Me aaje aapyu 6 pan gam ma badha k 6 pan sukai jase vat sachi 6 k???
@hetramoliya8550
Жыл бұрын
0 0 50 ane fug ni dwa pap ma sate mix kariskay
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
હા
@VeljibhaiLadhabhai
Жыл бұрын
ખરેખર મગફળીના યોગ્ય ભાવ મળતા નથી મગફળીના ઓછામાં ઓછા ૨૦/, કિલોના ૨૫૦૦/૩૦૦૦,રૂ હોવા જોઈએ જયજવાન જયકીસાન
@vijaythakor609
Жыл бұрын
સાચી વાત છે ભાઇ ...મહેનત પ્રમાણે એટલા તો મળવો જોવે ભાવ
@ashokdesai3294
Жыл бұрын
Sulfar apay
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
હા આપી શકાય
@nikhilrudani5883
Жыл бұрын
👍👍👍
@rameshkaravadara2642
Жыл бұрын
જય જવાન જય કિસાન
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન
@vallabh-lo2bd
Жыл бұрын
Potesiyam sonayat આપી શકાય
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
હા
@devamodha2443
Жыл бұрын
Jai hind Jai mataji sar
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
Jai Hind, Jay mataji 👏
@SubhashNariya-dn6mb
Жыл бұрын
Khub sari mahiti aaposo
@rajupatel-dk8cr
Жыл бұрын
Good Ram Ram
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
રામ રામ
@nileshsavaliya8373
Жыл бұрын
Sars mahiti aapi saheb te badl aabhar
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
🙏🙏
@mirensukhdiya6907
Жыл бұрын
Good
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
🙏🙏
@sanjaykgojiya235
Жыл бұрын
ફુગનાશક સાથે પોટાશ નો સ્પ્રે કરી શકાય?
@Anndata22
Жыл бұрын
Ha
@sanjaykgojiya235
Жыл бұрын
એપ્લિકેશન માં ( પાવર ફીડર )ની માહિતી નથી મળતી
@ashvinpatel3040
Жыл бұрын
ફુગનાશક સાથે પોટાશનો સ્પ્રે કરવાની ઘણા ના પાડે છે તો બંનેનો સ્પ્રે એક જ સાથે કરી શકાય?
@vanrajdabhi7744
Жыл бұрын
Sir khub saras mahiti apva badal abhindan drip ma potas apvo hoy to kyo apvo?
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
પાણીમાં દ્રાવ્ય આપી શકાય. ૫૦ કિલો બેગમાં સફેદ કલરનો આવે એ આપી શકાય. લાલ કલરનો નહીં.
@kuldipsinhparmar114
Жыл бұрын
સર પોટાશ અને યુરિયા ખાતર બન્ને મિકસ કરીને જો પુંખિ દઈયે તો (છુંટા હાથે) સારૂ રહેશ સાહેબ અને જો સ્પ્રે કરીએ તો કેટલું માપ હોવું જોઇએ સાહેબ. વિડીઓ ખુબ હેલ્પ ફૂલ રહેશો ખેડૂતો માટે સાહેબ 🙏🙏
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
સ્પે મા આપો એક પંપમાં ૧૦૦ ગ્રામ
@naranjaviya7806
Жыл бұрын
Very nice👌
@Kishorbhaivasra
Жыл бұрын
👌👍 ખુબ સરસ
@nishupatel9610
Жыл бұрын
સરસ માહિતી આપી સાહેબ 🙏🙏🙏
@HarshadSinh.6186
Жыл бұрын
🌱Safhari Potash Kari Ne Dava Aave Se Bov Sara Rusult Se 👌
@bhojabhijiladiya9939
Жыл бұрын
જય માતાજી ભાઈ મારે ગેરુ આવી ગયો છે તેમના માટે શું કરવું જોઈએ તે અમને જણાવાે
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
જય માતાજી. એઝોસ્ટ્રોબિન+પ્રોપિકોનાઝોલ નું મિશ્રણ મળે છે તેનો છંટકાવ કરો
@vrbaradbarad7947
Жыл бұрын
ડ્રિપ મા કય ખાતર આપવું માહિતી આપજો shaheb
@vanrajdabhi7744
Жыл бұрын
Sir Drip ma potas apvo hoy to?
@ravikathiriya3871
Жыл бұрын
Sir..મગફળી પાકવાના કેટલા દિવસ પેહલા પોટાશ નો સ્પ્રે કરવો જરૂરી છે જણાવો??
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
20-30 દિવસ પહેલા
@rudanibipin4940
Жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપી
@arvindkachchhi8460
Жыл бұрын
ખુબ સરસ
@DholaArvind
Жыл бұрын
Sir 0.0.50. Ane fugnasak mix chale sir chelo dose
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
ha
@ketanpatel7070
Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ
@kuldipsinhparmar114
Жыл бұрын
સર પોટાશ ને યુરિયા દાનેદાર બન્ને સાથે મિક્સ કરી પૂંખી (છુંટા હાથે નાખીએ) દઈયે તો તો કાઇ વાંધો સર અને જો સ્પ્રે કરીએ તો કેટલું માપ હોવું જોઈએ સાહેબ 🙏 વિડીઓ ખુબ હેલ્પ ફૂલ રહેશો ખેડૂતો ને સાહેબ
@bhumitgajera6989
Жыл бұрын
13 -00-45 અથવા 00-00-50 નો છંટકાવ કરો
@nileshvadi503
Жыл бұрын
ખુબ સરસ સાહેબ ❤ ખરા સમયે ઉપયોગી માહિતી મળી
@jaypatel4065
Жыл бұрын
Khuab sarsh vadi sir.
@vrbaradbarad7947
Жыл бұрын
Good sir
@sanjaytukadiya1427
Жыл бұрын
Sir aap ma ghanu haji chalu nathi tiu ae chalu karva vinnti khub saru aap se
@Anndata22
Жыл бұрын
એપ્લિકેશનમાં ક્યાં ફંકશન ચાલુ નથી તે જણાવજો. જો તમે ભાડા ના સાધન નજીકના એગ્રો કે ખેડૂત ની દુકાન ની વાત કરતા હો તો તે બધા ફંકશન જન ભાગીદારીથી ચાલતા ફંકશન છે જો તમારી આજુબાજુના ગામના લોકો તે વસ્તુ ઉમેરશે તો જ તમને દેખાશે જો નહીં ઉમેરે તો તમને નહીં દેખાય કારણ કે દૂરની વસ્તુ તમને આમ પણ કામમાં નથી આવવાની એટલે અમારો એક પ્રયાસ છે કે તમારા નજીકની અને તમને હકીકત કામમાં આવે એવી વસ્તુ તમને દેખાડવામાં આવે અને બીજું કે હજી અમારી શરૂઆત છે જેમ વધુ લોકો જોડાતા જશે તેમ વધુ વિગતો ઉમેરાતી જશે અને વધુને વધુ ઉપયોગીતા વધતી જશે આ આખી એપ્લિકેશન એક ફેસબુક ની જેમ લોકો દ્વારા લોકો માટે ચાલતી સુવિધા છે
@pareshnarola
Жыл бұрын
Me to like kari dhidhu but dasji e haji nathi karyu
@Anndata22
Жыл бұрын
દાસજી ને ફરમાન મોકલો
@lilaodedra7833
Жыл бұрын
કેલ્શિયમ નાઈટરેટ કેવો ફાયદો થશે 🙏
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
હાલના તબક્કે નાઈટ્રોજનની જરૂર નથી
@bhikhubhaidhanani8595
Жыл бұрын
મોણપર મા સારી માહીતી આપી
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
આભાર 👏👏
@JituazoliyaJituazoliya
Жыл бұрын
પાણી સાથે પાઇ શકાય? એક વિધે કેટલું પાવું જોઈએ
@Pipaliyabhaveshkumar
Жыл бұрын
હાલના તબક્કે પાણી સાથે આપવાથી જોઈએ એટલું રિઝલ્ટ નહે મળે અને ખાતરનો બગાડ થશે કારણકે મગફળી હવે લાંબો સમય ઉભી નહીં રહે
@thummararya9041
Жыл бұрын
ખરા સમય ઉપયોગી માહીતી આપી
@vaidebokhiriya8754
Жыл бұрын
Khub srs
@HarshadSinh.6186
Жыл бұрын
Liquid Potash Pan Chale Se
@bhavdipsinhrajput3852
Жыл бұрын
❤🎉
@rajkarngiya3380
Жыл бұрын
ખૂબ સરસ માહીતિ આપી આભાર ભાણવડ થી કેશુર ભાઈ ના જય શ્રીકૃષ્ણ
Пікірлер: 81