મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે રામ લક્ષ્મણ જેવા બે વીર રાણા ની હારે રહેવું નથી
એ સાડી ને ચેલા વાળો મોકલે તમે દેજો મીરાંને હાથ
સાડીને છેલા હું શું કરું મારે
મારે પહેરવો છે ભગવો ભેખ રે રાણાની હારે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળપણાનો છે સાથ રાણા ની હારે રેવું નથી
મારે કૃષ્ણ બળદેવ જેવા વીર રાણા ની હારે રહેવું નથી
એ ચાંદલો ને ટીલડી રાણો મોકલે તમે દેજો મીરાંને હાથ
ચાંદલો ને તિલડી હું શું કરું રે
મેં તો કરી દીધું ચંદન તિલક રાણાની સાથે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળપણાનો છે સાત રાણાની સાથે રહેવું નથી
મારે રામદેવ વિરમદેવ જેવા વીર રે રાણાની હારે રહેવું નથી
એ હારને હાસડી રાણાજી મોકલે
તમે દેજો મીરાંને હાથ
મેતો પહેરી લીધી તુલસીની માળા
રાણાની સાથે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળપણાનો છે સાથ રે રાણાની સાથે રહેવું નથી
એ કણ કરને ચુડલો રાણાજી મોકલે અને દેજો મીરાંને હાથ
કણ કરને ચુડલો રાણાજી હું શું કરું રે
મેં તો લઈ લીધી કડતાલ હાથ રે રાણા ની સાથે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળકોના નો છે સાથે રાણાની સાથે રહેવું નથી
મારે રામદેવ વીરમદેવ જેવા વિર રાણાની હારે રહેવું નથી
પત્ર લખીને રાણોજી મોકલે તમે દેજો મીરાંને હાથ
પત્ર વાંચીને રાણાજી હું શું કરું રે
રુદિયે રંગાણા રાધેશ્યામ રાણાની હારે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળપણ આના છે નીમ રાણાની સાથે રહેવું નથી
મારે કૃષ્ણ બળદેવ જેવા વીર રાણા ની હારે રહેવું નથી
એ ઝેરના કટોરા રાણોજી મોકલે
દેજો મીરાને હાથ
ઝરણા કટોરા રાણાજી હું શું કરું રે એ મારે લેવા છે રાધેશ્યામ ના નામ રાણાની સાથે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
એ મારે બાળપણના છે નિમ રાણા ની હારે રહેવું નથી
સાકરને શ્રીફળ રાણો મોકલે ને દે જો મીરાંને હાથ
સાકરને શ્રીફળ રાણાજી હું શું રે
એ મારે સગપન સાચું પણ રાધેશ્યામ રાણા ની હારે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળપણ ના છે નિમ રાણાની હારે રહેવું નથી
નરસિંહ મહેતા ના સ્વામી શામળા ને ગોપીઓ નાચે કાન
ગુરુપ્રતાપે મીરાબાઈ બોલ્યા રે
એ મારો કૃષ્ણ જાણે જમણો હાથ રે રાણાની હારે રહેવું નથી
મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી
મારે બાળપણ આના છે નેમ રાણાની સાથે રહેવું નથી
Негізгі бет Музыка મીરા કહે છે સાંભળજો મારી વાત રાણા ની હારે રહેવું નથી ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાળધા ll
Пікірлер: 29