મોગલ માં કેવા પરચા આપે છે? || Mogal Maa Temple odhav ahemdabad Gujarat
ADDRESS- વિરાટ નગર કેનાલ રોડ, મારૂતીનગર સોસાયટી, અમદાવાદ, ઓઢવ
તેજાળ મોગલ ધામ, ઓઢવ, અમદાવાદ . પીન કોડ 382415
મિત્રો વર્ષ 2017માં કાજલબેનને સપનામાં નાગદેવી આવ્યા હતા અને તેમણે એક નાનકડો દીવો કરીને ડેરીની એટલેકે નાના મંદિરની સ્થાપના કરી હતી. ત્યારબાદ મા મોગલની દિવસરાત પુજા અર્ચના કરતા આજે એક મોટુ મંદિર નિર્માણ પામ્યુ છે...આ મંદિરે દર રવિવારે, મંગળવારે અને અમાસના દિવસે વિશેષ મહત્વ હોય છે...અમાસના દિવસે રાત્રે ભંડારાનું પણ આયોજન થાય છે...આ મંદિરે દુર દુરથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે...જે લોકો નિસંતાન હોય તેમને સંતાન આપે છે. તો જે લોકોને ઘરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય, અન્ય સમસ્યા હોય તો માતાજીની માનતા રાખવાથી તે પૂર્ણ થાય છે...મંદિર દ્વારા દર વર્ષે માતા-પિતા વગરની દિકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે...
#behindthesuccess
#mogal
#historicaltemple
#kabrau
#mogaodhamodhav
#mogalmaastatus
#mogal_dham_vadnagar
#sonalmaastatus
#મોગલ_માં_સ્ટેટસ
#મોગલ_ધામ_કબરાઉ_કચ્છ
#history
#temple
#odhav
#gujaratinews
#ahmedabad
#મોગલધામઓઢવઅમદાવાદ
#mogaldhamodhavahemdabad
#kutchmogaldhaam
#kabrauwalimogal
#kajalbenmogalmaa
#mogalmaawhatsappstatusvideo
#charan
#mogalmasong
#gujarat
#gujarati
#mandir
#મોગલમાંકેવાપરચાઆપેછે?
#MogalMaaTempleodhavahemdabadGujarat
Негізгі бет મોગલ માં કેવા પરચા આપે છે? || Mogal Maa Temple odhav ahemdabad Gujarat
Пікірлер: 35