તા.૨૧ સપ્ટેમ્બર,૨૦૨૪, શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સ્વ. શ્રીમતી સુશીલાબેન અને સ્વ. શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન
દ્વારા કવિ, પક્ષીવિદ્દ, ખગોળવિદ, પ્રકૃતિવિદ્દ દિનકરરાય કેશવલાલ વૈદ્ય 'મીનપિયાસી'ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે 'ચૂડામણિ' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. 'ચૂડામણિ' કાર્યક્રમ અંતર્ગત કુ.શાબ્દી દોશીએ કવિ મીનપિયાસીની કવિતાઓનું પઠન કર્યું. મીનપિયાસીના દોહિત્ર પાર્થસારથી વૈદ્યએ પ્રાસંગિક વાત કરી તથા મીનપિયાસીનાં જીવન-કવન વિશે સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે કવિ મીનપિયાસીના પરિવારજનો, કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...
શબ્દસંપદા | Shabad Sampada
• શબ્દસંપદા | Shabad Sam...
Негізгі бет મીનપિયાસી | Minpiyasi | દિનકરરાય કેશવલાલ વૈદ્ય Dinkarrai keshvlal vaidhya | ચૂડામણિ Harshad Trivedi
Пікірлер: 20