ખુબ સરસ મજાની એરો પ્લેન ની સફર કરાવી આજ થી પચીસ વર્ષ પહેલાં ની યાદ આવી ગઈ જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પા સાથે વિદેશ જતા હતા ત્યારે આવા ફોન કે ફેસીલીટી સામાન્ય માણસ પાસે ન્હોતી અમે તો સ્ટાફ ની હેસિયત થી જતા પપ્પા સર્વિસ કરતા એટલે ફિરી પેસેજ મલતી બીજી ચાર પાંચ કન્ટ્રી માં ફરી આવ્યા પણ ભાઈ ને લંડન માં જવાનું સપનું પૂરું નાં થયું......... અત્યાર નો હાલ નો ખર્ચ નો બજેટ કેટલો થતો હશે કંઇ આઈડિયા આપવા વિનંતી છે કેમ કે હવે પપ્પા નથી રિયા એટલે પેસેજ પણ બંધ થઈ ગઈ છે......... તમે બવ સારી રીતે જાણકારી આપો છો અને વણી પાછાં ગુજરાતી ભાઈ એટલે તમારા સિવાય સાચી સલાહ બીજું કોણ આપી શકે..........એક ભાઈ માટે વિનંતી કરતી બહેન 😢
@bhaveshsalat749
7 күн бұрын
જય માતાજી મિત્ર🎉
@user-jr6cv9qt1x
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ તમારી બોલવાની સ્ટાઈલ સુપર છે મજા આવી ગઈ હું બે વખત લંડન આવી ગયો છુ
@dipikaparshotam9072
Жыл бұрын
Namasty bhai so short trip going bake to uk seif trip god bless you
@NashrinShekh
4 ай бұрын
Very informative
@rajeshdomadiya9952
Жыл бұрын
Good
@bintunasit3418
Жыл бұрын
Jay shree krishna 🙏
@kanyalalmoradiya470
10 ай бұрын
સરસ
@AshokValangar
3 ай бұрын
Jmj my dear friends Hu international Astro Shastri Shree Ashok Bhai ji Mumbai Apna vdo Joi khub Anand Sathe important information male Che txs bless u
@Hexxx_...123
6 ай бұрын
Show me the rajcot chutney packet
@ujawalanigam9680
11 ай бұрын
Aap no khoob khoob Dhanyawad
@pramodtimaniya9565
Жыл бұрын
Kub saras jan kari aapi
@varshamaster9914
Жыл бұрын
Good details and I like your humor.
@rameshnansi9471
4 ай бұрын
Very nice information Tameindia thi kya mahina ma ahi London aavya ???
@PavanPatel-uc6bi
10 ай бұрын
Jay shree krishna
@bhushanpateliya
Жыл бұрын
Love from junagadh gujarat
@nitathakkarp6823
8 ай бұрын
Jay Shree Krishna bhai
@khimjimaheshwari1269
11 ай бұрын
Nice 👍
@KrupaPatel-jw4xu
Жыл бұрын
🥰👌
@gagjibhaigadhiya6511
Жыл бұрын
રામોલભાઈ પહોંચી ગયા.
@kashyaprami5085
Жыл бұрын
Thank you so much bhai for information ❤❤❤
@AshokValangar
3 ай бұрын
Me last 9 years ma 6 country traveling karyu Che, have UK avva vicharu rahyo
@nayanasolanki6412
2 ай бұрын
કેરી કેવી રીતે pack kari
@raghubhai9558
Жыл бұрын
Flait tikt ka kitna lagega
@meghagoswami7701
Жыл бұрын
Saras romal Bhai pochi gya em ne...keri pochi gai sahi salamat.....
@dikshitadomadiya1804
Жыл бұрын
Ha sahi salamat pohchi gai che😊
@sitalkuchhadiya1293
Жыл бұрын
I’m your new subscriber 😇 from rajkot🤩
@domromal6519
Жыл бұрын
Thanks and welcome
@sitalkuchhadiya1293
Жыл бұрын
@@domromal6519 🙏
@minaxigediya9859
Жыл бұрын
tame bolo cho te bahu game che bahu saras rite mahiti aapocho
Bane to mane Health care worker nu cv & cover letter format shear kashi ?
@MiteshPatel-rm8ug
11 ай бұрын
Immigration ma bik kem lagti hati ? University na documents nakli hata ? Jena documents nakli hoy ene j bik lage . Asli documents par gaya hoy to pachhi bhale ne game e puchhe ane game tya enquiry kare Immigration vada .
@nayanasolanki6412
2 ай бұрын
સુરત થી મુંબઈ એરપોર્ટ સારુ પડે ને? Delhi સુધી ગયા
@nareshsolanki687
Жыл бұрын
Farva matey aavvanu che to mahiti aapso 🙏🙏🙏
@sureshgohel2658
Жыл бұрын
Bhai atyare badha besi ne j suve che kadach tame andgara ma haso
Пікірлер: 40