જામનગર ની જનતા ની જરૂરિયાતો અને બજટ ને ધ્યાન માં રાખી ને આધુનિક લગઝરિયસ સુવિધાઓ સાથે ની લાલપુર હાઈવે ટચ સોસાયટી એટલે માધવ વિહાર જ્યાં સુંદર Luxuries 1 bhk અને 2 bhk અને 3 bhk બંગ્લોઝસ નું સુંદર આયોજન એટલે માધવ વિહાર જેમાં છે જેમાં માત્ર ને માત્ર ૩૧૦૦૦ ભરી ને બૂક કરાવો આધુનિક સુવિધાઓ સાથે ના લગ્ઝારીય્સ બગ્લોઝ અને સ્થળ પરજ 80% લોન ની સુવિધા તો ખરીજ.
ચાલો વાત કરીયે માધવ વિહાર ની કોમન સુવિધાઓ ની
- સોસાયટીમાં મંદિર
- જોગીંગ ટ્રેક
-પાર્ટી પ્લોટ
-ઓપન GYM
-સ્ટ્રીટ લાઈટ
-ચિલ્ડ્રન પ્લે એરિયા
-ભુગર્ભ ગટર
-સિનીયર સીટીઝન સીટીંગ
-R.C.C. રોડ
માધવ વિહાર ના બંગ્લોઝ ની સુવિધાઓ
-કોર્પોરેશનનાં મીઠા પાણીની સુવિધા
-કિચનમાં સ્લેબ લેવલ સુધી ટાઇલ્સ
-પાયામાં R.C.C. ફ્રેમ સ્ટ્રકચર
-કિચનમાં સ્ટીલ સિંક સાથે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ.
-બાથરૂમમાં સ્લેબ લેવલ સુધી ટાઇલ્સ
-દરેક બંગ્લોઝમાં પાણીના બોરની સુવિધા
-દરેક બંગ્લોઝમાં ટેરેસમાં ચાઇના મોઝેકની સુવિધા.
-દરેક બંગ્લોઝમાં અન્ડરગ્રાઉન્ડ તથા PVC વોટર ટેન્કની સુવીધા.
આવી તે બીજી ઘણી બધી સુવીધો જાણવા માટે કે વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નબર પર કોલ કરો કે પછી સાઈટ ની મુલાકાત લિયો અમારું એડ્રેસ્સ છે માધવ વિહાર - આલાપ પાર્ક, લાલપુર રોડ, CNG પંપની આગળ દરેડ, જામનગર.
Call us : 9924118963 or 9824640334
Негізгі бет Madhav Vihar Bungalows 1,2, 3,and 4 BHK bungalows Jamnagar
Пікірлер