મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ સુખડી બનાવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે#એકદમ સોફ્ટ ગોળપાપડી બનાવવાની રીત#ગુજરાતી મીઠાઈ#માવા, ચાસણી, મિલ્ક પાવડર વગર ફક્ત ૩ વસ્તુ થી હેલ્દી ગુજરાતી પરંપરાગત મીઠાઈ સુખડી એટલે કે ગોળપાપડી બનાવવાની પરફેક્ટ રીત#૧૦૦% ગેરંટી સાથે એકદમ સોફ્ટ સુખડી બનાવવાની રીત
----------------------------------------
સુખડી એટલે કે ગોળપાપડી બનાવવા માટે જરૂરી સામગ્રી:-
૨ વાડકી ઘઉંનો લોટ
૧ વાડકી ચોખ્ખું ઘી
૧ વાડકી ગોળ
Optional સામગ્રી:-
એલચી પાવડર
જાયફળ પાવડર
ખસખસના દાણા
બદામ
----------------------------------------
----------------------------------------
ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ખરીદવા માટેની લીંક 👇
amzn.to/31QENi6
વેનીલા એસન્સ ખરીદવા માટેની લીંક
amzn.to/3jpf3R3
ફૂડ કલર ખરીદવા માટેની લીંક
amzn.to/32zXTLq
એલ્યુમિનિયમ નો ગોળો શેપનું સાત ઇંચનો મોલ્ડ ખરીદવા માટેની લીંક
amzn.to/2Y6cjQn
----------------------------------------
તમારો કિમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર 🙏💐
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન અને પ્રેસ કરજો
મારો વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સાથે શેર કરજો
આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો
મારી આવનારી દરેક રેસીપી ફ્રી માં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ને બેલનુ બટન જરૂરથી દબાવજો 🔔
આ જ રીતે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ🙏🙏💐
Негізгі бет મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ સુખડી બનાવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે/સોફ્ટ ગોળપાપડી બનાવવાની રીત
Пікірлер: 1,8 М.