મનોકામના પૂરી કરવા માટે શિવલિંગ પર શેનો અભિષેક કરવો ? | Shivling Abhishek In Gujarati | Shivling Abhishek nu Mahatva
#shivlingabhishek #shivling #shiv #shivratri #gujarati #shivlingpujanvidhi #mahadevlover #jalabhishek
શિવલિંગ પર અભિષેક કરવાનું અનેરું મહત્વ છે. શિવલિંગ ઉપર જુદી જુદી વસ્તુ નો અભિષેક કરવાથી અલગ અલગ ફળ ની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પોત પોતાની મનોકામના પ્રમાણે શિવલિંગ પર અભિષેક કરવો. આ અભિષેક જળ અને દૂધ સિવાય પણ ઘણી વસ્તુઓથી કરવામાં આવે છે. ( શિવલિંગ અભિષેક )
મિત્રો, જો તમારે તમારી મનોકામના જલ્દી પૂરી કરવી હોય તો તમારે એક વિશ્વાસ એક શ્રધ્ધા અને ભાવ મનમાં રાખવો જોશે કારણ કે મનની ઈચ્છા પૂરી કરવા માટે અથવા મનોકામના પૂરી કરવા માટે ભોળાનાથ ઉપર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. ( શિવલિંગ અભિષેક વિધિ )
શિવલિંગ અભિષેક નું મહત્વ,
મનોકામના પુર્ણ કરવા શિવલિંગ અભિષેક,
Shivling Abhishek fayda,
શિવલિંગ અભિષેક ફાયદા,
Shivling Abhishek vidhi in gujarati,
Shivling Abhishek ghar par,
Shivling Abhishek mantra in gujarati
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE:- SOMETIMES ALL THE IMAGES AND PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT-FREE BACKGROUND VIDEOS FOR RELIGIOUS KNOWLEDGE AND EDUCATIONAL PURPOSE ONLY.
Негізгі бет મનોકામના પૂરી કરવા માટે શિવલિંગ પર શેનો અભિષેક કરવો?| Shivling Abhishek In Gujarati | શિવલિંગ અભિષેક
Пікірлер: 38