તંત્ર 100% જવાબદાર છે તેમ બોલવા ની હિંમત બતાવો સંજય ભાઈ
@girishpandya2058
Жыл бұрын
સંજયભાઈ ઘણા વખત પહેલા જયારે વિજયભાઈ રૂપાણી cm હતા તયારે આક્રોશ ભર્યા વિડિઓ relis કરતા હતા કે ગુજરાત માં shisan સારૂ નથી road રસ્તા સારા નથી પરંતુ હવે શાંત થઇ ગયા છે કારણ સમજી શકાય એવું છે સમાચાર મળી ગયા હશે વાયા દિલ્હી દરબાર થી 🙏🙏
@aatubhairam1497
Жыл бұрын
Right
@nils00733
Жыл бұрын
સાચી વાત છે ભાઈ..... ધમકી મળી હસે.... માપ માં રે 😅 એટલે કંઇ બોલાતું નથી હવે....
@kartikoneonly2532
Жыл бұрын
👍
@vishaldeshai3422
Жыл бұрын
Right
@gjcommerceeducom875
Жыл бұрын
Right aa darpok chhe and bjp no chamcho karan aa nang lrd andolan bhagla padav va mate gandhinagar avel.
@hiteshthakor1463
Жыл бұрын
જ્યારે બ્રિજ ઓપન થયો ત્યારે કંપનીના માલિકે 8 થી 10 વર્ષ સુધી કંઈ ના થાય તેવી પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી હતી તો સવાલ વ્યાજબી છે ને પાંચ દિવસમાં તૂટી જાય ??? અને બીજી વાત આપને જે તે વિષયનું જ્ઞાન ના હોય તો તેમાં ન પડવું જોઈએ અને તમે બી એક ઉદ્યોગપતિ છો ને આ તો જેની પરિવારમાંથી જે ગયા
@manoj161176
Жыл бұрын
વાહ સંજયભાઇ…. એક એક કરીને બધાને ક્લીન ચીટ આપી દીધી તમે તો ! હદ્દ છે ! 😰
@gokalpatel4495
Жыл бұрын
aa bhasan na ketala lidha?
@raazv17
Жыл бұрын
સાચી વાત છે
@kalpeshvanani7070
Жыл бұрын
ધરે બનાવ બને ત્યારે આવી સુફીયાણી વાતો કરજો ભાઈ...
@jiyavahora3426
Жыл бұрын
Aa vat barabar nathi bhai
@khedutvaani
Жыл бұрын
જોરદાર ...બીજાની તકલીફમાં ફેકંફેંક કરવામાં ક્યાં વાંધો છે?
@suhasanalivaghrol_48530
Жыл бұрын
સંજયભાઈ શું તમે પણ વહેંચાઈ ગયા પાર્ટી માં? શું તમને પણ સાચું દબાવવાનો હુકમ આપ્યો છે પાર્ટી એ? કે પછી મજબૂરી કહી શકાય?? --ગુજરાતના લોકો પૂછી રહ્યા છે...
@naineshparikh354
Жыл бұрын
એટલે તમે એમ કહેવા માંગો છો કે, તમે જો ઘણા સારા કાર્યો કર્યા હોય ઘણા લોકો ને રોજગાર આપતા હોવ તો. તમે જે આવું કઈ restructure નું કામ કરો એમાં જવાબદારી જેવું કઈ હોય, તમે ગમે તે લોકો ને કામ આપી શકો, કઈ પણ જોવા નું નઈ કારણ કે આપની પાસે તો સારા કર્મો નું સર્ટિફિકેટ છે વાહ સંજય ભાઈ સરસ.
@desikalakar6154
Жыл бұрын
ચલો માની લીધું તમારી બધી વાત સાચી પણ આ દવાખાનામાં રંગ રંગવાની શું જરૂર હતી જે કંપનીને અનુભવ ના હોય તો બ્રિજ બનાવવા માટે ની પરમિશન કેવી રીતે મળી ????
@vishalkumarpadiya3738
Жыл бұрын
તમે તમારું ચારિત્ર્ય દેખાડી દીધું આ વિડિયો શેર કરીને. આભાર થોડાક તો સંવેદનશીલ થાઓ આવી અપેક્ષા નહોતી તમારી પાસેથી.
@raazv17
Жыл бұрын
સાચી વાત છે
@itsNarendPatel
Жыл бұрын
રાવલ સાહેબ.. ઘણા લોકો તમને રોલમોડેલ માને છે. ક્યારે એવા લોકો ને દુઃખી નથી કરો. અને સારા બનેલા લોકો જ સૌથી વધારે ખતરનાક બની જસે. 🙏🙏
@imranlambaimranlamba8874
Жыл бұрын
aa bhi andh che bhai
@KrishnaPatel-qc9hd
Жыл бұрын
100% sachi vat che sanjay bhai tamari je loko oreva cumpny and jaysukh bhai ne odkhta hoy aj samji ske baki badha gune gar j samje
@hamidmemon7781
Жыл бұрын
Modi ni lagni wala
@vishwavasu3218
Жыл бұрын
100 થી ૧૫૦ માણસ ની ક્ષમતા વાળા પૂલ પર ૫૦૦ માણસ ની ટીકીટ બુકિંગ કરવાની પરવાનગી કોને આપી?????? પરવાનગી આપનાર જ પહેલા ગુનેગાર ગણાય... એને સખ્ત સજા થવી જોઈએ...
@FaizStudioVlogs
Жыл бұрын
Sachi Bat Che Bhai
@bhutpurvandhbhakat4930
Жыл бұрын
2cr no contract ma 29 lakh j aapvama aave to su thay. Bharshtachar pan javabdar chhe. Overload+Bharshtachar +lalch+ lafangai
@hirensinhdodiya7990
Жыл бұрын
Aapde jene vote aapyo aene!
@manisharathva686
Жыл бұрын
Parvangi uparthi api hase to j ane tikit fadi hase ne 😠ane badho guno have tikit fadva vada par nakhi dese...harami sarkar
@surekhasangada3766
Жыл бұрын
Jeni bhul che aenu naam kem na levay...? Aama tamara parivar nu koi gayu hot to tamane aeni pida samajati.
@swastikenterprise7076
Жыл бұрын
થોડું ઘણું માન હતું તમારા માટે.... એ પણ જતું રયુ ભાઈ....
@waytoway681
Жыл бұрын
આ વીડિયો જોય વિશ્વાસ ડગી ગયો , જે થયું તે માં તો કય નય થાય પણ મોટા માણસ ને ક્યાંક છાસવારે બચા વવાની વત આવી ગાય
@sohinibhamani1569
Жыл бұрын
Sanjay Bhai pase thi aa aasha na hati
@nitingajera9809
Жыл бұрын
10 -15 rs ni vat kare chhe tene khabar nathi lagati ketla karod no kharch karel chhe
@nileshkumarhathila93
Жыл бұрын
👍
@mkumbhani3574
Жыл бұрын
right agree
@laljipatel86
Жыл бұрын
મદારી અભણ હોય છે, પણ....ભણેલા લોકો પાસેથી તાળી પડાવે છે......
@alpeshjithakor3052
Жыл бұрын
સાહેબ હવે તો હદ થઈ છે. હવે આ ગુનેગારોને સજા આપવા માટે પણ આદોલન કરવા પડશે એવી હાલત છે🙏🙏
@girishpandya2058
Жыл бұрын
અનામત આંદોલન શરૂ કરવા ના
@jdn8960
Жыл бұрын
Are bhai 100 manso ni capacity vada ma 500 jay to su thay ? Tutvano j
@katararamaraya3722
Жыл бұрын
🙏😭
@mahitungraveeta
Жыл бұрын
તમે એક સારા વકતા છો ક્યારેય બોલતા અચકાતા નથી પણ આજે તમારી જીભ અચકાઈ રહી છે તે સમજાઈ રહ્યું છે .....
@mkumbhani3574
Жыл бұрын
right bhai
@ridersameer6831
Жыл бұрын
1000%
@Satish_Damor
Жыл бұрын
100%
@ashokdhaduk8733
Жыл бұрын
આમાં તમારા બાળકો હોવા જોઈએ. એ માણસે પુલ કેમ ખોલ્યો સવાલ છે વોટ માટે બધાને ખબર છે.
@prakashprajapati6459
Жыл бұрын
બોલવા ના કેટલા રૂપિયા લીધા છે
@varshamaleshri3389
Жыл бұрын
Sanjaybhai Oreva is 100% responsible. Your statement is very serious. 409 people are affected.
@maheshdesai5662
Жыл бұрын
Oreva is 100% not responsible at all since it is indicated BLACK and WHITE the maximum load should be followed, which is conveniently ignored by concerned. It is as simple as if manufactures have cautioned to use vessel at not more than 230 volts and is used at 5 times more voltage which results in disaster.
@bjhsschooljadarbjhsschoolj4182
Жыл бұрын
ઓરેવા કંપનીએ જુના સમયમાં ઘણું બધું સમાજ માટે કામ કર્યું છે તે પણ જુઓ, કોઈનો હેતુ આવી ઘટના બને તેના માટે થોડું હોય? ભવિષ્યમાં કોઈ સજ્જન વ્યક્તિ સમાજની બીજી સેવા કરવા માટે નહીં ઉભો થાય. એટલે સંજયભાઈ ની વાત તથ્ય ભરેલી છે.
@raazv17
Жыл бұрын
સાચી વાત છે
@AM-mj9ze
Жыл бұрын
કોઈ પણ ક્ષેત્ર હોય, જ્યાં અંધ ભક્તો નો ફુગાવો થાય ત્યારે આવી ઘટનામાં દોષિત છૂટી જાય છે
@renaparth
Жыл бұрын
જય સુખ ને બચાવો ભાઈ તમે su કહેવા માંગો એ બધા સમજી શકે છે, ટેકનીકલ જેવું કઈ હોય છે કે નઈ
@musafir123
Жыл бұрын
Parel patel bhai bhai cm pan patel
@nileshsonex
Жыл бұрын
એકદમ સાચી વાત છે સંજયભાઇ … આવનાર સમયમા સમાજ કે લોકોપયોગી ક્રાર્યો મા કોઇ આગળ આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે … કડવી વાસ્તવિકતા સોશ્યલ મીડીયા મા કહેવી તે બહુ જ કઠીન બાબત છે ત્યારે આપને વંદન સહ આભાર…
@rajvaghela7648
Жыл бұрын
બળાત્કારી સંસ્કારી છે એના વિશે કઈ બોલશો સાહેબ ?
@MrZaa
Жыл бұрын
સંજય ભાઈ તમે મારા એક આદર્શ છો. હું તમને ખૂબ જ માનું છું. પણ જેમની ભૂલ છે તેમને સજા નહીં મળે તો જેમનું મૃત્યુ થયું છે તેમની આત્મા ને ક્યારેય શાંતિ ન મળે. આ ઘટના માં કોઈનો બચાવ ન થવો જોઈએ....
@renaparth
Жыл бұрын
સંજય ભાઈ બસ kro had કરી તમે
@thakorpravin778
Жыл бұрын
Ha બચાવ nu kam karo છો તમે જયસુખ bhai ને
@pruthvirajvala2775
Жыл бұрын
જે 2 દિવસ સૂતા ના હોય એ આવી વાત ના કરે સુ ઉલ્લુ બનાવો છો તમારા માટે માન હતું એ પણ ગયુ
@jigneshbhai5449
Жыл бұрын
ખોટી અફવા ની કયા વાત જ છે હકીકત છે એ જ લોકો કહે છે
@sachinpatel8708
Жыл бұрын
સાહેબ આવા લોકો જાહેરહિત માં ના પડે એ જ સારું છે લોકો માટે
@jagmalbhaidodiya9566
Жыл бұрын
આવાલોકોનીકાઇજરુરનથી
@maldemorasiya5293
Жыл бұрын
સંજયભાઈ તમારા માટે તો મારા દિલમાં પહેલા બહુ ઈજ્જત હતી પણ તમે તો હવે સરકારની સાપલુસી કરવા માંડ્યા જગુ નગર હોય એને કડક સજા આપવાને બદલે તમે તો બેઠા વિડીયો બનાવીને ક્લીન શેઠ આપો છો આ તમારું બે જવાબદારી ભર્યું વર્તન નથી દેખાતું પબ્લિકની આગળ સરકારને સામે બોલવાની હિંમત નથી એમને તમારી તમારા ધંધા બધા બંધ થઈ જાય તો
@musafir123
Жыл бұрын
Aa pan modi bhagat che
@avinashdhodiapatel757
Жыл бұрын
સાચી વાત છે...
@mehulsalve6966
Жыл бұрын
Sachi vaat
@rajendrasinhgharia8751
Жыл бұрын
Sorry u r absolutely wrong this time javabdari su chhe a have na samjavo bahu dukhad VAT Kari tame
@RANABharavad-kq4lz
Жыл бұрын
ખૂબ મહેનત કરી ભાઈએ બધા ને બચાવવાની
@shahnikunj271
Жыл бұрын
સંજયભાઈ તમે આ વાત સ્પષ્ટ થાય છે કે અમે તમને તમારા વક્તવ્ય બહુ સાંભળતા હતા પણ હવે એ બંધ કરવું પડશે બાયકોર્ટ સંજયભાઈ
@rajesh-ru5cr
Жыл бұрын
આ બ્રિજ તૂટી ગયો તેને શરૂ કરવા માટે કોઈપણ પ્રકારની ચેકિંગ તેની કેપેસિટી માપ્યા વગર ખુલ્લું મૂકી દેવામાં આવ્યો એક મોટી બે જવાબદારી છે અને જે દરેક માણસ સમજી શકે.
@FikreUmmat
Жыл бұрын
Government should provide job to these brave daring heros.
@prpatelsdop6024
Жыл бұрын
જે જવાબદારી સ્વીકારી હોય તેનું ધ્યાન રાખવું જોઈએ
@chiragpatel-of4lh
Жыл бұрын
100%.right.... Way of thinking is different.... 👌🙏
@aramvalizindgeesukh5418
Жыл бұрын
BJP ના દલાલ ના બનશો સાહેબ, double ઢોલકી વાતો ના કરો. BJP ના વિકાશ માં ભૂલ રહી ગયી એટ્લે BJP જવાબદાર. BJP ને કાઢો
@rockraw777
Жыл бұрын
tu kono Dalal 6
@vishaldeshai3422
Жыл бұрын
@@rockraw777 badha tara j dalalo che bas 🙏
@vishaldeshai3422
Жыл бұрын
Jordar bhai Ek dam sachi vat Aa badha motivational speaker mota mota eva banga fuke aapne em thay e kese etlu karsu etle life ma success thay jase
@vikramtanna-veraval8476
Жыл бұрын
@@rockraw777 praja na dalal chiye/ tari jem bhrashtachari modi na nathi./
@rockraw777
Жыл бұрын
@@vikramtanna-veraval8476 praja na naam charvanu band kar 75 varas tamaru raaj hatu ave nahe
@divyabajadeja2195
Жыл бұрын
પેલા ટેસ્ટ કરવું જોય વજન કેટલો ભાર 6e to 100ટકા hoy aema 60ટકા લોકો જવા દેવાય 🙏
@bharatjoshi7622
Жыл бұрын
ખરેખર સાચી વાત છે . ધન્યવાદ
@raajput4398
Жыл бұрын
સરકાર ને ચૂંટણી સિવાય કોઈ રસ નથી કાકા અને મોદી સાહેબ છું કરિયું એ વિડિઓ જોઈ લેજો
@devrajsinhparmar7353
Жыл бұрын
બધી વાત સાચી છે સાહેબ પણ ત્યાં મોદી આવ્યા ત્યારે જ રસ્તા અને હોસ્પિટલ નું રીનોવેશન થયું તે માટે તમારે શું કહેવું છે..
@ridersameer6831
Жыл бұрын
😆
@ashokdhaduk8733
Жыл бұрын
એમાં એની ઘીઘી બધ થઈ જશે. અંદર થી રુપિયા ખાનાર છે.
@patelrinkal3431
Жыл бұрын
Ha a Sanjay ne magaj ny hve gme em to rajkarni che
@patelrinkal3431
Жыл бұрын
School bnavi bnavi karto to kya School je e keto evu kaam thyu hoy
@Tarangpatel_
Жыл бұрын
આ છે વાત
@tusharparmar5058
Жыл бұрын
ખુબજ સાચી વાત કરી સાહેબ...
@pragjibhairamani3241
Жыл бұрын
સારી સમજણ ભરી વાત કરી એ બદલ અભિનંદન
@rudramak6410
Жыл бұрын
ખુબ સારી વાત કરી વડીલ પણ તમે તો બોવ સમજુ ને ભણેલા છો તો સુ કામ તમે રાજકારણ મા નથી જતા.... ❓️❓️જરૂર છે તમારા જેવા લોકો ની બોસ.. 😊🙏
@rubingajera1732
Жыл бұрын
A bhai j kare che ane politics j kevay bhai! samjata var lagshe k pachi akhi life nai samjay aa vastu
@darshi15682
Жыл бұрын
Aam Aadmi party join kri emne thoda samay pehla j
@sahinbhamani3558
Жыл бұрын
સંજયભાઈ તમારા પરિવાર નું કોક હોત તો પણ તમે આવુજ બોલેત? આજ થી તમારા ઉપર માન ન રહીયુ.
@statusashucreation
Жыл бұрын
सर जी में तमारो वीडियो सर्च करी ने जोयो के संजय सर सु के छे आ घटना विचे पन तमें तो पार्टी मां पड़ी गया होय ऐवू लगे छे तमे तो गुनेगरो ने बचाववा नी कोशिश करो छो बव वीडियोस तमारा जोया छे अने लोको ने जोवदाविया छे पन आ वीडियो जोइन तो तमारा पर थी पूरे पुरो विश्वास उठी गयो हो संजय सर जी जेमने आ हादसा मां माता पिता अने बालको गुमाविया छे ऐमने जईने पूछो सु हाल छे 🙏भगवान ऐ लोको ने सकती आपे जेने आ हादसा मां पोतना परिवार ना सद्स्य गुमविया छे ऐमने दुःख सहन करवानी सकती आपे 🙏
@balkrishnamistry3469
Жыл бұрын
સાહેબ ને નમસ્કાર આપની વાત સાચી છે અને આપ હંમેશા સત્ય જાણી ને જ અભિપ્રાય આપતા રહો છો આપ ની પ્રતિષ્ઠા જોતા આપની વાત સાચી છે તે માનવું જરુરી છે પણ આપણાં દેશમાં હજી જોઈએ તેટલી અવેરનેસ જનતા મા જોવા મળતી નથી. સામાન્ય રીતે આ પુલ પર કેટલા લોકો જઈ શકે તેનો અંદાજ આવી શકે છતાં કંઈ પણ વિચાર કર્યા વગર જીવ જોખમમાં મૂકી પુલ પર ધસી જવું તે લોકો ની ભૂલ તો છે જ છતાં સરકાર કડક વલણ રાખી જવાબ દાર ને સજા કરે અને લોકો પણ પોતાના વિવેક નો ઉપયોગ કરે તે જરૂરી છે નાના લેવલે જાહેર વ્યવસ્થા જળવાતી નથી તે યાદ રાખવું
@vishaldeshai3422
Жыл бұрын
Ela etlu k kiy ticket lye tyare jova jase su ane ketla loko ni limit che????
@desai4360
Жыл бұрын
મિત્ર... તમે તમારા મન ની શાંતિ માટે આ વાત કરો એ તમારા માટે બરાબર છે પરંતુ ત્યા જોવા ગયેલ વ્યક્તિઓ તમારા જેવા ઉચ્ચકોટિના વિદ્વાન ન હતા કે તેમને ક્ષમતા ની ખબર હોય તેથી તેમને ખબર નહોતી..... વ્યવસ્થા કરવાનું કામ પ્રશાસનનું હોય છે સામાન્ય લોકોનું નહીં તેથી આપ ને અપીલ છે કે સલાહ સૂચન આપવામાં ધ્યાન રાખો....
@niravrathodzalawad21
Жыл бұрын
Vaah saheb su vat se Salam se saheb tamne Tamara aa rit na vichar se ena thi ame khub Raji chie Ane Ema thi j amari life na vichar chale se Ame saru vicharie sie Ema saheb tamari Daya se... Thank you very much sir ji....
@ashvin231986
Жыл бұрын
સાહેબ પેલા ઉદ્ઘાટન ની વિડ્યો જોવ પછી આવા સ્ટેટમેન્ટ આપો
@harishbhatt4524
Жыл бұрын
Self under standing & self discipline can save. Mahadev har Om Shanti Shanti Shanti
@hareshpatel137
Жыл бұрын
Sanjay bhai I m From uk I always Like your thinking Today I m very upset what your Think today news Told show what is call renovation All old cable should change but they show Nut & bolte ola & rusty even they Don't know technical of bridge
@sandipmehta9715
Жыл бұрын
આ વાતો એમને સમજાવો કે જેમણે "એક્ટ ઑફ ગોડ અને એક્ટ ઑફ ફ્રોડ"ની એક સમયે વ્યાખ્યા કરી હતી. આજે લોકો એ મહાન વિભૂતિ ની વાત જ રીપીટ કરે છે એ આપની જાણ ખાતર. આભાર....
@kantibhaibhalodiya5296
Жыл бұрын
સંજયભાઈ એ સરશ સમજવા જેવી વાત કરી
@mehulpatel4201
Жыл бұрын
Excellent information
@ayesha99477
Жыл бұрын
Muslims brothers help a lot besides thinking of hindu or what ever I salute those Muslims brothers as well Hindus we all r same blood but this politicians make different between us
@sanjaysinhjadeja9416
Жыл бұрын
You are absolutely right.
@almasacademy3958
Жыл бұрын
👍
@nationfirst4949
Жыл бұрын
તમે જે કહ્યું....તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.
@DiwanjionLifeSecrets
Жыл бұрын
Perfect video at perfect time 🙏 rightly said. Instead of blaming anyone let's plan and learn lesson from this. One point which I saw in clip was people were playing on bridge by trying to swing it. So many things together made it happen. So, no blame game 👍
@vivekpatel170
Жыл бұрын
oreva company ne 15 vars no contract hto to emne tickets aatli bdhi bahoti aapvi joyti bhai...emno guno 6e ane kyak ne kyak sanjay bhai ena pr paddo nakhvanu kam kre 6e
@chiragbantala
Жыл бұрын
Well done Be Positive
@krantikarisena5989
Жыл бұрын
તમે સાચી વાત સમજી ગયા આ વાત મોરબી ને જાણે તેજ સમજે 🙏 વાક હોય તેને સજા થવી જોઈએ...🙏
@shehzadlakhani3965
Жыл бұрын
ખુબજ સરસ વાત કરી આપે સાહેબ
@RiyazSama87
Жыл бұрын
Mr Sanjay Rawal is selectively speaking. He had been silent on so many occasion and where he should speak. Don’t know why he is silent and selectively speaking.
@prenewsviews8326
Жыл бұрын
Jaysukh bhai ye aekla aekla opening Kem karyu. Third party vagar Kem bridge Kem chalu karyo
@dipakzalavadiya3924
Жыл бұрын
સર્કરથીથી માંડી સામાન્ય લોકો સુધી બધા જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે સાહેબ
@ridersameer6831
Жыл бұрын
1000%
@pandyamaulik7857
Жыл бұрын
Government, Oreva and Peoples all are responsible for that.
@ggreligiousandhistoricalvl5531
Жыл бұрын
ખોટી તરફદારી કરી તમારી કિંમત ન ઘટાડો.
@sawansharma2944
Жыл бұрын
संजय जी आप की सोच बहुत बढ़िया है कृपया वीडियो हिंदी में बनाइये ....बहोत ज्यादा लोगो तक बात पहुँचेगी ...इंडिया में हिन्दी जानने वालों का आंकड़ा बड़ा है .....👍
@kinzstudio7749
Жыл бұрын
Company invest kare tyare enu kam khali paisa apvanu nathi...proper management company ne kam apvani javdari pan awe..end sudhi javabdari levani hoy nahi k ava samaye loko ne ena hal par chhodi devana..hu dubai ma rau chhu aiya badhu manage comapnies j kare chhe pan king na under ma ena rules pramane badhu follow thay chhe..paisa apine bhuli nathi jata..
@DINESHDinesh-sr1yc
Жыл бұрын
सु मोरबी कलेक्टर साहैबे 500 लोकोनी परवानगी आपी
@milanvadadoriya7165
Жыл бұрын
Sanjay bhai bahuj sachi vatakari
@mehulvaja6097
Жыл бұрын
100% sacchu..sanjaybhai
@gopaljithakor6109
Жыл бұрын
ઓમ શાંતિ 🙏
@jayprakashchauhan8138
Жыл бұрын
એવુ જાણવા મળ્યું છે કે ચાલુ થવા ના 5 દિવસ પહેલા ચાલુ કરવામાં આવ્યો એના માટે કોણ જવાબદાર?
@jejariyakalpesh5808
Жыл бұрын
જે લોકોએ પુલ પર તોફાન કરતા એ લોકો વિશે તો કંઈ બોલ્યા જ નહીં ભલે તે વિડિયો પહેલાના હોય કે અત્યારના પણ પણ જાહેર સંપતિને સાચવી તે આપણી ફરજ બને છે
@techihandle
Жыл бұрын
લોકો ના ચાલવા થી બ્રિજ તૂટી જાય ? મગજ વેચી નાખ્યું કે !
@deepakbosmiya3589
Жыл бұрын
Verry true..n samjdari walo abhigam ...hatke...anukarniy Himmat joiye saheb ..keep it up
@aa-eu7kg
Жыл бұрын
સાચી વાત વાનરવેડા કરતા લોકો ની ભૂલ છે
@ashishbhoraniya9833
Жыл бұрын
સરસ વાત કરી સંજયભાઈ
@prjapatimilanmd5777
Жыл бұрын
ખૂબ સરસ વાત કરી સાહેબ. અત્યારે લોકો વાતની પૂરેપુરી ખબર ન હોયતોય સોસીયલ મીડિયા પર ચોંટી પડે છે.
@pearlychristian5192
Жыл бұрын
Excellent msg brother. We need people like you in our community. We need people who give guidance and knowledge to the public. Our community has responsibility too that they should protect public places not jumping and try to break cables. I am very sad and disturbed from this incident. God bless you sir.
@prakashprajapati3884
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sureshkumarpandya19
Жыл бұрын
તમારા આ રીતના નિવેદન વીડિયોએ અમને વિચારવા માટે આંચકો આપ્યો છે. અમે સમજી ગયા. ગુડ. ધન્યવાદ. ધન્ય છે આપને.
@ahistoryunique5777
Жыл бұрын
Saheb tame right chho pan bichara je mari gaya mena parivaron nu su aama badhay ghunegar chhe
@jaysomnath4273
Жыл бұрын
જવાબદાર જનતા....
@h.n.gadhvi1830
Жыл бұрын
સાહેબ તમે ક્લીન ચીટ આપી?🤔
@ashokdhaduk8733
Жыл бұрын
સાહેબ બગલા ભગત છે.
@tanmayajagiya4042
Жыл бұрын
Mature speach 👌
@user-qe8fn8uq4v
Жыл бұрын
We need people like you in politics . Please join AAP you will surely make education system better in Guajrat
@indrarajsindhav
Жыл бұрын
આપની વાત સાચી છે..
@VMRaval-dr8zt
Жыл бұрын
ખુબ સરસ વાત કરી સંજય ભાઈ
@narendrasinhchavda4387
Жыл бұрын
Tamare video sachi vat mate thanks
@miteshshrimali7181
Жыл бұрын
Sanjay bhai hu tamaro fan hato .. tamra vedio parthi evu lage che ke tame yaa koi political rite support kryo che yaa koi biji rite pan tmara pratye man htu e pan jtu rahyu...
@bhautikgoswami
Жыл бұрын
Sachi vat chhe saheb..hu morbi thi j chhu a time par situation khub j gambhir hati
@harshad.mistry140
Жыл бұрын
હાલમાં જે સરકારે હોય એ જવાબદાર ને હાલમાં ગુજરાતમાં કોની સરકાર છે સંપૂર્ણ જવાબદારી હાલની સરકારની જ હોય છે મોદી સાહેબના 2014માં ગુજરાત છોડ્યા પછી ગુજરાતમાં ભ્રષ્ટાચાર બે ફોર્મ વધી રહ્યો છે એ મોદી સાહેબ પોતાને પણ ખબર છે એટલે તો ગુજરાતમાં બે બે ત્રણ ત્રણ વાર સીએમ બદલવા પડવાની ફરજ પડી છે મોદી સાહેબની 2022 ની ચૂંટણી હારવાનો ડર છે મોદી સાહેબને રાતની ઊંઘ પણ હરામ.થઈ છે
@rashikbhaiposhia6707
Жыл бұрын
Vah sanjaybhai☺
@FikreUmmat
Жыл бұрын
ધરે બનાવ બને ત્યારે આવી સુફીયાણી વાતો કરજો ભાઈ..... Instant kam karwa wala ne job aapvi joiye .. ava daring wala jawan team ma hoi helicopter hoi to aavu kai bane to tarat ghana loko bachi sake.
@laljipatel86
Жыл бұрын
આ બધાને બોલવાના પૈસા મળતા હોય છે.....
@SanjaypuriBaapu
Жыл бұрын
બહું સરસ વાત કીધી તમે. બ્રિજ ઓવરલોડ હતો અને તોફાની છોકરા બ્રિજ ઉપર હદ કરતા વધુ તોફાન કરતા હતા એવા વિડિયો જોયા અમે.
@baldevpandiya8601
Жыл бұрын
બવ સરસ👍
@DD-tv8xi
Жыл бұрын
Vahh saheb ...
@pranjivankorvadia4039
Жыл бұрын
Dhanyawad mara manniivat Kari Dinesh korvadia
@nitsir125
Жыл бұрын
સરકાર જ જવાબદાર
@drshaival
Жыл бұрын
સાહેબ તમારી વાત સાચી 1. મોરબી ના લોકો ને સલામ 2. બેજવાબદારી વાળા statement ના આપવા જોઈએ. 3.OREVA વાળા ને કોઈ ખરાબ interest ના જ હોય. ખૂબ સરસ વાત કહી આપે.... Balance way of thinking.
@musafir123
Жыл бұрын
Pan jawabdari to temnij kahevay jyare tame sachvi na shako to charge shu kam lidho
@prpatelsdop6024
Жыл бұрын
જો કોંગ્રેસ ની સરકાર હોત તો બધા નિવેદનનો બદલાઈ ગયા હોત
@maheshdesai5662
Жыл бұрын
This is a very painful incident no doubt but that should not result in giving free pass for responsible agencies. M/s OREVA doesn't come in picture at all since 5 to 6 times load is exerted above prescribed limits of load on bridge. Secondly people gathered should also have followed discipline knowing the danger of overloading on bridge because it is going to be serious disaster for them.
@nitagondaliya331
Жыл бұрын
Sir tame khub Saras vat Kari.
@RCMDIVYA2512
Жыл бұрын
એક દમ સાચી વાત છે
@dodiyaranjitsinh2691
Жыл бұрын
સંજયભાઈ હું તમારો ફ્રેન્ડ હતો પણ હવે નથી આ oreva ના માલિક ધનસુખ પટેલ ને સજા જરૂર થવી જોઈ ફિટનેસ સર્ટિ કેમ નો લીધું અને એને કિયા કોઈ ઘરે દેવા ગયા તા ગાંધીનગર થી ભલામણ થી કામ રાખ્યું તું બીજા ઘણા કામ રાખવા તૈયાર હતા
@aa-eu7kg
Жыл бұрын
👍
@ajrudinmathakiya7131
Жыл бұрын
રાઈટ તે પોતે પેલા જઇ ને ગાધિનગર જાઈ ને કોન્ટ્રાક્ટ રખીયો હતો . બીજા ધણા કોન્ટ્રાક્ટતર પણ હતા રાખવા વરા . 💝
@bhatasanashashikant9563
Жыл бұрын
એના પિતાજી એ ભૂકંપ મા પુલ ડેમેજ થઈ ગયો હતો ત્યારે કોઈ આગળ ન હોતુ આવ્યુ ત્યારે રીપેરીંગ કરી ચાલુ કર્યો એ કામ જયસુખભાઈએ ચાલુ રાખ્યુ પુલ અને સદભાવના હોસ્પીટલ શાલી ગ્રામ લાઇબ્રેરિ એવુ ઘણુ કામ આ સંસ્થા મોરબી મા કરે છે એની કિસ્મત ખરાબ કે અપજશ લેવો પડ્યો
@dodiyaranjitsinh2691
Жыл бұрын
@@bhatasanashashikant9563 કેટલાય કામ રાખવા તૈયાર હતા જીલ્લા કલેકટર ને oreva કંપની એ 6 થી 7 અરજી મોકલી હતી કલેકટર oreva ને કામ દેવા નોતા માગતા પણ ગાંધીનગર ની પિન થી કામ લીધું ટેન્ડર વગર પુલ નું કામ આપી દીધું છે
@arvindbhaikoli5584
Жыл бұрын
સંજયભાઈ ટીકીટ ના 15રુ હતા અને એના 17 રુ લીધા છે આ ભષ્ટ્રાચાર ના કહેવાય ઓરેવાના માલિક ને કેમ તપાસ કરાવતા નથી
@mohitparmar7236
Жыл бұрын
Tamne Oreva vada program ma bolavta lage Che sir etle
@kanzariyavirjibhai1923
Жыл бұрын
Sanjay bhai sorry.avat na karso ame svajno gumavya se..
Пікірлер: 792