લાલ લીલી ઓઢણી ઓઢી ઓઢી
જમના ને તીર જાવું દોડી દોડી
જમના ને તીરે કાન બંસી વગાડે
બંસી વગાડી મારૂ મનડું લોભાવે
રાધા ને શ્યામ ની જોડી જોડી
જમના ને તીર જાઉં દોડી દોડી
બંસીના સુર મને રોકી રાખે છે
જમણા નો કાંઠો મને પ્યારો લાગે છે
ઘેર પહોંચવું તો મોડી મોડી
જમના નદી જઉં દોડી દોડી
વૃંદા તે વનમાં રાસ રચાવે
ગોપ ગોવાળો ની જોડી બનાવે
લાવે ગોવાળો ની ટોળી ટોડી
જમના ને તીર જાઉં દોડી દોડી
માંથી છે મુંગટ ની પીડા પીતાંબર
ગડે ગુંજા ની માળા શોભે
કાનમાં કુંડળ ની જોડી જોડી
જમના ના તીર જાઉં દોડી દોડી
નયનો ના બાણથી ઘાયલ થઈ છું
કાનો ક્યારે મળશે આશાએ રહું છું
જગતમાં ને મને ભોળી ભોળી
જમના ને તીર જાઉં દોડી દોડી
તારા ભક્તોને પ્રભુ દર્શન આપજો
દાસી બનાઈ મને ચરણોમાં રાખજો
જગતની પ્રીત મેં તો તોડી તોડી
જમના નાથિ રે જાઉં દોડી દોડી
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Негізгі бет 🦜લાલ લીલી ઓઢણી🦜 (લખેલું છે)
Пікірлер: 24