@SitaramMandalDevaliya
---------------------lyrics----------------------------------------
ઓલા કાના રે વનમાં તે વેણુ વગાડતો
ગોપીઓના તે તારણહાર મારાં વ્હલા તારા દર્શન મારે કરવા છે
એલા કાના રે માથે તે મુંગટ શોભતા
તારા ખંભે ખંતીલો ખેસ મારાં વ્હલા તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે વનમાં તે વેણુ વગાડતો
ગોપીઓના તે તારણહાર મારાં વ્હલા તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે પીળા પિતાંબર શોભતા
તારાં ગળે એકાવન હાર મારાં વ્હાલાં તારા દર્શન મારે કરવા છે
એલા કાના રે બાએ બાજુબંધ પહેરતા
તારી દસે આંગળીએ વેઢ મારાં વ્હાલાં તારાં દર્શન મારે કરવા છે
એલા કાના રે કાનમાં કુંડળ શોભતા
તારાં મુખ પર મોરલી સુહાય મારાં વ્હાલાં તારાં દર્શન મારે કરવા છે
ઓલા કાના રે વનમાં તે વેણુ વગાડતો
ગોપીઓના તે તારણહાર મારાં વ્હલા તારા દર્શન મારે કરવા છે
એલા કાના રે મામા તે કંસ ને મારિયો
તે તો ઉતાર્યો ભૂમિ કેરો ભાર મારાં વ્હાલાં તારાં દર્શન મારે કરવા છે
એલા કાના રે કાળી તે નાગ ને નાથિયો
તું તો ભક્તોનો તરણહાર મારાં વ્હાલાં તારાં દર્શન મારે કરવા છે
એલા કાના રે વનમાં તે રાસ રચાવિયો
વ્હાલાં એક ગોપી ને એક કાન મારાં વ્હાલાં તારાં દર્શન મારે કરવા છે
એલા કાના રે માધવદાસ ની વિનંતી
અમને દેજો શ્રી વ્રજમાં વાસ મારાં વ્હાલાં તારાં દર્શન મારે કરવા છે
ઓલા કાના રે વનમાં તે વેણુ વગાડતો
ગોપીઓના તે તારણહાર મારાં વ્હલા તારા દર્શન મારે કરવા છે
🙏 કૃષ્ણ કનૈયાલાલ કી જય 🙏
• લખાણ સાથેના ભજનો
• સત્સંગ
• Shorts
ગણપતિ દાદા ના ભજન
• માં મારે કાલે ગણેશચોથ ...
• આટલડી અરજી રે ગણપતિ દા...
શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
1) • રમતો રમતો જાય આજ મારો ...
2) • હારે પેલો દ્વારિકાનો ઠ...
3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ...
4) • જાવું છે ડાકોર જાવું છ...
5) • લાડ લાડવો લાલા ને || ...
6) • ચોગઠી રે પડે સીધી મારા...
7) • એક વાર શ્યામ તમે આવજો ...
8) • યુદ્ધમાં અર્જુનજી ને એ...
9) • હારે મને કૃષ્ણ વિના નો...
10) • વાગે છે વાંસળી ને બોલે...
11) • દ્રૌપદી કરે રે પોકાર ,...
12) • હારે હૂતો પૂછું પૂછું...
13) • પૃથ્વીમાં કાનુડો મોટો ...
14) • સમુંદ્ર વલોણું મારા વા...
---------------------------------------------------------
શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
1) • તારા રુદિયા માં બેઠા છ...
2) • રામે વેલડી શણગારી રામન...
3) • સુતા સપનું મંદોદરી ને ...
4) • જેવું વિશ્વપતિ નું નામ...
👉🏻 • (લખાણ સાથે ) SitaRam D...
👉🏻 • લખાણ સાથે // શ્રી રામ ...
👉🏻 • આવી રૂડી અયોધ્યાની શેર...
👉🏻 • જાગો રામ જાગો સીતા ના ...
👉🏻 • અયોધ્યા થી આમંત્રણ આવિ...
👉🏻 • સીતા વિયોગે રામ વનમાં ...
👉🏻 • કરી તો જુઓ કોઈ કરી તો ...
---------------------------------------------------------
ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
1) • એવા ભગવાધારી ને યાદ કર...
2) • મારાં ભોલા મહાદેવ હોંશ...
3) • હું તો લેરીયુ રે ઓઢી પ...
---------------------------------------------------------
થાળ
• કુમ કુમ પગલાં પાડો શ્ર...
• બોલાવે કૌશલ્યા માત રામ...
--------------------------------------------------------
1) • ઘોડા ગાડી રીક્ષા || Gh...
2) • ભુલા પડો ભગવાન || Bhul...
3) • તને સત્સંગ થી સુખ થાય ...
4) • જેના ઘરે મા-બાપ ના છે ...
Негізгі бет લખાણ સાથે - ઓલા કાના રે વનમાં તે વેણુ વગાડતો|| કૃષ્ણ-ભજન.
Пікірлер: 6