જોશના બેન તમે બહુજ લાગણીશીલ છો. સાસરા માં સાસુમાં ની સેવા દિલથી કરો છો અને સાથે પિયર મા માં અને ભાઈ ની ચિન્તા પણ એટલી જ કરો છો ધન્ય છે તમારા જેવા દિકરી ને. God bless you 🙏
@joshnaodedra5798
16 күн бұрын
ખૂબ ખૂબ આભાર તમારો
@kirtigondaliya2778
17 күн бұрын
Bhai ne dhyanyvad kevay ne baa ni seva krva mate ane aakhi life baa mate j jivve che
@joshnaodedra5798
17 күн бұрын
હા બેન સાચી વાત છે તમારી
@anjanaodedra8863
14 күн бұрын
Sitaram Ben❤❤❤
@sunitahirani7241
18 күн бұрын
Josna ben ne Lakhi Ben na dikra bev 👏👏🌟
@mariyampatel8364
13 күн бұрын
❤su bolu Tamara mate
@Patelbharti255
17 күн бұрын
Happy janmashtami
@joshnaodedra5798
17 күн бұрын
Happy janmashtami
@Rose_joshi
17 күн бұрын
Happy janmashtami 😊
@joshnaodedra5798
17 күн бұрын
Happy janmashtami
@varshamodhvadia9218
17 күн бұрын
Vaah Bahu saras aje to bey Jana potana maa ne sachve che ❤❤❤❤ sachi Janmashtami to tame Loko e manavi ho ❤❤❤❤
@joshnaodedra5798
17 күн бұрын
હા બેન સાચી વાત છે તમારી
@user-el5xz4bj1t
17 күн бұрын
हैप्पी जन्माष्टमी
@joshnaodedra5798
17 күн бұрын
Happy' janmashtami
@bedcodno15
17 күн бұрын
સરસ કેવાય ગામડામાં તાજા શાકભાજી મલે 🎉🎉🎉🎉🎉
@joshnaodedra5798
16 күн бұрын
હા
@RajeshreeJadav
14 күн бұрын
સરસ જોસ ના બેન માઅ ને ભાઈની સેવા કરો છે.
@hanshabengondaliya46
17 күн бұрын
કેટલા ભાઇઓ છે બેન તમારે
@joshnaodedra5798
17 күн бұрын
2 છે પણ એક પરણી ગયો છે એટલે હવે તે તેની વહુ નો જ છે અમારો નથી મારી મા નો કે અમારો નથી
@sehnazmerchant3106
17 күн бұрын
Saras nanu village!
@joshnaodedra5798
17 күн бұрын
હા સાચી વાત છે તમારી
@sunitahirani7241
18 күн бұрын
Josna ben Jyoti Ben apde dikri nu hruday kem atlu lagnisheel hoy ??? Sachi vaat chhe hisab chukvi deva karma na hu bhi Mangrol ni maru pinar. Maa baap te Maa bap 🩵🌈
@joshnaodedra5798
17 күн бұрын
સાચી વાત છે તમારી
@vimalabenvirani7302
16 күн бұрын
Khub saru kam karyu ben tame tamarA mummy ane bhai nu saru dhyan rakho cho have bhai ne thoda divas rakhajo dava report karavine saja karine mokljo
@joshnaodedra5798
16 күн бұрын
હા બેન દીકરી સુ કરે બીજું પેટમાં બારે
@kirtigondaliya2778
17 күн бұрын
Sav schi vat kidhi ben dikri ane baap no pream j aevo hoi papa ane dikri savthi najik hoi bov saras kryu ben bhai ne ane tmara mummy ne help kri
@joshnaodedra5798
17 күн бұрын
હા બેન
@devimaher-sy8ld
17 күн бұрын
Sitaram બેન
@joshnaodedra5798
16 күн бұрын
સીતારામ બેન
@KanchanChauhan-uz3if
17 күн бұрын
Jaymatajilondon
@joshnaodedra5798
17 күн бұрын
જય માતાજી
@solankipriya6610
17 күн бұрын
મારું મોસાળ પણ બરવાળા છે
@joshnaodedra5798
17 күн бұрын
Hu kalni ayvi chhu barvala
@solankipriya6610
17 күн бұрын
@@joshnaodedra5798 have next time barvala ava nu thaiy tyare jankrjo hu mlva Avis tamne
@joshnaodedra5798
17 күн бұрын
@@solankipriya6610 ha chokas
@varshapatel1246
17 күн бұрын
Tamar ketla bhai che 1 bimar che ej
@joshnaodedra5798
17 күн бұрын
2 છે એક ભાઈ પરણેલો છે તે બા ને રાખતો નથી
@hareshjadeja7072
17 күн бұрын
Sitaram Bena
@joshnaodedra5798
16 күн бұрын
સીતારામ
@sunitahirani7241
18 күн бұрын
Tamara vicharo ne hruday bev saras 👏👏🌟
@joshnaodedra5798
17 күн бұрын
ધન્યવાદ આપનો
@varshamodhvadia9218
17 күн бұрын
Ben saru tame 2 divas maa pase rokaya ❤❤saras nanu evu gam & nanu saras Ghar gamda nu ❤❤ Biju su joie Santi mate . Ajkal sehar na Loko avi jagya par farva na plan banavta hoy che kharcho Karine 😂😂
@joshnaodedra5798
17 күн бұрын
હા બેન સાચી વાત છે તમારી
@J.D.Ahir....1510
18 күн бұрын
🙏Joshna masi ajj masa vidio bnavi ne ane rasoi pan kri ne sport kryo ee saras..kevay...ane krvo j joye jens bhi sport..
Пікірлер: 50