jodayeli chhe amarathi🙏 thank u so much sir
@yogeshrajput4150
2 жыл бұрын
સર બધી વાત સાચી છે પણ .....મારે મારા ઘર થી 350 km centre દૂર છે ...
@rameshpatel72961
2 жыл бұрын
તમારે તો બહુ દૂર છે. બાકી બધાને તો એમના ગામમાં જ સેન્ટર છે.
@GP-oh6ju
2 жыл бұрын
Kya area ma avyu che bhai tamaru centre?
@rathodparth8771
2 жыл бұрын
Ohhhhh..... બોવ દૂર કહેવાય... મારે તો મારી સ્કૂલમાં જ આવ્યો છે.
@yogeshrajput4150
2 жыл бұрын
@@rameshpatel72961 😅 પણ ભાઈ થોડુ દૂર લાગ્યું મને
@yogeshrajput4150
2 жыл бұрын
@@GP-oh6ju surat
@sukunvyas5984
2 жыл бұрын
Thankyou sir .. તમે નિરોગી રહો અને અમારી સાથે રહો 🙏🙏🙏
@KHODAL_COMPUTER_01
2 жыл бұрын
ના સાહેબ ખરેખર ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને બીજું કે મને એ ગમ્યું કે તમે આજ સુધી ભરતી ની દરેક માહિતી સૌથી પેલા આપી છે ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏 બસ અંત માં એટલું જ કેહવુ છે સર કે આં વારંવાર પેપર ફુટે છે એટલે થોડો ડર રહે છે એટલે આં કોન્સ્ટેબલ ની પરિક્ષા પારદર્શક રીતે યોજાય એવી આપ શ્રી સાહેબ ને વિનંતી છે 🙏🙏🙏🙏
@praj07
2 жыл бұрын
thankyou so much sir . તમારું કામ પેલ્લેથી જ બોવ જ મસ્ત છે sir . 👌👌👌
@jogiranahamir2725
2 жыл бұрын
Sir, biometric ma વ્યક્તિ દીઠ 1 મિનિટ થાય છે તો કોઈ એક સ્કૂલ માં 200 યુવાનો હોય તો 200 મિનિટ એટલે કે 3 કલાક લગભગ થાય છે અને network problem hoy છે તેથી વિનતી કરું છું કે 8 વાગ્યા થી શરુ થાય એવું કરજો
@gujarati_singer_fan_page
2 жыл бұрын
Sir ભાઈઓને ને તો આવા જવા માટે કંઈ તકલીફ નહીં પડે પણ બહેનો માટે ખૂબ જ તકલીફ પડશે એવું લાગે છે...
@rameshpatel72961
2 жыл бұрын
તમે બહેનોની ચિંતા મત કરો. પરીક્ષાની ચિંતા કરો.
@sanjayjoshi2435
2 жыл бұрын
સૌ પ્રથમ તો સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર , પરીક્ષા માં ક્યાંય પણ ગેરરીતી સામે આવી નથી એ બદલ..... સાહેબ શ્રી હવે આવનારી પોલીસ ભરતી ક્યારે આવી શકે એમ છે જેથી અમે તેના માટે અત્યાર થી જ તૈયારી શરૂ કરી દઈએ.... જવાબ આપવા નમ્ર વિનંતિ સાહેબ શ્રી...
@sachinchauhan5000
2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર જી Proud of you Gujarat police
@ErvijayAcademy
2 жыл бұрын
🙏Sir tame kidhu 12th Level ni exam hase to su 12th level students ne aakhu paper vidhan vadu 😭Sir rat di jagiya menat kari Pan chele rova no varo .. majuri kari tyari karvi kevi hoi tame samji sako Sir 🙏
@alpeshrabari4660
2 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા બદલ ❤
@kalpeshchaudhary3356
2 жыл бұрын
Hartley thank you so much sir.. તમારી કામગીરી ખરેખર બિરદાવવી જોઈએ..
@zapadiyarohit5106
2 жыл бұрын
Je ger hajar hoi temna pepar ane OMR jagya uper j Reva joia
@kamolgaming46
2 жыл бұрын
દરેક સમયે નાની નાની માહિતી આપતા રહ્યા છો. વિદ્યાર્થી જોડે હંમેશા સંકળાયેલા રહી ને મુઝવતા પ્રશ્નો નુ નિરાકરણ લયા છો... ખુબ ખુબ આભાર સાહેબ 🙏
Пікірлер: 971