In this video, Pujya Niruma explains that, Karmas are in 3 in stages, past life's, this life's and this life's in this life. The causes were from past life, the effects are in this life and the effect of effect also comes in this life. The karma from past life is called accumulated karma. Once the karma is charged it will get discharged. 'I am self and who is the doer? If one understands that then karma doesn't get charged. The real guru will always be happy with student's progress. Gnani does not become guru of anybody. They put your self in such a stage that it will guide you day and night.
પ્રસ્તુત વીડિઓમાં પૂજ્ય નીરુમા સમજાવે છે કે, કર્મની ૩ અવસ્થાઓ છે, ગયા ભવનું છે, આ ભવનું પણ અને આ ભવનું આ ભવમાં પણ છે. કૉઝીઝ ગયા ભવમાં, ઈફેક્ટ આ ભવમાં અને ઈફેક્ટની ઈફેક્ટ પણ આ ભવમાં જ આવે છે. ગયા ભવનું એને સંચિત કર્મ કહે છે, એનું ફળ આવે છે એને પ્રારબ્ધ કર્મ અને પ્રારબ્ધનું ફળ આ ભવમાં જ આવે છે એને ક્રિયમાણ કહે છે. એક વખત કર્મ ચાર્જ થાય એટલે ડિસ્ચાર્જ થાય જ. હું આત્મા છું અને કરે છે કોણ? એ સમજાય તો એકપણ કર્મ ચાર્જ ના થાય. સાચા ગુરુ તો પોતાના સ્ટુડન્ટના પ્રોગ્રેસમાં જ રાજી હોય. જ્ઞાની કોઈના ગુરુ નથી થતા. તમારા જ આત્માને એ સ્ટેજમાં મૂકી દે છે જે તમને રાત દિવસ ગાઈડ કર્યા કરે.
Show Note:
00:00 What is the karma theory?
06:52 How to deal with children?
18:10 What is soul
23:40 How does karma get charged?
34:44 Can one take gnan if he has guru?
42:31 The triangle between Mother-in-law, daughter-in-law and husband
43:01- How to deal with opinions for others
To know more visit here:
In Gujarati: www.dadabhagwan.in/books-medi...
In Hindi: hindi.dadabhagwan.org/books-m...
In English: www.dadabhagwan.org/books-med...
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org/QlJ0VDyN
Spotify: dbf.adalaj.org/SFcE7WFB
Amazon Music: dbf.adalaj.org/D0PZvssl
Google podcast: dbf.adalaj.org/1zM01v1c
Itunes: dbf.adalaj.org/n535TeyL
Gaana Podcast: dbf.adalaj.org/73mkTu2q
Tune in: dbf.adalaj.org/oAtwqvVA
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwan.org/app
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhagwan.org/
#spiritualpodcast #podcast #dadabhagwanmusic #karma
Негізгі бет London Shibir 2004 Part 9 | કર્મની થીયરી | The Theory of Karma | Gujarati | Pujya Niruma
Пікірлер: 1