જગ આખું તોલું તોય તારી તોલે કોઈ નો આવે રે એ માં છે ❤
@VMRaval-dr8zt
9 ай бұрын
ભાવના માસી તમે મારી ફરમાઈશ પુરી જન્મ દેનારી માવડી નુ ગીત સંભળાવયુ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏આખ માં આસુ આવી ગયા😢😢😢😢
@s-parekh8521
4 ай бұрын
જયશ્રી કૃષ્ણ બેન તમે ભજન બહું સરસ ગાયું 🙏❤ મને મારી બન્ને બહેનો બહુજ યાદ આવી હું બહુ રડી તમારૂં ભજન સાંભળી ને મા ની જગ્યા કોઈ ના લઇ શકે બેન ❤🙏
@solankipratiksinh1255
9 ай бұрын
માં જેવુ આ દુનિયામાં કોઈ નથી માં તે માં બીજા બધા વગડાના વા ખુબ સરસ ભજન ગાયું આંખ મા આંસુ આવી ગયાં
@gitagohil5149
9 ай бұрын
ખુબ સરસ માસી, આજીવન તમારો અવાજ સારો રહે હું તમારા બધાજ ભજન સાંભળુ છે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 🙏🙏🙏
@karunapanchal3645
9 ай бұрын
ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ માસી🙏 અને જયદીપભાઈ. વાહ માસી ખૂબ સરસ ગીત મા તે મા બીજા બધા વગડાના વા. માવતર જેની પાસે છે એને કિંમત નથી, પણ એને પુછો જેને નથી. માવતર હંમેશ યાદ આવે ક્યારેય ભુલાય જ નહિ. માવતર ઘરને બાંધીને રાખે છે બાકી બધુ વેરવિખેર છે. જેની ગોદડી જાય એને જ ટાઢ વાય.
@MathubenPatel
Ай бұрын
Jay shree Krishna Sara's bhajana she radavu aavigau
@jasminasavadia5133
9 ай бұрын
, ભાવના માસી તમે બહું જ સરસ ભજન ગાયું મારી મમ્મી નથી આ સાંભળી ને ખુબ રડી મા દીકરી નો પ્રેમ અલગ જ છે. દીકરી ની તકલીફ માં ગમે તેટલી દૂર હોય તો પણ તેના અવાજ થી જાણી લે માં ની ખોટ ક્યારેય ન પુરાય
@SATSANGXYZ
9 ай бұрын
🎉🎉khub saas masi sitaram🙏🏻🙏🏻
@narendrabhaiamrutiya8473
Ай бұрын
Very nice looking masi Jay shree Krishna
@tarubhusara7454
9 ай бұрын
બો સરસ ભજન માશી.આંખ માં અશું આવી ગયા .માં વગર ના હોય એને જ ખબર પડે .માં ની કિંમત શું છે તે .
@rakshapandya4028
9 ай бұрын
Bauj saras bhajan bhavna Ben
@sharmisthadave1392
9 ай бұрын
બહુસરસ ભજન હતુમાકોઇનીનામારશોમનેપણઘણુરડવુઆવીયુ
@saraswatibngadhavi7546
9 ай бұрын
ખૂબ સરસ માતૃપ્રેમ નું ગીત કહો કે કવિતા ભાવનાબહેન ગાઈ સંભળાવ્યું છે . માની તોલે આ સંસારમાં આપણું કોઈ જ નથી . સૌને હૃદય ભરાઈ આવ્યું . કહેવત છે . મા એ મા ,બીજા બધા વગડાના વા .ઘોડે ચડતો બાપ મરજો ,પણ દલાનું દળતી મા ન મરજો . એકલી મા પણ બાળકો ને મોટાં કરે છે .જ્યારે વિધુર પિતા નથી કરી શકતો.🎉🎉 સરસ પ્રસ્તુતિ.
@rekhadavda4501
9 ай бұрын
Saras Bhajan gayu masi
@ayanghachi8339
7 ай бұрын
😭😭😭😭😭
@Nihaalmahajan7306
9 ай бұрын
ખુબજ સરસ ભજન માસી આમતો તમારા દરેક ભજન સારાજ હોય છે...પણ આ ભજન સાંભળીને આંખ મા પાણી આવી ગયા.. જય શ્રીકૃષ્ણ
@ramdkramdk1619
9 ай бұрын
ખુબ ખુબ સરસ" માનુ ભજન એટલે સુપર્બ "માસી ❤🎉😅
@mayasagar2834
9 ай бұрын
Bov Sara's Maa nu bhajan. Mame Mari Maa ni yaad avi gai🙏🙏👍👌🙏
@user-vz2uk6in2q
8 ай бұрын
સરસ ગીત ગાયું માસી મને મારા મંમી યાદ આવી ગયા
@smitaprajapati4094
9 ай бұрын
બહુ જ સરસ ભાવનાબેન કંઈ કેહવા પણું જ નથી મા ની તોલે કોઈ ના આવી શકે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ ❤
@PadmaParmar-s9t
8 ай бұрын
Wah wah maa ni bo yaad aavi❤
@deepikasoni4768
9 ай бұрын
જય શ્રી કૃષ્ણ મા તો મા છે મા નો પ્રેમ સાચો પ્રેમ હોય છે મા ના જોઉ પ્રેમ કોઈ ના કરે😢😢😢😢 જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏🙏
@chavdanamrata5736
6 ай бұрын
ખૂબ જ સરસ ગાયું બા એ ગીત આંખ માં આસુ આવી ગયા... ભાઈ વિશે ગાવ ને ગીત બા... ખરે ખર બા ના સ્વર માં લાગણી છે પ્રેમ છે આના થી પણ વધુ ખૂબ ગીત ગાવ તેવી શુભેચ્છા બા તમારા પર માતાજી ની કૃપા રેય બા 😊
@sarojshah4435
5 ай бұрын
Big saras
@banana_men
Ай бұрын
Kagal ma niche lakhi ne apo..to Bahu majja av se.bahu saras Bhajan hoy se Tamara..Tamaro avaj to bahuj game se..a Bhajan mal se?
@bhavnamakwana6387
9 ай бұрын
સરસ ભજન છે રડવું આવી ગયું ભાવના માસી સરસ છે ❤❤❤❤❤❤ દિલ ભરાઈ ગયું 😢😢
@jenikiran7982
9 ай бұрын
વાહ માસી એમ થાય છે કે સાભડાજ કરું એવો સરસ અવાજ છે વાહ મજા આવી પણ આસુ એટલા આવા સરીકાબેના મમ્મી યાદ આવી ગયા કેટલા સરસ લાગતા હતાં સેમ સારી કાબેન જેવાજ લાગતા એમ ના મમ્મી પણ તમે એની મમ્મી ની યાદ નથી આવા દેતા એવા સવો માસી બોવજ સરસ છે તમારો સભાવ સાચવજો સારીટા સ
@patelranjanben5480
9 ай бұрын
ભજનીચેલખો
@SavitabenKatara-c7u
9 ай бұрын
Good
@piyushpatel3374
9 ай бұрын
Khubaj saras bhavna masi rovay jay avu Dil ne chu lidhu
@hensi_patel
9 ай бұрын
Bov mast bhajan gayu Masi👌👌👍 Jay Shree Krishna🙏🙏
@vaishalivyas2164
9 ай бұрын
જય શ્રી કૃષ્ણ માસી , ખૂબ જ સરસ ભજન ગાયું તમે રુદય ને સ્પર્શે એવું હતું.
@khushidhamecha9747
9 ай бұрын
ખૂબ જ સરસ ભજન છે. આંખ માં આંસુ આવી ગયા આ ગીત સંભાડી ને. 🥹 તમે હમેંશા આવવો મસ્ત મસ્ત ભજન ગાવ. 😊😊જય શ્રી કૃષ્ણ 🙏
@pallavikhakhkhar6234
9 ай бұрын
Miss you maa બહૌ સરસ
@truptirajpura352
9 ай бұрын
બહુ જ સુંદર
@UrvashiPandya-v1i
8 ай бұрын
ખૂબ સરસ ભજન ગાયું માસી
@latadalwani4319
9 ай бұрын
Bhut mast bhajan masi 👌👌
@alpabenpatel6136
9 ай бұрын
Bahu Saras bhajan 😢
@comingboos4241
9 ай бұрын
વાહ વહહહહહહ બેન સુ ભજન ગાયુ હુ મારા આસુ નેરોકી સકતી નથી બેન મા તે મા બીજા વગડા ના વામા કોઇ ની નાની ઉમર મા ન મરે મને સારીકા યાદ આવી ગઈ
@Bhavnadarji724
9 ай бұрын
Khubaj saras bhajan gayu very nice jay shree krishana masi🙏
@parulmehta2004
9 ай бұрын
Very very Nice Bhajan 👍🙏 jeni maa na hoy tene Radvu Aavi jay 😢 🙏
@parulacharya2343
9 ай бұрын
મારા મમ્મી 13-12-23 ના સ્વર્ગવાસ થયેલ છે,આ કરૂણ ભજન સાંભળી ,ખરેખર ખૂબ યાદ આવી ગઈ ..🙏😭😭😭
@beenajasani58
9 ай бұрын
Khare khar maa ni yad avi jay ne asu avi jay avu karun hatu khub saras
@meghaparekh2036
9 ай бұрын
ખૂબ જ સરસ ......માસી....એક એક શબ્દ આને એક એક વાક્ય મને મારી મમ્મી ને યાદ કરાવી દીધી.........
@namratadarji2042
5 ай бұрын
ખુબ સરસ ભજન👌 મારા મમ્મી ને 3 વર્ષ થયાં બવ જ રોવું આવી ગયુ😢 મારા મમ્મી નો ચહેરો તમારા થી મળતો આવે છે, તો તમને જોય ને બવુ સારુ લાગે છે. આને હું તમારા બધા ના બ્લોગ જોવું છું 🥰🥰🥰🥰🥰🥰
@anjanapatel6057
9 ай бұрын
Jay mataji ભાવનાબેન બહુ જ સરસ ભાવનાબેન હુ અમેરીકા બહુ રડી છુ મારા માતા પિતા આ દુનિયા મા નથી તમે મને યાદ અપાવી તમને મારા ખુબજ નમન🙏🙏💗🌹
@indugorania4665
4 ай бұрын
Waah very nice masi❤
@rkmavani6749
9 ай бұрын
બસ સરસ ભજન ગાયું માની યાદ આવ્યાં વિના રહે નહીં તેવું હતું આંખમાં આંસું આવી ગયા.જય શ્રી કૃષ્ણ
@kantaprajapati2357
9 ай бұрын
🙏જય શ્રી કૃષ્ણ ભાવના બેન બહુજ સરસ ભજન 👌 જન્મ દેનારી માવડી તારી યાદ આવી ગઈ 😢 ભાવના બેન નથી મા એટલે આવુ ભજન સાંભળી ને બહુ યાદ આવી ગઈ 🙏
@meenamakwanameenamakwana7768
9 ай бұрын
બોવ સરસ ગીત ગાયુ માસી
@nitapandya6827
9 ай бұрын
Bahu j Sara's bhajan ma ni yad apavi Masi 🙏🙏🌹🌹
@hasmitapatel9985
9 ай бұрын
Khub j sarsa bhajan masi
@renukajani7663
9 ай бұрын
Khub saras bhavvahi bhajan
@gayatrimaru3095
9 ай бұрын
Heart touching words ....mast bhajan
@RinuPatel29
9 ай бұрын
ખૂબ જ સરસ. મમ્મી યાદ આવી ગઈ. Love from canada❤
@hemlataagrawal2556
7 ай бұрын
Khoob saras geet
@sakuntlapatel5186
9 ай бұрын
Bau saras bhajan gayu mashi bhajan puru thayu tya sudhi aakh ma thi asu band nahi thaya bau j yad avi Mummy ni .jai Shree krishna 🙏
@pandiyaraghubhai403
9 ай бұрын
Mast geet che masi
@geetamistry1732
8 ай бұрын
Khubaj saras masi tamne joine mari mummy ne yaad Ave che 🙏🙏
@varshasoni9599
9 ай бұрын
Jai shree krishna 🙏 bahuj srs maa nu geet maa ni tole koi ni aave ma e ma bija vagdana va 👌👌👌👌🙏👍
@kaminipadia4370
9 ай бұрын
Jay shree Krishna 🙏 masi khub saras bhajan ga u aakho ma Pani aave gya
@hemd6444
9 ай бұрын
ખૂબ ખૂબ સરસ માત્ર મા ના હોવાની ઇમેજિન થી જ આંખ ભરાઈ આવી જાય સારીકા બેન ના મમ્મી પણ યાદ આવી ગયા મા કોઈ ની મરશો નહિ જય શ્રી કૃષ્ણ
@lyusidesailyusidesai2545
9 ай бұрын
Bovj must masi bhajan sambhdi sache Bo saru lgyu❤
@hinalmakvana5315
9 ай бұрын
મસ્ત ભજન ગાયું માસી ❤ મારા આંખમાં આંસુ આવી ગયા 🙏🙏👌👌 જયશ્રી કૃષ્ણ 🙏
@nitaparekh7331
9 ай бұрын
Jai shree krishna bhavna ben ❤ma jevo Prem kyaee na male pita no prem pan potana balko mate etloj male che mata_pita ne koti koti vandan❤🎉
@nitaparekh7331
9 ай бұрын
I am crying when I listening this bhajan❤🎉
@BharatibenChuhan
8 ай бұрын
આ જગત માં ની તોલે કોઈ.આવી ન શકે. માની યાદ કરાવી દીધી તમે. બહુ સરસ ભજન ગાયું છે
@dashrathprajapati9889
9 ай бұрын
ખૂબ સરસ ભજન ગાયુ છે માસી જય શ્રીકૃષ્ણ
@divyayajnik6118
9 ай бұрын
Bahu j saras
@hituhiteshrathva6468
9 ай бұрын
વાહ માસી સરસ ગીત ગાયું . ❤❤❤❤❤❤ જય સ્વમિનારાયણ
@navyakhaped8290
9 ай бұрын
Bov saras bhajan che masi🙏🏻
@nitalnital2314
9 ай бұрын
Khub sharsh Jai shree Krishna Ba 👌👌👌👌
@neetaraivadera2450
9 ай бұрын
🙏🏻🙏🏻 👌👌Bhavnaben, bavu Saras bhagan, mummy yad avi gaya. Tamaro avaj bahuj Saras che🙏🏻🙏🏻👌👌❤️❤️
@rudhrarupram5384
9 ай бұрын
Bahut sunder bhajan maa ki yaad aa gayi aur rona aa gaya
@pallavikhakhkhar6234
9 ай бұрын
બહુ જ સરસ miss you maa
@AyaanShaikh-co3uo
9 ай бұрын
Bahu saras.... Miss you... Maa.... Mara mame ne yaad aave gaye😭😭
@JitendraPadaliya-h1z
8 ай бұрын
❤Bhavna masi bahuj saras laamba ragebhajan gayu,aaa,ameprathista divase sabhali shu.mari peli comment che life ni.😊
@lizzalakhmani
9 ай бұрын
ભાવના બા તમારું ભજન સાંભળીને મારી મમ્મી ને બહુ રડું આવી ગયું . મારા નાની નથી એટલે ....તમે બહુ સરસ ભજન એન્ડ ફટાણા ગાતા હોવ છો આમ જ કરતા રહો બધાને ભજન સંભળાવતા રહો...જય શ્રી કૃષ્ણ 🙏
@GarvaJigar-m1u
29 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન
@jagrutishah6927
9 ай бұрын
Khub Khub saras geet Koi pan chokario ne Mummy yad aavi j jai 😢 Khub emotional geet
@hsmajithiagajara8445
9 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 બહુ સરસ ભાવનાબેન મને પણ મારા મમ્મી યાદ આવી ગયા🙏
@bhavanapopat474
9 ай бұрын
Bhavnaben aajnu bhajan bahu saras gayu.Tamara bhajan n git roj sambhalu chhu.Mani bahu j yad aavi gai.😢
@dhruvk.prajapati5477
9 ай бұрын
Bahuj saras
@jpatek2729
9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ માસી મા તો બોવ આવે પણ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@arvindasolanki2816
9 ай бұрын
Bahu j saras Bhavna ba ma ni yad aavi gai😢
@sejalpurohit5409
9 ай бұрын
તમારું ગીત સાંભળી મારા સાસુમા યાદ આવી ગયા 😢
@user-zu1ie7tw4x
9 ай бұрын
બહુ સરસ ભજન ગમે એમ તોય માંની તોલ કોઈ કાયમ તમારા ભજન સાંભળું છું બહુ સરસ ગાતા આવડે છે બધા ગમે એમ રાખે પણ માને તોલ કોઈ ન આવે😢😢😢 મારે મારા મમ્મી ધામમાં વયા પણ તમને જો ત્યારે મારા મમ્મી મને કાયમ યાદ આવે છે
@nitashah4935
9 ай бұрын
Jai shree krushna 🙏 Khubaj Sara's Bhajan maa nu Mane mara mummy ni yaad aavi gyi😢
@hsoni1963
9 ай бұрын
Bahu Sara's Masi. Mari ma ni yaad bahu ave.
@ruturajsinhparmar2336
9 ай бұрын
Vah bahut sare song
@kokilagohil-kz8pn
9 ай бұрын
Bov saras masi
@bhanuvora9300
9 ай бұрын
Mast Bhajan gayu aakha ma aachu avi gya mare to maa che pan to pan royav gyu je ne maa ny hoi ane kelti maa ni yaad aavti hache Duniya ma maa jevu koi no thay
@anjudave1592
9 ай бұрын
Jai Ma’am Khodiar Maa. Aankho bhiini thaygai, maa ni yaad daroj, aveche Ane aa bhajan dilne gamtu che ❤️👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shilpaparmar8565
9 ай бұрын
જય શ્રી કૃષ્ણ માસી માં વિનાનું જીવન બહુ અઘરુ હોયછે આજે માની યાદ 😢😢મા આસુ આવી ગયા માસી ભજન સરસ અવાજમા ગાયુ અમારે માં નથી બહુ દુખ થયુ😭😭
@marivangi6980
9 ай бұрын
આજે મને પણ મારી માની બહુજ યાદ આવી તમારૂ મા નુ ભજન સાભળી ને મારી મા પણ આઠ મહીના પહેલા ભગવાન પાસે જતી રહી છે બહુજ યાદ આવે છે શુ કરું હુ
@niranjanpatel9113
9 ай бұрын
bov saras masi maa
@user-ek3bt5gn4c
9 ай бұрын
Jai Shree Krishna 🙏aap bahut sunder bhajan gate ho
@indugoswami582
8 ай бұрын
Khub khub saras
@kavitakataria4710
5 ай бұрын
Bahuj sarash masi❤
@ranasobhnaba562
9 ай бұрын
Khub j saras Mne to koi divas lad Nati ldavya Mari ma e..bey Bhai ne j vdhare મહત્વ આપ્યું છે. હવે તો મંમી કે પપ્પા કોઈ નો રહ્યું.બેય જણા ધામ માં જતા રહ્યા. 😢😢
@harshapatel2660
9 ай бұрын
Whaaaa masi bhau saras bhaja gau
@dharashah361
9 ай бұрын
માસી સરસ ભજન ગાયું અને તમારી સાડી સરસ છે
@rekhapatel6213
9 ай бұрын
વાહ મને તો મારુ પિયર યાદ આવી ગયુ મમ્મી ની યાદ આવી ગઈ ખુબ સરસ માસી😢😢
Пікірлер: 749