નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડીયો માં આપણે જાણશું મગફળી પીળી પાડવા ના મુખ્ય 4 કારણો અને તેના ઉપાયો
આ માહિતી સારી લાગે તો અન્ય લોકો ને પણ શેર કરવી.
પીળી મગફળી થયા તો હીરાકશી ના સાથે કઈ પ્રોડક્ટ વાપરવા થી ખૂબ સરસ પરિણામ મેળવી શકાય છે.
પાયા માં કયું ખાતર નાખવા થી ફાયદો મળે છે.
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.
chat.whatsapp.com/JO5P7pyukhI...
#khedut #kheti #kharif #groundnut #magfali #મગફળી
#yellow #indianfarmer #agriculture #farming #fertilizer #youtubeshorts
વધારે માહિતી માટે મારા નંબર પર સંપર્ક કરો
સમય સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.00 થી 6.00
આભાર સહ
મનીષ બલદાણિયા
(70 46 00 52 34)
Негізгі бет Ғылым және технология મગફળી પીળી પડવાના કારણો અને તેનું નિવારણ, મગફળી પીળી થાય Pili Magfali
Пікірлер: 60