હું તો માગું ભોળાનાથ શિવજી માંગુ તારી પાસ
ભોળા માગી માગી માગુ હું તો એટલું
મારો આવતો જન્મ સુધારજો
જન્મ ઉંચા કુળમાં થાય
નિત્ય સેવા સત્સંગ થાય
મને બ્રહ્મનું જ્ઞાન અપાવજો... મારો આવતો..
ઉંમર પાંચ વર્ષની થાય
મન સેવામાં જોડાય
મને મંદિરના પગથીયા ચડાવજો.. મારો
ઉંમર 10 વર્ષની થાય
તારા ગુણ લા ગવાય
મને સંતોનો સંઘ કરાવજો.. મારો આવતો
હું તો માગુ ભોળાનાથ
શિવજી માગુ તારી પાસ
ગોળા માગી માગી માગુ હું તો એટલું મારો આવતો જન્મ સુધારજો
ઉંમર 20 વર્ષની થાય
મારે જાત્રાએ જવાય
મને અમરનાથના દર્શન કરાવજો. મારો આવ
જ્યારે ઘડપણ આવી જાય
તો એ સેવાના છોડાય
મારી છેલ્લી ઘડીને સુધારજો.. મારો આવતો
જ્યારે છેલ્લી વેળા હોય
મુખે નામ તમારું હોય
મને માયા ના મોહથી છોડાવજો. મારો આવ
જ્યારે અંત સમય હોય
તમારી છબી સામી હોય
મારા જીવને શિવમા સમાવજો.. મારો આવ
મારા આત્માને પરમાત્મા બનાવજો
મારો આવતો જન્મ સુધારજો
Негізгі бет લખેલું છેજન્મ ઉંચા કુળમાં થાય
Пікірлер: 2