રોજ ખોલે તિજોરી કા તારા હા...
મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા...
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ...(૨)
ભક્તો વડતાલ વાળા છે
પર ઘનશ્યામ જી હમારા છે
ભક્તો પુનમે આવે છે તારી ઝાંખી કરવા આવે છે.
હો... તમે દેજો દર્શન નો લહાવો...
હાં.... મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા...
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
છપૈયા તમારું છે ..ગઢડા ગામ તમારુ છે
વડતાલ ધામ તમારું છે તો વડોદરા અમારુ છે...હો... તમે કડિયુગ માં પરચા પુરનારા..
હાં ... મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા...
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
મોટી બા ને મળવુ છે..લાડુ બા ને મળવુ છે
જીવું બા ને મળવુ છે ને એમના હાથે જમવું છે...હો..તમે ભક્તો ની ભિડ ભાંગનારા..
હો.. મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા...
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ (૨)
રોજ ખોલે તિજોરી કા તાલા
હા મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ (૨)
Негізгі бет મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા..( લખેલુ છે)
Пікірлер: 86