નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યુટ્યૂબ ચેનલ મ આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજે આપણે ચર્ચા કરવા ની છે મગફળી માં સૂયાબેસાડવા માટે શું શું પગલાં ભરવા જોએ.
સૂયા બેસાડવા માટે સારામાં સારી અને અધતન તેમજ વૈજ્ઞાનીક તથ્ય ધરાવતી એક ટેક્નૉલૉજી ની વાત આપણે આજે કરવા ની છે.
આ ટેકનોલોજી બહુ સરળ અને સસ્તી છે તેમજ ખૂબ સારું પરિણામ આપતી ટેક્નોલોજી છે જેના થકી આપણે ખર્ચા ની બસત ઉપરાંત આ ટેક્નોલોજી દ્વારા સારું ઉત્પાદન પણ મેળવી શકીયે છીએ.
આ ટેક્નોલોજી એટલે મગફળી ના ઊભા પાક ઉપર બેરલ અથવા ખાલી ડ્રમ ફેરવવા ની ટેક્નોલોજી છે.
આ ડ્રમ ફેરવવા થી મગફળી ની વધ થતી અટકશે ઉપરાંત મગફળી માં સૂયા ની લંબાઈ માં પણ ઘટાડો થવા થી ડોડવા ભરાવદાર અને વજનદાર બનશે.
તમામ દર્શક મિત્રો ને વિનંતી છે કે આપ આ પદ્ધતિ અપનાવો જેથી તમને ખુદ જ અનુભવ થશે.
ખાસ વાત કે રોજડા, રખડું ઢોર અને ભુંડ ભાગડવા ની દવા માર્કેટ માં કડૂકિગ ના નામે આવે છે તે પણ સારું પરિણામ આપે છે
ખાસ જે ખેડુત મિત્રો ને ઇયળ અથવા ચુચિયા જીવાત નો પ્રશ્ન હોય તો આ દવા ખૂબ સારું પરિણામ આપશે
આ દવા ફૂલ કડવી હોય છે આમાં કોઈ ઝેર હોતું નથી અને જો આપણા હાથ માં અડી જાય તો બે સુધી તેની કડવાસ જતી નથી. #
આનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું ખેડુત નું કહવું છે
જે મિત્રો એ આ દવા ની વધારે માહિતી ની જરૂરીયાત હોય તો 8980584906 નંબર પર સંપર્ક કરવો.
જો અગર મારો ફોન બંધ આવે તો ઉપરોકત નંબર પર સંપર્ક કરી શકશો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#farming #મગફળી #drums #groundnut #groundnutcultivation #kheti #khedut #farmer #indianfarmer #indipendenceday #india #production #bajarbhav #naturalfarming #rain #farmerfarmer #agriculture #fertilizer #farm
Негізгі бет મગફળીમાંસૂયા બેસાડવા માટે, બેરલ નો ઉપયોગ કરીને સુયા બેસાડીએ, drum rolling
Пікірлер: 67