🧘♂️ યોગ સંવાદ 🧘♀️
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અંતર્ગત મનન ડુપ્લેક્સ નો કોમન પ્લોટ, ન્યુ ઓઢવ,અમદાવાદ. ખાતે તારીખ : 11/05/2024 ,શનિવાર ના રોજ સમય : રાત્રે 8.45 થી 10 કલાક સુધી યોગ સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન / પ્રવકતા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ,*અમદાવાદ પૂર્વ યોગ કો ઓર્ડીનેટર શ્રી મૌલિકભાઇ બારોટ* ઉપસ્થિત રહી યોગ નું આપણા જીવન, સ્વાસ્થ્ય, અને રોગ ઉપચાર માં મહત્વ વિષય પર માર્ગદર્શન આપ્યુ હતું.
🪷 યોગ સંવાદના મુદ્દા 🪷
કબજિયાત ની સમસ્યાથી છૂટકારો
ડાયાબિટીસ ના ઇન્સ્યુલીન / ગોળી બંધ થવી.
High BP ની ગોળીમાંથી છૂટકારો.
ઘૂંટણના દર્દો માંથી મુક્તિ.
ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત યોગ ટ્રેનર સરકાર માન્ય સર્ટિફિકેટ ( નિઃશુલ્ક )કોર્સ અને રોજગારી ની તકો..
Higher mental power
🌻 અતિથિ વિશેષ 🌻
અમદાવાદ પૂર્વ યોગ કો ઓર્ડીનેટર શ્રી મૌલિકભાઇ બારોટ
🌻 આયોજક / નિમંત્રક 🌻
1. અશ્વિન ભાઇ પટેલ, ચેરમેન શ્રી મનન ડુપ્લેક્સ.
૨. અમૃતલાલ પટેલ, યોગ કોચ, ઓઢવ વોર્ડ
3. બિપિન ભાઈ પટેલ, યોગ ટ્રેઇનર
Checkout our Playlists here:
1. Vlog for Places: bit.ly/3WmUsQN
2. Market Vlogs: bit.ly/3iY3KEk
3. Temple Vlogs: bit.ly/3rnCVhG
4. Top Visiting Places: bit.ly/3hw3Um5
5. Heritage Sites: bit.ly/3W1qq5b
6. Udaipur - The City of Lakes & Palaces: bit.ly/3EUAlCS
7. Kumbhalgarh Vlog: bit.ly/3Wosww0
8. Zoo Videos: bit.ly/3LJrGXw
9. Dwarkadhish Aarti daily: bit.ly/3RAt0jn
10. Jaimin Modi’s Shorts: bit.ly/3HCRgwl
Do not forgot to Like, Share, Comment and Subscribe our channel for such upcoming videos.
You can subscribe here: bit.ly/46q7L7Y
Thanks for Watching!
Jaimin.
Related Tags:
#yoga #gsyb #gujaratinews #healthytips #healthyhabits #viral #gujaratstateyogboard #gujju #jaiminmodivlogs #trending #gujaratinewslive
Негізгі бет 📍મનન ડુપ્લેક્સ, ન્યુ ઓઢવ, અમદાવાદ ખાતે શ્રી મૌલિકભાઈ બારોટ દ્વારા યોગ સંવાદ
Пікірлер: 3