નમસ્કાર મિત્રો
હું રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજે વાત કરશું કે મગફળીમા કાળી ફૂગ માટે કઈ દવા સૌથી વધુ ફાયદાકારક રહે અને મુંડાના નિયંત્રણ માટે કેવો પટ આપવો જોઈએ
ઉપરાંત દવા નો પટ ક્યારે, કેટલો અને કેમ આપવો જોઇએ.
આભાર સહ
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #magfali #seedtreatment #groundnut #fungicides #મગફળી
#મૂડા #ડોળ
Негізгі бет મગફળીની બીજ માવજત | મગફળી માં પટની દવા | મુંડા અને કાળી ફૂગની દવા
Пікірлер: 25