નાથાભાઈ 🙏🙏🙏 ધરા વિણ ધાન ન નીપજે ભાઈ તમારી જમીન મા જ કંઇક તાકાત છે એટલે માંડવી મા કાઈ નો ઘટે હો અને બેન ના હાથ મા છે ઈ કુવાડિયા નો છોડ છે એને ખેતર મા નો પાકવા દેતા નહિતર કાયમી ખેતર મા ઘરી જશે પછી એને કાઢવો બોવ મુશ્કેલ છે ખુબજ સરસ તમારું ફાર્મ હાઉસ છે 👌👌👌👌👌👌👌💯💯💯💯❤️
Пікірлер: 49