નમસ્કાર મિત્રો
ફાર્મર ફેમિલી યુ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ હું મનીષ બલદાણિયા કૃષિ નિષ્ણાત કોડીનાર.
આજે ચર્ચા કરશું કે મુંડા/ડોળ ના નિયંત્રણ માટે કેવો પટ આપવો જોઈએ ઉપરાંત કાળી ફૂગ અથવા તળ કીડી માટે કઈ દવા સૌથી વધુ ફાયદા કર્ક નીવડશે.
દવા નો પટ ક્યારે આપવો જોઇએ
પટ આપતી વખતે કેવી કેવી કાળજી રાખવી જોઈએ વગેરે માહિતી આપેલી છે.
સફેદ ધૈણ અથવા મુંડા અથવા ડોળ ના નિયંત્રણ માટે નીચે મુજબ ની દવા ની ભલામણ કરવા માં આવી છે તે મુજબજ પટ આપવો જોઈએ.
1 થાયોમીથોકઝામ 30 % એફ એસ 3 ગ્રામ/કિલો બીજ દીઠ
2 ઇમિડાક્લોપ્રિડ 40 ટકા + ફીપરોનીલ 40 ટકા 3 ગ્રામ/કિલો બીજ દીઠ
3 ક્વીનાલફોસ 25 ટકા ઇસી 20 મિલી/ કિલો બીજ દીઠ
કાળી ફૂગ અથવા તળ કીડી ના નિયંત્રણ માટે
1 કાર્બેનડાઝાઇમ + મેન્કોઝેબ 3 ગ્રામ એક કિલો બીજ દીઠ
2 થાયરમ 3 ગ્રામ એક કિલો બીજ દીઠ
3 કર્બોકઝિન + થાયરમ એફ એસ 3 ગ્રામ એક કિલો બીજ દીઠ
4 પેનફલુફેન 13.28 ટકા + ટ્રાયફ્લોક્સીસ્ટ્રોબીન 13.28 ટકા એફ એસ
5 ફ્લુક્ષાપાયરોઝેડ 33.3 w/v
ફૂગ અને મુંડા બંને માટે
પાયરાક્લોસ્ટ્રોબીન + થાયરમ + કલોથિનીડીયમ
ઓછી મહેનત ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ જોડાવવું
chat.whatsapp....
આભાર સહ
મનીષ બલદાણિયા
70 46 00 52 34
#magfali #dava #seedtreatment #મગફળી #દવા નો પટ #મુંડા #ડોળ #તળ કીડી
#kheti #naturalfarming #weeding #farming #fertilizer #irrigation #kheti_ma_dava_no_upyog #youtube #youtubeshorts #groundnut #farmer #indianfarmer #agriculture #fungicides #seed #seedtreatment
Негізгі бет મગફળી માં પટની દવા, મુંડા અને કાળી ફૂગ માટે ની બેસ્ટ દવા
Пікірлер: 58