ભાઈ. વિધે ૩૩ માણતો ઉત્પાદન આપશે. મગફળી બહુ સારી હતી. આભાર 🙏🙏
@abhaahir248
9 ай бұрын
આભાર 🙏🙏ભાઈ
@_NATHU_
8 ай бұрын
Yaha konsi mungfali ha or iska kitna utpadan mila kripaya karke batave
@abhaahir248
8 ай бұрын
Yen 39 nambar ki mungfali hen ushaka utpadan aek bidheme 36 man aaya hen thanks bhai 🙏🙏
@abhaahir248
8 ай бұрын
Aked me 90 man k utpadan mila hen thanks 🙏🙏
@_NATHU_
8 ай бұрын
@@abhaahir248 ji muje bhi mungfali lagana h sabse jaada utpadan Dene Wale mufali konsi veriety ha kripaya karke batave aapke anubhav se
@gopaljoshi3554
9 ай бұрын
મારે વિઘે 38 મણ ઉતરી...G2 0છે. રાણાવાવ
@abhaahir248
9 ай бұрын
ગોપાલભાઈ. G2 મગસળી બહુ સારી છે.અને તેલની ટકાવારી પણ વધુ છે. આજની દિવસોમાં આ મગફળી બહુ ઓછી મળે છે. ઉત્પાદન ઓછા દિવસોમાં વધુ આપે છે. કમેન્ટ કરવા બદલ આભાર🙏🙏
@sureshkoladiya056
9 ай бұрын
200 Man hoy
@abhaahir248
9 ай бұрын
Vidhe 33man to thache .🙏🙏
@yuvrajahirvlogs856
9 ай бұрын
भाई 380 मण थय अने 1375 भाव आवी यो
@ramjibusa8687
9 ай бұрын
અરે ભાઈ મે પણ ઓગણસાલી અને છાસઠ નંબર બંને વાવેલ હતી પણ છાસઠ નંબર ને ના પહોચે મે કાલે તેર તારીખે હાપાયાડઁમા વહેંચી ભાવ ઓગણીસો પાંચ રૂપિયા આવ્યા અન વીઘે પચીસ મણ થઈ અને ઓગણચાલીસ વીઘે તેવીસ મણ થઈ ભાવ આવ્યો બારસો ચાલીસ તો કઇ સારી તાઃ પડધરી
@abhaahir248
9 ай бұрын
ભાઈઆપની કમેન્ટ થી ઘણા ખેડૂત ભાઈઓને ખ્યાલ આવશે. કે ૬૬ નંબર મગફળી કેટલી વિદધે થાયઃ છે અને શુ ભાવ આવે છે. આપની કમેન્ટે મને ખુશ કર્યો છે. ભાઈ આભાર🙏🙏
@hpb1502
8 ай бұрын
Mare vighe 43man no utaro aavyo che bhai 39 number j hati taluko ghogha district Bhavnagar
@abhaahir248
8 ай бұрын
Saru tupan avyu bhai 39 nu utpan badha thi tamare vadhare avyu che ane arite kheti karata raho bhai thanks 🙏🙏 jay javan jay kishan
@_NATHU_
8 ай бұрын
1 ekad me kitna huya vo bataou
@jayendrasinhjhala8420
9 ай бұрын
શિગનો એક વિડીયો બનાવો અને બિજોઆયરોનો બનાવો
@abhaahir248
9 ай бұрын
હા ભાઈ ચોક્સ બનાવી. કોમેન્ટ કરવા બદલ આભાર 🙏🙏
@gohilmhavirsih4148
9 ай бұрын
ભાઈ અમારા ગામમાં ખેડૂત તે વવએ છે વુતારો શારો શે પણ ડીસ કલર ભવ થાઇસે ભાવ 1400.નઆવેભાઇ1300માજોયછેલયજાવભાઇ
@abhaahir248
9 ай бұрын
આભાર ભાઈ🙏🙏
@devsibhochiya7312
9 ай бұрын
અમારી બાજુ 1400 માં વેચાણ થાય સે ભાઈ
@solankijagdish122
9 ай бұрын
ભાઈ 20 નંબર પણ 30 મણ થય
@abhaahir248
9 ай бұрын
હાભાઈ 20 નંબર પણ સારી છે. પણ ૩૯ થોડા ઓછા પાણીયે થાય છે અને સારુ ઉત્પાદન આપે છે આભાર ભાઈ🙏🙏
@Haresh701
9 ай бұрын
અમારે ૩6 36 થઈ
@abhaahir248
9 ай бұрын
બહુ સારી થઈ ભાઈ આભાર🙏🙏
@DineshPatel-mq9mc
8 ай бұрын
અમરા ગામ મા વિગે 48 મન થાયલ છે
@abhaahir248
8 ай бұрын
બહુ સારુ કહેવાય ભાઈ જ્ય જ્યાન જ્ય કિશાન🙏🙏
@JentibhaiGevariya-hc3dr
2 ай бұрын
Good
@parabatjotva7666
9 ай бұрын
તૂભાઈબનથા જીવીસવીઘેબતાહમણથાય
@abhaahir248
9 ай бұрын
હાભાઈ. 20 નંબર વધુ ઉત્પાદન આપે છે. પણ ભાઈ જ્યા ઓછો વરસાદ છે.ત્યા ૩૯નુ વધુ ઉત્પાદન છે. આભાર🙏🙏
Пікірлер: 61