ખુબ સરસ ઈતિહાસ છે લક્ષ્મણભાય આહીર અને મેર ખૂબ ગૌરવવંતો સમાજ છે આહીર તો ગઢવી ચારણ ના મામા થાય છે મેર સાથે પણ જૂનો સંબંધ છે જય સોનલ માં
@valjibhaivarchand5876
2 жыл бұрын
ખૂબ જ સરસ માહિતી અને ખૂબ જ સરસ મહેર અને આહીર નો ઇતિહાસ જાણી ને ખુબ જ આનંદ થયો.. આશરો આહીર નો એ હકીકત સાર્થક કરી..જય મુરલધર .. રામ રામ સીતારામ.
@meramankhuti3519
2 жыл бұрын
ખુબ સરસ મોટા ભાઈ આજે બાપા જે વાત કરી . ખુંટી મહેર માંથી ખુંટી આયર થયા એ આજે ખબર પડી. એ ખબર હતી કે આપણે દેવાંણદ પરિવાર છિયે.પણ કેવી રીતે થયા એ ખબર નહોતી .
@hansabenkansagara4858
2 жыл бұрын
સરસ તમારો ઇતિયાસ જાણીને મજા આવી. અમે બંને બખલાંની બાજુના ગામ બોરીચામા શિક્ષક હતા.
@savajahirofficial7536
2 жыл бұрын
સરસ મહેર ને આહીર ની ભાઈબંધી પણ બોવ મજબુત હોય છે...ભાઈ આપ બોવ સરસ કામ કરો છો.. જય શ્રી કૃષ્ણ
@aazadgrup5550
2 жыл бұрын
100 tka bhai
@Jaysheeben123
2 жыл бұрын
તમારો ઈતિહાસ સંભાળી ને મજા આવી. આ ઈતિહાસ થી મેર આયર ના सबंधों વધારે મજબૂત થશે
@gojiyaanirut7021
2 жыл бұрын
Mer ne ayar. Bhuka kadhi nakhe
@lilabhaitimba552
2 жыл бұрын
ખુબ સુંદર ભાઈ, મહેર ઇતિહાસ મા પણ, મહેર નિ ખુમારી, મા દાદા એ જે વાત કરી છે તે જ લખેલુ છે, જય હો, ભાઇ,
આહિર સમાજ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ ભાયાત જ કહેવાઈ દ્વારકા ધિશ શદા ખુશ રાખે તેવી મારી પ્રાર્થના 🙏
@GujratiVato07
2 жыл бұрын
લખમણભાઈ બાપુ એ કીધુ એ વાત બોવ ગમી ખુબ મજા આવી બાપુ ને મારા જય શ્રી કૃષ્ણ કેજો
@JituBhattVlogs
2 жыл бұрын
khub j srs mahiti bhai, Aahir hoy k Maher khandani ma kay na ghate, nice vdo bro #jitubhattvlogs
@muneban4720
2 жыл бұрын
પહેલી વખત સરનેમ વિષે જાણવા મળ્યું. સરસ જાણકારી. આપ બન્ને પતિ પત્ની ને અભિનંદન
@parbatbhaibapodra2987
2 жыл бұрын
જય દવારકા ધિસ લખમણભાઈ હું પોરબંદર જીલાના રાણાકંડોર્કણા ગામનો વતની છે અને મારા પણ મિત્રો આહિરમા ખુબ જાજા છે આમેય મેર અનેઆહિર ભાયો તો સરખા અને સમોવઙા કેવાય છે ખુટીઆહિર ભાઈ તો રામ રામ આ બાજુ આવોતયારે મડજો જય દવારકાધિસ ભાઈ
@Vishalyadav99588
2 жыл бұрын
મેર માથી આયર મા ભળયા એની પેલા આ બે દીકરા જે આયર ભેગા સાથી રયા તા એ આયર ની અટક કેવી હતી ????
@rameshchandrajoshi495
2 жыл бұрын
ભાઈ મને તમારા ઘરનો સંપ જોઈને ખૂબ સારું લાગ્યું એમાંય તે તમારા પત્ની તમારા માં અને બાપુનું સન્માન જાળવે છે અને એમને સાસુ - સસરા ન સમજતા પોતાના જ માં - બાપ સમજીને રહે છે એ ખૂબ ગમ્યું . ભવિષ્ય માં તમારા દીકરાની વહુ પણ તમને પોતાના માં - બાપ જ સમજીને તમારી પણ ચાકરી કરશે. ભગવાન કરે આ જગત માં દરેક ઘરમાં આવી સુસંસ્કારી વહુઓ આવે
@babamaheshvrrajrajeshvre9963
2 жыл бұрын
तुम हो ऐसा। ज्यादातर समाज व्यवस्था तोड़ दिया पंडितों ने।
@ajaydave7963
2 жыл бұрын
ક્ષત્રિય ધર્મ યુગે યુગે હર હર મહાદેવ
@keshuparmar7725
2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી બાપા એ જય દ્વારકાધીશ 🙏🙏🙏
@dangarfamilyvlogs8148
2 жыл бұрын
જય દ્વારકાધીશ આપના ઘણાં ઇતિહાસ પણ ઘણાં લુપ્ત થઈ ગયા છે
@katariyasumit1577
2 жыл бұрын
વીડિયો સરસ છે પણ મહેર હોય કે આહીર હોયે,પહેલા આપણે હિંદુ સિયે... હે પ્રભુ દરેક હિન્દુ નું કલ્યાણ થાય...
@jayabengamara5948
2 жыл бұрын
🙏 ખૂબ સરસ વાત કરી દાદા એ આવું બની શકે છે પહેલાના સમયમાં ચાર વર્ણ પર સમગ્ર જ્ઞાતિ આવી જાતી આમ જોઈએ તો બરાબર છે 🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏 🙏
@bharatvakatarbharwad9625
2 жыл бұрын
Jay Dwarkadhish
@devashibharvad7639
2 жыл бұрын
Jay dwarkadhish
@sanjaybharvadbharvad5100
2 жыл бұрын
Jay Dwarkadhish
@devabhaimodhavadiya2428
2 ай бұрын
લખમણભાઇ બહુ સરસ વિડીયો બનાવ્યો છે જય શ્રી કૃષ્ણ ભાઈ
@laxmankhutivlogs
2 ай бұрын
Jay shree Krishna
@kishanahir7690
2 жыл бұрын
વાહ ખૂબ સરસ આવી વાતો સાંભળી એમ ને ખૂબ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે વાહ ભાઈ
ખુબજ સરસ એટલેજ કેહવાણુ છે આશરો તો આહિર નો."જય મુરલીધર"
@shashikalabhatt5473
2 жыл бұрын
આને સાંભળી બહુ સરસ છે તમે આયર થઈ ગયા એક પણ પુંજીબેન ખૂટી કરીને વર્ષો પહેલા મારી સાથે એક હોસ્પિટલમાં હતા પોરબંદરના બેન એની અટક પણ ખુટી હતી. બહુ ભલા માણસ હતા. નાની ઉંમરના હતા અને પગમાં કંઈક તકલીફ હતી સાથળમાં અને અમે રાજકોટ હોસ્પિટલમાં સાથે હતા હજી અમે તેમને ભૂલી શક્યા નથી તમે મેળ લોકો અને આયર લોકો ખૂબ જ માયાળુ અને મમતાળુઓ છે તમારી પ્રત્યે અમને ખૂબ જ માન છે હું ધ્રોલ થી બોલું છું અમે બ્રાહ્મણ છીએ તમારો વિડીયો સરસ છે કાયમ ચલાવતા રહેજો
@ahirrahul3798
2 жыл бұрын
Thank you for information Jay dwarkadhis🚩
@dineshchandraravisaheb7260
2 жыл бұрын
સરસ વાત કરિ ભાઈ તમે હું તમારા દરેક વિડિયા જોવછુ જોવાની ખુબજ મજા આવે છે
@devsidhana5523
2 жыл бұрын
ખુબ સરસ ઈતિહાસ જાણીને આનંદ થયો
@mansukhshir7387
11 ай бұрын
જય માતાજી સીતારામ સરસ ઈતિહાસ સંભળાવી યો very good
@shivagrochemicals287
2 жыл бұрын
આ વાત સત્ય હકીકત દાદા એ જણાવી. હું મહેર છું.ઘણા વર્ષ પહેલાં આ ઇતિહાસ મેં જાણેલ.નાના આછોટા અને મોટા અછૂટમાં આ વંશ અત્યારે છે. હું એક વખત તમારા ગામના એક ભાઈ ને રાજકોટમાં દવાખાને મળેલ ને વાતની હકીકત જાણેલ. બધાય ભયુને રામ રામ....
@jethaduva2335
2 жыл бұрын
નાના આસોટા છે દેવભૂમિ દ્વારકામાં
@BT-md5bf
Жыл бұрын
Khub saras mahiti aapi very nice videyo 👌👍 Jay mataji 🙏🙏🙏🙏
@laxmankhutivlogs
Жыл бұрын
Jay mataji
@SalimSalim-rp8jn
2 жыл бұрын
ખૂબ સરસ વા મારા મેર ભાઈઓ તથા આહીર ભાઈઓ...... ખૂબ સરસ
મહેર માથિ આહિર થા પણ કયજ્ઞાતિ ના મેર હતા પેલા મારા ભાઈ
@arbhamgodhanya2950
2 жыл бұрын
ખુબ સરસ વાત કરી ભાઈ ખુબ ખુબ આભાર માહિતી બદલ
@rajeshahir8396
2 жыл бұрын
Wah.bhai.saras.mahiti.api.bapu.ye Jay Dwarakadhis
@ahirhardipdangar4705
2 жыл бұрын
ખૂબ સરસ વાત કરી જાણી ને આનંદ થયો. મારા પણ મેર મિત્ર છે...
@lambaramubha1561
2 жыл бұрын
THE BEST 🌹👌🙏👌🌹TMARA GAM MA CHARAN PAN CHE NE JAY MATAJI 🙏
@nathavarotariya2911
2 жыл бұрын
જય આલબાઈ માં
@mohitmakvana9307
2 жыл бұрын
Saru bhai khub j sharas bhai vidyo banavo cho keep it up
@kishan.ahir.111
2 жыл бұрын
ગામ - કાટકોલા. તાલુકો - ભાણવડ. જીલ્લો - દેવભૂમિ દ્વારકા માં પણ થોડાક ખૂંટી (આહિર) ના ઘર આવેલા છે.
@laxmankhutivlogs
2 жыл бұрын
Ha bhai aema pan che khuti
@user-nw1ul7wd9l
Ай бұрын
❤️❤️🙏
@ahirbhimbhaibhammargeer8496
2 жыл бұрын
Hmm.... Brabar saras. Jay Muralidhar Bhai.
@hiteshahir10
2 жыл бұрын
Waaa sari vat Kari bapa e bhai 🙏🌺 Jay Dwarkadhish 🌺🙏
@samatodedara1575
2 жыл бұрын
Vah khub saras Bhai
@artipanchasara6315
Жыл бұрын
Very nice information about ahir tamari boli sambhalvani bahu game che.
@laxmankhutivlogs
Жыл бұрын
Thank you
@SatisfyingReels02
2 жыл бұрын
હાં સાસુ છે મેર માં થિયા છે આહિર રામ ભાઈ સીસોદીયા ગામ કુણવદર તાજી પોરબંદર
@babulalzinzuwadiya5706
Жыл бұрын
Jay. Khodiyarmataji. Laxmanbhai. From jamkhambhaliya
@maldekeshwala1
2 жыл бұрын
ખુબ જ સરસ માહિતી સાથે નો વિડીયો ભાઈ ભાઈ બખલા તમે ક્યારેય ગયા છો ભાઈ જય દ્વારકાધીશ બધા ને 🙏
@laxmankhutivlogs
2 жыл бұрын
હા ભાઈ અમારા કુળદેવી છે બખરલા
@Mihirmummavlog
2 жыл бұрын
Very nice video 👌🏻👍🏼💯💯💯 Jay shree Krishana 🙏🙏🏼🙏🏼
@ramshundavdra4777
2 жыл бұрын
બહુ સારી વાત ભાઈ અંતે બધા ભાઈઓજ છે
@shanjfamilykiduniya
2 жыл бұрын
Vah dada ni vat sbharvani bov mja avi
@poonamyagnik5186
Жыл бұрын
Good video must super Jay mataji 🙏🙏🙏
@laxmankhutivlogs
Жыл бұрын
Jay mataji
@rameshvanpariya4926
2 жыл бұрын
Bapa ne dada vat kare tej chacho etiyas bhai 👍💐 aamaj ho saras badha ne ram ram 💐🌹🙏
@devabhaimodhavadiya2428
2 ай бұрын
જય સિયારામ ભાઈ જય મુરલીધર બહુ સરસ વિડીયો બનાવ્યો છે આપણો પણ્ જુના સંબંધો કહેવાય
@laxmankhutivlogs
2 ай бұрын
Ha bhai ee vat sachi
@govindkarmurkarmur9088
2 жыл бұрын
ભાઈ કાટકોલા મા ખુટી આયર ઘણા છે
@sureshparmar9237
2 жыл бұрын
Ha bhai lakhman bhai
@PDDangar
2 жыл бұрын
ખુબ સરસ અભિનંદન પી.ડી.ડાંગર યુ.ટ્યૂબ ચેનલ પરિવાર
@bhavinahir2963
2 жыл бұрын
હા વાત સાંભળેલ છે આવી જ રીતે સુમરા આહીર માંથી ઓડેદરા મહેર પણ છે કાઠી માં પણ ડાંગર કામલીયા મોભ છે આવી ઘણી ક્ષત્રિય જાતિ એક બીજા ભેગી મળી છે ચુડાસમા આભિર પણ આમ જ છે આ વાત સત્ય છે કે બધી જાતિ ઓ વચ્ચે લગ્ન વેવાર હતો એના પછી આ જાતિઓ નું વર્ચસ્વ અને વસ્તી વધતા ગયા એટલે લગ્ન વેવાર્ બંધ થયા
@odedarapratap6871
2 жыл бұрын
👍👍
@krgojiya8552
2 жыл бұрын
Bhai aa badhi gnati ni tame vat kari aeno koy vidio k aevu hoy to moklo ne. Jankari prapt thay
@ap_gaming1020
2 жыл бұрын
હુ પણ ખુટી ની દીકરી છું સરસ છે આપણે ઈતિહાસ છે
@bhaveshder1068
2 жыл бұрын
Jay murlidhar bhai
@hardaskarangia7799
2 жыл бұрын
Jay shree krishan
@khuntiajay1123
2 жыл бұрын
Khub sarash itihash
@ViruAllinOne
2 жыл бұрын
Jai dwarkadhish
@hirenjoshi5865
2 жыл бұрын
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
@laxmankhutivlogs
2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@વીરેન્દ્રભાઇ.વાળા
2 жыл бұрын
Jay Muralidhar ll jai Sonal maa ll
@NileshThumbarvillagelife
2 жыл бұрын
ખૂબ સરસ માહિતી મળી ભાઈ
@tamumodhvadiya4472
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ મારેય પુછવુંતુ પણ પુછ તા પુછ રેગય પેરવાહ આયર નો છે પણ ખુટી કય રીતી
@ram0127
2 жыл бұрын
Ame London thi thara subscriber che, taro program boh saro che, ame pan Devani Khunti che tamara bhai thaye
@laxmankhutivlogs
2 жыл бұрын
Ram Ram bhai
@kishorgoraniya9092
2 жыл бұрын
જય વછરાજ જય દ્વારકા ધિશ ભાયું ને🙏🙏
@DevDev-fp3xl
2 жыл бұрын
Jay shree krishna bhai ..hu mota asota na chavda ni bhanej j chu....bhai Proud off o bhaiii.
@sitaldaskhakhi1436
2 жыл бұрын
Chorvad pase kon?
@popatkaravdara3175
2 жыл бұрын
Jay vachharaj. Jay matajii
@ahirkanu6440
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@d.v.ahir.......
2 жыл бұрын
Bhai je patel (ahir) khedut hata teni atak kay hati Tamara sakh bhayu kon thay ?
@Jatin_Nandaniya_Ahir
2 жыл бұрын
Khuti mer mathi thya atle ana sakh bhayu mer ma je rajsakha atak che te
@therockgamer4610
2 жыл бұрын
Bhai katkola bhanvad ma khuti ayar se Ame khuti ayar j siye
@laxmankhutivlogs
2 жыл бұрын
Ha katkora ma che khuti ahir
@m.k7939
2 жыл бұрын
Khub saras
@gsnaneragsnanera4643
2 жыл бұрын
Laxman bhai your family is great Reply karjo
@laxmankhutivlogs
2 жыл бұрын
Thank you
@vijay.ahir.official
2 жыл бұрын
Lakhman Bhai Ji Ola Khedut Bhai Hata E Patel Hata K Aayar E Kejo Ne ?
@laxmankhutivlogs
2 жыл бұрын
Ee khedut ahir hata
@vijay.ahir.official
2 жыл бұрын
Okk
@balubhurakhunti5680
2 жыл бұрын
Very good bhai
@vinodvaru740
2 жыл бұрын
Saras bhai
@ketanbahikanara4407
2 жыл бұрын
કેતનભાઈ કનારા (આહીર ) ગામ ગોકારણ તા કુતિયાણા જી પોરબંદર
@chamanbhairangani3106
5 ай бұрын
વાહ ❤❤
@laxmankhutivlogs
5 ай бұрын
Jay dwarkadhis
@krishnavideovavadi7766
2 жыл бұрын
વાહ ભાઈ,
@minandsisodiya5628
2 жыл бұрын
Jay mataji ben
@nagjikavad
Ай бұрын
ભાઈ જય માતાજી ભાઈ હું પણ આહીર શું સૂરત Plz જવાબ આપજો તમાંરા સાથે વાત કરવી છે plz
@laxmankhutivlogs
Ай бұрын
Jay mataji bhai mane insta ma msg karjo laxman_khuti_09 insta I'd che
@shaileshgagal3976
2 жыл бұрын
ખૂબ સરસ આવા ઈતિહાસ જાણ જો વડીલો પાસે થી
@sanjavadinesh181
2 жыл бұрын
Jay murlidhr Bhai ne
@karavadraarasi3692
2 жыл бұрын
Okok
@dipakkarmur4714
Жыл бұрын
Nice stori 👌👌 hu આહીર khuti ni dikri su gam katkola
@laxmankhutivlogs
Жыл бұрын
Jay shree krishna
@subhashkhunti7287
2 жыл бұрын
Ame khunti mer se bhai ..ram ram
@rajjadeja6878
2 жыл бұрын
લખમણભાઈ આપણે ટેકટર ની ફેકટરી છે આપણે વીડિયો બનાવી ને મદદ કરો.. 🙏... આપનો વીડિયો જોઈ ને આવશે એને અલગથી ડિશકાઉનટ આપશી.
@nileshmokariya5105
2 жыл бұрын
Bhai. Saras family
@bhumimoliya7211
2 жыл бұрын
Jay murlidhar
@ahirmiru2223
2 жыл бұрын
Maher mathi ahir bnya to tme ahir ma dikri parnavo k nai ? And aa bhabhi ahir na dikri che k Maher na ? Am to bdha akj chiye pn question manma avyo
@laxmankhutivlogs
2 жыл бұрын
Ahir majj dikra dikri na lagn kare
@Karanmodhvadiya225
Ай бұрын
😍👌
@RGujjuVlog
2 жыл бұрын
Good Job Lakhman Bhai
@laxmankhutivlogs
2 жыл бұрын
Ram Ram rambhai tamara video ame joy chhay khub saras hoy che bhai
@RGujjuVlog
2 жыл бұрын
@@laxmankhutivlogs 🌹😊👍
@chandrikashah4267
2 жыл бұрын
Tame kiya milana chho proper gam na ajubaju ma kyo gam chhe?
Пікірлер: 541