ખૂબ સરસ માં ની મમતા..ભીખુદાનભાઇ જેવા લોક સાહિત્યકાર ની જોડ મળવી મુશ્કેલ છે..
@jigar.r.bariya3781
4 жыл бұрын
આજ પુજણા આજ પુજાસે ઓ ભાઈઓ બેની માબાપ થી મોટુ આ દુનિયા મા કોય નથી દુખ ના તડકા મા સુખ ની એ છાય છે મડે આશિષ જેનો બેઠો એનો પાર છે ભગવાન ને પણ જન્મ લેવો હોય તો તેનેપણ મા ની કુખ ની જરુર પડે છે મા મા મા મા મા .....મિત્રો મા માટે એક લાઇક..... 🙏મા મા મા મા મા મા મા મા મા 🙏
@rameshkuchhadiya3243
10 ай бұрын
માં ઈ માં બીજા વગડા ની વા ધન્ય સે ભીખદાનભાઇ ગઢવી ની વાણીને.ધન્ય ધન્ય હો.
@padamavatipurohit1245
Жыл бұрын
Jy ho
@rambhaikambad9880
2 ай бұрын
AaZlzu8a7fgk.6e
@makwanarajendra944
4 жыл бұрын
માં તે માં
@rajramesh2295
5 жыл бұрын
મા ની તોલે કૌય નાઆવે મા તો મા છે ભાઈ
@ranjitbasiya6040
3 жыл бұрын
Khub saras
@ranjitbasiya6040
3 жыл бұрын
Bhikhudan bhai tamru jivan Pavitra sa bapa
@sureshdabhisureshdabhi6951
3 жыл бұрын
માં ઈ મા બીજા વગડા ના વા
@ashoksolanki7333
5 жыл бұрын
jay maa
@apilsonani2308
Жыл бұрын
ખુબ સરસ ભીખુદાનભાઇ આપના મુખેથી દરેક સાહિત્ય ખુબ જ કર્ણપ્રિય લાગે છે. ભીખુદાન ગઢવી એટલે ન ભૂતો ન ભવિષ્યતિ🙏🙏🙏🙏🙏
@FS_REDZONE_77
5 ай бұрын
MARI MA KE BARABAR KOI NAHI 😢❤
@niralipadhiyar2037
4 жыл бұрын
ભીખુદાન ગઢવી સાહેબ તમે ફક્ત આ માની મમતા જ ગુજરાતી સાહિત્ય માં આપી હોત તો પણ આવનારી પેઢીઓ તમને કદી ભૂલી નહીં શકે ! greatest story ! ખરેખર પથ્થર દિલ હૈયાને પીગળાવી દે એવી અદ્ભૂત વાર્તા, આંખના આંસુઓ પાંપણો ના બંધ તોડીને બહાર નીકળી પડે છે, દિલથી અભિનંદન સાહેબ જી !🙏
@pandyaashok2897
4 жыл бұрын
Ma te ma
@rameshrajputrajput5011
2 жыл бұрын
વાહ ચારણ વાહ
@kingarmy9680
3 жыл бұрын
Ma nommta👍👍
@sudhalodaliya5413
Жыл бұрын
Maa
@bhaveshpat2132
4 жыл бұрын
Va bhaku bhai va ma e ma ma ma
@amitchikhaliya5248
5 жыл бұрын
Vaah vaah gadhavi vaah
@sahdevkalsariya6032
3 жыл бұрын
Juberdast
@vijaygamer8027
3 жыл бұрын
વા ભીખુદાન ગઢવી વા 😎
@gautmdutt789
5 жыл бұрын
Maa a maa se saheb bija badha vagdana vaa se saheb
@NareshDafda-lu6qe
Жыл бұрын
Miss u maa😢
@KanubhaiGosai
9 ай бұрын
ભીખુદાન ભાઈ આવી રચનાઓ બહુ સરસ લાગે છે ફરી મોકલતા રહેજો ભાઈ આવી આવી રચના ફરીવાર મોકલતા રહેશે આવી રેકોર્ડ પરિવાર મુકતા રહેશો ધન્યવાદ
@jerambhai8165
2 жыл бұрын
Maa vina Bhagavan pan n Rahi Shakti padma Shree ne dhanya che
Пікірлер: 283