નમસ્કાર જય માતાજી
ડોમીસાઇલ સર્ટિફિકેટ ઓનલાઇન બનાવો | How to Apply Online #domicilecertificate | Info By Sonal
#domicile_certificate
#domicilecertificate
મિત્રો #ડોમીસાઈલ_સર્ટિફિકેટ એટલે એવું પ્રમાણપત્ર જે દર્શાવે છે કે તમે #ગુજરાત #રાજ્યના વતની છો
અને #ડોમીસાઈલસર્ટિફિકેટ એક કાનૂની દસ્તાવેજ પણ છે જે પ્રમાણિત કરે છે કે તમે ગુજરાત રાજ્યના વતની છો અને ચોક્કસ શહેર મોહલ્લા કે વોર્ડમાં રહો છો
મીત્રો #Domicile_Certificate દ્વારા જો તમારે ગુજરાતની કોઈ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય કે સરકારી નોકરી મેળવવી હોય તો અન્ય રાજ્યોના લોકોની તુલનામાં પહેલા તમારી પસંદગી થાય છે
#ડોમીસાઈલ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડશે જો તમે તેને ઓફલાઈન અથવા ઓનલાઇન કરવાનો વિચારી રહ્યા છો તો આ દસ્તાવેજ અગાઉથી કઢાવી લો
#ગુજરાતમાં જન્મેલા અને ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં રહેતા તમામ વ્યક્તિઓ આ #ડોમીસાઈલ કઢાવી શકે છે
ગુજરાતમાં જમીન અથવા સ્થાવર મિલકત ધરાવતા મહિલા જે બીજા રાજ્યની છે પરંતુ તેને ગુજરાતના વ્યક્તિ સાથે લગ્ન કરેલ છે તો તે પણ આ #ડોમીસાઈલ કઢાવી શકે છે
#ગુજરાતમાં #સરકારી_નોકરી કરતા હતા અથવા ચાલુ નોકરીએ હોય તો પણ આ ડોમીસાઈલ કઢાવી શકે છે
મિત્રો #ડોમીસાઈલ_સર્ટિફિકેટ માટે અરજી કેવી રીતે કરવી હવે આપણે તે જોઈએ
ગુજરાતમાં #ડોમીસાઈલ_સર્ટિફિકેટ_ઓનલાઈન_કઇ_રીતે_બનાવુ
મિત્રો સૌ પ્રથમ આપણે ગુજરાતમાં #ઓનલાઈન_ડોમીસાઈલ_સર્ટીફીકેટ_કેવી_રીતે_બને_છે
www.Digitalgujarat.gov.in પર જાવ જે તમને મારી સ્ક્રીન par લિંક દેખાતી હશે
ત્યારબાદ હોમપેજ પર લોગીન બટન દેખાતું હશે તેના પર ક્લિક કરો
#How_Apply_Domicile_Certificate_Online
હવે મિત્રો તમારી સામે ડોમીસાઈલ નું એક ફોર્મ ઓપન થઈ જશે
#How_to_Make_Domicile_Certificate_Offline
ડોક્યુમેન્ટ જોડ્યા બાદ તમારે તે તાલુકા અથવા #મામલતદાર_કચેરીએ ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો તાલુકા અથવા મામલતદાર કચેરી દ્વારા અરજી નંબર આપશે જે અરજી સ્થિતિ જાણવા અને #ડોમીસાઇલ_સર્ટિફિકેટ_ડાઉનલોડ કરવા માટેની ઉપયોગી રહેશે
મિત્રો #ડોમીસાઇલ_સર્ટિફિકેટ_માટેના_પુરાવા
મિત્રો આ અરજી સબમીટ કર્યા પછી ગુજરાત ડોમીસાઈલ પ્રમાણપત્ર મેળવવા માટે લગભગ 15 દિવસના કામકાજમાં આ ડોમીસાઈલ સર્ટીફીકેટ બની જાય છે
મિત્રો ગુજરાતમાં #ડોમીસાઈલ_પ્રમાણપત્ર માન્યતા કેટલા વર્ષ સુધી હોય છે તો એ આજીવન માન્યતા હોય છે
#domicile
#domicilecertificate2024
#gujaratsarkar #gujaratdomicile
#sarkari_yojana
ધન્યવાદ મિત્રો
ડોમીસાઈલ
ડોમીસાઈલ_પ્રમાણપત્ર
How to Make Domicile Certificate Offline
How to Make Domicile Certificate online
Digital Gujarat online domicile
Free domicile certificate
Online domicile
ડોમીસાઇલ સર્ટિફિકેટ ઓનલાઇન બનાવો
Негізгі бет ડોમીસાઇલ સર્ટિફિકેટ ઓનલાઇન બનાવો | How to Apply Online
No video
Пікірлер: 3