#trushastaste_gujarati #gujarati_recipes #trushataste_sabji_recipes #tindora_nu_shak #tindola_nu_shak #tindorabateta_nu_shak #innovative_sabji_recipes #gujarati_sabji_recipes #trushataste_tindorabateta_nu_shak #lagnaprasang_ma_hoy_eva_shaak
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
INGREDIENTS :
1 કપ ટીંડોળા
1 બટેટુ
4 મોટી ચમચી તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરૂ
1/4 ચમચી હિંગ
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદપ્રમાણે
મસાલો બનાવવા માટે :
1/2 કપ સેવ
4 મોટી ચમચી શેકેલી શીંગ નો ભૂકો
2 મોટી ચમચી સફેદ તલ
1 મોટી ચમચી ટોપરાનું છીણ
2 મોટી ચમચી ધાણાજીરું પાવડર
1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1/2 ચમચી શેકેલું જીરું પાવડર
1/4 ચમચી ગરમ મસાલો
1 ચમચી લીંબુનો રસ
1 મોટી ચમચી દળેલી ખાંડ
1/2 ચમચી આદુની પેસ્ટ
1 ચમચી લીલા મરચાની પેસ્ટ
1/4 કપ જીણી સમારેલી કોથમીર
મારી રેસિપી હિંદી માં જોવા માટે અહીં ક્લિક કરો 👇👇
Trusha's taste hindi channel recipes 👇👇
/ @trushastastehindi
ફેસબુક પર મને ફોલો કરો 👇👇
Follow me on facebook 👇👇
/ trushas-taste-10707216...
Music in this video :
---------------------------------------------
Carefree Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 4.0 License
creativecommons.org/licenses/b...
Music promoted on www.chosic.com/free-music/all/
------------------------------------------------
Thank you for your love and support 🙏🙏
Негізгі бет લગ્નપ્રસંગમાં હોય તેવું ટીંડોળા-બટાકાનું શાક | Tindora-bataka nu shak |Tinde ki sabji | Sabji recipe
Пікірлер: 20