મોરલી વાગીને મારા મન હાર્યાં | Morali Vagine Mara Man harya | Bhakti Song | Bhajan | Satsang | Kirtan | Gujarati Song
#krishna #krishnabhajan #bhajan #kana #bhakti #bhaktisong #satsang
મોરલી વાગીને મારા મન હર્યા
મોરલી વાગીને મારા મન હર્યા
આજના ઉતારા વ્હાલા અહીંયા કરો
આજના ઉતારા વ્હાલા અહીંયા કરો
એ ઉતારા કરશું રાજાજીના ઘેર જો
મેડીએ બેસવાની અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
આજના દાતણિયાં વ્હાલા અહીંયા કરો
ઓ દાંતણ કરશું કબીર રૂડા ધામ જો
વર ના દાતણીયે અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
આજના નાવનીયા વ્હાલા અહીંયા કરો
ઓ નાવન કરશું ડાકોર રૂડા ધામ જો
ગોમતીમાં નાવાની અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
આજના ભોજનીયા વ્હાલા અહીંયા કરો
ઓ ભોજન કરશું વિદુરજીનાં ઘેર જો
ભાજી ખાવાની અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
આજના મુખવાસીયા વ્હાલા અહીંયા કરો
મુખવાસ કરશું સુદામાનાં ઘેર જો
તાંદુલ ખાવાની અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
આજના રમતીયા વ્હાલા અહીંયા કરો
ઓ રમત રમશું પાંડવોનાં ઘેર જો
સોગટે રમવાની અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
આજના પોઢણીયા વ્હાલા અહીંયા કરો
પોઢણ કરશું કુંવર બાઈ ના ઘેર જો
સાકળ માકળ ની અમને મજા પડી
ઓ મામેરાં ભરવાની અમને મજા પડી
મોરલી વાગીને મારા મન હર્યા
Video Links :-
પ્યાલો મેંતો પીંધોરે ગુરુજીનાં નામનો | Pyalo Meto Pidhore Gurujina Namno
• પ્યાલો મેંતો પીંધોરે ગ...
ઠાકર તારી કળાની મને ખબર નથી | Thakar Tari Kalani Mane Khabar Nathi
• ઠાકર તારી કળાની મને ખબ...
મનના મેલા હોય તાળી નો પાડે | Manna Mela Hoi Taali Na Paade
• મનના મેલા હોય તાળી નો ...
જીંદગી બધી મારી વિસરાઈ ગઈ | Jindagi Badhi Mari Visaray Gay
• જીંદગી બધી મારી વિસરાઈ...
Har Bhole Har Bhole Mahadevji | હર ભોલે હર ભોલે મહાદેવજી
• Har Bhole Har Bhole Ma...
રાધા કહે ગોપી કાન ક્યાં સંતાયો Radha Kahe Gopi Kaan Kya Santayo
• રાધા કહે ગોપી કાન ક્યા...
ચુંક ચુંક કરતી રેલગાડી આવી | Chuk Chuk Karati Rail Gaadi Aavi
• ચુંક ચુંક કરતી રેલગાડી...
દર્શન આપોને મારાં વિઠ્ઠલ રે | Darshan Aapone Mara Viththal Re
• દર્શન આપોને મારાં વિઠ્...
સીતારામ સીતારામ બોલી તો જુઓ Sitaram Sitaram Boli to juo
• સીતારામ સીતારામ બોલી ત...
આજ મારાં મંદિરયામાં મહાલે શ્રીનાથજી | Aaj Mara Mandiriyama Mahale Shrinathji
• આજ મારાં મંદિરયામાં મહ...
વૃંદાવનમાં કાનો કરે રે કિલોલ | Vrundavan Ma Kano Kare Re Kilol
• વૃંદાવનમાં કાનો કરે રે...
કેજો મારાં દુઃખડાંની વાત શામળિયા | Kejo Mara Dukhadani Vato Shamaliya
• કેજો મારાં દુઃખડાંની વ...
કાનો રમતો રે આવ્યો ગોકુળિયાંની | Kano Ramto Re Avyo Gokuliyani
• કાનો રમતો રે આવ્યો ગોક...
કાળાથી કાળા કરશનજી ને રૂપાળાં ભગવાન | Kalathi Kala Karsanji Ne Rupala Bhagwan
• કાળાથી કાળા કરશનજી ને ...
આજે સપનામાં મેંતો નંદનો કુંવર | Aaje Sapnama Me To Nandno Kuvar
• આજે સપનામાં મેંતો નંદન...
Негізгі бет Музыка મોરલી વાગીને મારા મન હાર્યાં | Morali Vagine Mara Man harya | Bhakti Song | Bhajan | Satsang |Kirtan
Пікірлер: 46