જાન્યુઆરીની જબરદસ્ત શરૂઆત મહેશ વણઝારા ના સુપરહિટ ગીત સાથે.. જો બ્રેકઅપ થયું છે, તો સમજી લો કે આ ગીત તમને ચોક્કસથી ગમ્યું જ છે!!! જુઓ ફક્ત @SaregamaGujarati પર 💜
Singer: Mahesh Vanzara
Artist: Mahesh Vanzara, Sejal Panchal, Dharti Patel
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Ramesh Vachiya
Music: Dipesh Chavda
Special Composer: Vishnu Mundhava
Co Artist: Navin Raval
Edit: Naresh Rajput
Dop: Sehzad Mansuri (Tipu)
Makeup: Hasmukh Limbachiya
Production: Mahesh Prajapati
Lyrics:
એ દિલ થી દિલ નો તોડી નાતો
અને છોડ્યો મારો સંગાથ
કોને જઈને કહેવી આ દિલ ની વાત
હે મારી જાનુડી નીકળી દગાબાજ
કે કોને કોને જઈને કરું હું ફરિયાદ
હે મારી જાનુડી નીકળી દગાબાજ
એ દલડા દુભ્યા દલ ની રાણી
એ દલડા દુભ્યા દલ ની રાણી...(2)
છૂટ્યો તારો સાથ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક
એ મારી ઓંખ માં જોને ઓંહુઁ આયા...(2)
જોયા ચોમહાર એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક
એ મારા જીવથી વધારે મેં તો તને રાખ્યું
દલ ની દગાળી મન માં પાપ કેવું રાખ્યું
પછી આ દલ ને ચ્યોંય ચેન ના પડે દલ ને ચ્યોંય ચેન ના પડે
માથે કાળી રાત બોલી જાવ બોલી જાવ શું હતો મારો વાંક
કઈ દે કઈ દે શું હતો મારો વાંક
જા રે જા ઓ દગાળી તને આવી નતી ધારી
કુણા મારા કાળજા તું તો ગઈ છું રે બાળી
હા હા મને છોડીને તું તો થઇ છે બીજાની વાલી
મારા આ દિલ ને દર્દ તૂ તો ઘણા આલી
હો તારું કીધેલું શું અમે નતા કરતા
તારા ઈશારે અમે જીવ હતા ધરાતા
એ હૈયે હાથ મેલી ચમ હૈયા બળ્યા હાથ મેલી ચમ હૈયા બળ્યા
કાળજું બની ને રાખ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક
બોલી જાવ બોલી જાવ ચમ રાખ્યું મન માં પાપ
એ તારી વાહે ઘણું બધું અમે તો ખોઈ બેઠા
તું થઇ બીજાની અમે તો જોયી રહ્યા
હો હો સુ મળ્યું તને ગોજારી મારી હારે દગો કરી
સમણાં સતાવશે તારા મયલા ના ધોળા દાડે
હો મારુ દઝાડ્યું દલ તે તારું પણ દજાશે
આજે નઈ તો કાલે તારું પાપ પોકારશે
અરે મારા મનડાં મુંજયા મન ની રોણી મનડાં મુંજયા મન ની રોણી
છૂટ્યો તારો સાથ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક
બોલી જાવ બોલી જાવ ચમ છોડ્યો મારો સાથ
એ લાગે સે લાગે સે મારા ઓનતરડા ની હાય
E Dil Thi Dil No Todi Naato
Ane Chodyo Maro Sangaath
Kone Jaine Kahevi Aa Dil Ni Vaat
He Mari Janudi Nikali Dagabaaj
Ke Kone Jaine Karu Hu Fariyaad
He Mari Janudi Nikali Dagabaj
E Dalada Dubhya Dal Ni Raani
E Dalada Dubhya Dal Ni Raani….(2)
Chutyo Taro Saath E Kai De Kai De Shu Hato Maro Vaak
E Mari Aakh Ma Jone Aasu Aaya…(2)
Joya Chomhaar E Kai De Kai De Shu Hato Maro Vaak
E Mara Jivthi Vadhare Me To Tane Rakhyu
Dal Ni Dagali Man Ma Paap Kevu Rakhyu
Pachi Aa Dal Ne Chyoy Chen Na Pade Dal Ne Chyoy Chen Na Pade
Mathe Kali Raat Boli Jaav Boli Jaav Shu Hato Maro Vaak
Kai De Kai De Shu Hato Maro Vaak
Ja Re Jaa O Dagali Tane Aavi Noti Dhari
Kuna Mara Kalaja Tu To Gai Chu Re Baali
Ha Ha Mane Chodi Ne Tu To Thai Che Bijane Vaali
Mara Aa Dil Ne Dard Tu To Ghana Aali
Ho Taru Kidhelu Shu Ame Nata Karata
Tara Ishare Ame Jiv Hata Dharata
E Haiye Haath Meli Cham Haiya Balya Haath Meli Cham Haiya Balya
Kalaju Bani Ne Raakh E Kai De Kai De Shu Hato Maro Vaak
Boli Jaav Boli Jaav Cham Rakhyu Man Ma Paap
E Tari Vaahe Ghanu Badhu Ame To Khoi Betha
Tu Thai Bijani Ame To Joyi Rahya
Ho Ho Shu Malyu Tane Gojari Mari Hare Dago Kari
Samana Satavashe Tara Malya Na Dhola Daade
Ho Maru Dajadyu Dal Te Taru Pan Dajashe
Aaje Nai To Kale Taru Paap Pokarashe
Are Mara Manada Mujya Man Ni Rani Manada Munjya Man Ni Raani
Chutyo Taro Saath E Kai De Kai De Shu Hato Maro Vaak
Boli Jaav Boli Jaav Cham Chodyo Maro Saath
E Lage Se Lage Se Mara Ontarada Ni Haay
#DaladaDubhyaDalNiRani
#maheshvanzara
#saregamagujarati
#gujaratigeet
#gujaratisong
#gujaratinewsong2024
#gujaratistatus
#maheshvanzarastatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Негізгі бет Музыка Mahesh Vanzara | દલડા દુભ્યા દલ ની રોણી | Dalada Dubhya Dal Ni Rani | Gujarati New Song 2024
Пікірлер: 136