અહીં ગુજરાત 20 મગફળી નું વાવેતર કેપ્ટન 200 di મીની ટ્રેક્ટર અને ધરતી ઓટોમેટિક ઓરણી વડે કરેલું છે. બે ચાસ વચ્ચે 32 ઇંચ ની જગ્યા (32 ની જાળી) રાખી ને વાવેતર કરેલ છે.
ધરતી ઓટોમેટિક ઓરણી માં 1 વિધે કેટલું બિયારણ નાખવું તેનું સેટિંગ આપેલું હોવાથી જરૂરિયાત મુજબ નું બિયારણ નું વાવેતર કરી શકાય છે.
અહીં 1 વીઘા દીઠ 18 કિલોગ્રામ મગફળી ના દાણા વાવેલા છે.
આ ઓરણી વાપરવા માં ખુબજ સહેલી છે. તેનું મીની ટ્રેકટર કે બળદ થી ચાલતા સાતી માં ફિટિંગ કરવું એકદમ સહેલું છે.
Негізгі бет Magfali Gujarat20, G20 nu vavetar. Groundnut planting. Captain tractor 200 di & Dharti Orani
Пікірлер: 75