નમસ્તે મિત્રો, આ મારા ગામ ના રોડ છે અને આવી હાલત ગામ ના વાડીનો અને સરપંચ ની બેદર કરીના લીધે ગામ ને આ હાલત થઈ ગઈ છે કે રોડ ઉપર ચાલતો દૂર પણ તેના ઉપર બાઇક લઈ ને પણ નથી નીકળતું એટલે મે નકી કર્યું છે કે હું આ બધી સમસ્યાઓ ઉપર વિડિયો બનાવી ને સરકારી તંત્ર સુધી આ સમસ્યાઓ ને પહોચાડ વાનો પ્રયત્ન કરીશ .
જો મિત્રો , તમારે જો મારા આ કામ માં સાથ આપવો હોય તો તમે આ વિડિયો ને બને એટલા લોકો સાથે શેર કરો જેથી બને એટલું જલ્દી સરકારી તંત્ર સુધી આ વિડિયો પહુચે અને તેનો કોઈ નિવેડો આવે
#road
#marugam
#youtuber vlog #maulikshahvlogs
#gamdanovlog
Негізгі бет મારા ગામ ના રોડ છે આ ||
Пікірлер: 20