MANGAL AARTI HADKAI MAA NI//DHARMESH VAGHELA (BEDVA )//AARTI SONG-2022//DK Digital Present...
--------------------
------------------- TITAL: MANGAL AARTI HADKAI
MAA NI.
શિર્ષક :-મંગલ આરતી હડકાઇ માં ની
SINGER :- DHARMESH VAGHELA
(BEDVA)
ગાયક :- ધર્મેશ વાઘેલા(બેડવા)
LYRICS:- RAJESH VAGHELA,
DHARMESH VAGHELA
ગીતકાર :- રાજેશ વાઘેલા, ધર્મેશ વાઘેલા
MUSIC :-. BHAVESH SOLANKI
સંગીત. :- ભાવેશ સોલંકી
RECORDING :- MASTER STUDIO,.
ANAND
(RAJESH PARMAR)
રેકોર્ડિંગ. :-માસ્ટર સ્ટુડિયો, આણંદ(રાજેશ
પરમાર)
SAPORT :-BHAVIN VAGHELA
ISHA VAGHELA,
HARESH VAGHELA
HIMANSHU VAGHELA,
સહયોગ:-.ભાવિન વાઘેલા, ઇશા વાઘેલા,
હરેશ વાઘેલા, હિમાન્શુ વાઘેલા
SP.THANKS :-HADKAI DHAM
BEDVA
ખાસ આભાર :- હડકાઇ ધામ,બેડવા.
ALL RIGHTS RESERVE FOR THIS ALBUM AUDIO SONG IS DK DIGITAL (DHARMESH VAGHELA, BEDVA). COPY OF ANY CONTENT OF THIS ALBUM VIDEO SONG AND UPLOAD ON ANY SOCIAL MEDIA IS PROHIBITED. OUR PURPOSE TO RESERVE THIS VIDEO SONG IS FOR AN ENTERTAINMENT PURPOSE ONLY.
ENJOY AND STAY CONNECTED WITH USE BY
" SUBSCRIBE" _"LIKE"_"COMMENT "
OUR CHANNEL AND GET MORE NEW LATEST AUDIO/ VIDEO SONG
--------------------------
મંગલ આરતી હડકાઇ માં ની
-----------------
-આઇ જય હડકાઇ માં....
માડી જય જય હડકાઇ માં
શ્ર્વાને સવારી શોભે....
સોરઠની સરકાર....આઇ જય.......
-શ્ર્વેત ઓઢણી ઓઢી માડી.. શ્ર્વેત ફુલ નો હાર.....
કોડવા ગામે બેઠી... કોઠાની સરકાર
-સહદેવ જોષીના ટીપણે બેઠી...
માડી તુ સાસ્કાત....
રામા -પરાગા ને મળીયા શ્ર્વેત ફૂલ ની માય....
-ખટનાલ ગામે બેઠી માડી... પરચા નો નહીપાર
ગેલા દાદા ની માવડી... દુઃખિયાની દાતાર.....
મંગલકારી મૂર્તિ માં ની... મંગલકારી નામ...
તારા શરણે આવે.... દુઃખડા હરજો માત...
મંગલ આરતી માં ની...જે કોઈ દિલથી ગાય...
આશ કરી ને આવે... સઘળા કામ થઈ જાય...
કંકઇ, હડકાઇ,તોતર માં ના નામે આજ પૂજાય.
શક્તિ કેરી ભક્તિ... જગમાં આજ ગવાય...
મારી હડકાઇમાં ની આરતી જે કોઇ ગાશે..
માડી જે ભાવે ગાશે.....
રાજ-ધરમ ની વિનતી...દુઃખડા દૂર થાશે....
મારી હડકાઇ દુઃખ હરશે
મારી તોતર દુઃખ હરશે...... આઇ...
----------------
કોડવા વાળી દુઃખ હરનારી.. જગત જનની મંગલકારી....
દીનદયાળી ઓ માત મોરી...
સુખ સંપત્તિ તુજ આપનારી...
ભંડાર ભરપૂર રાખણહારી...
નમામ નમામી હડકાઇ માડી....
તુજ માતા તુજ વિધાતા..
તમેવ મારી હડકાઇ માડી....
તારા પ્રતાપે લીલી વાડી...
ભવામ ભવામી. હડકાઇ માડી...
બોલો હડકાઇ માત નો જય.........
-------------------------
આવા ધાર્મિક ગીતો માટે અમારી ચેનલ ને સસ્કાઇબ કરો....પ્રોગ્રામ માટે સંપર્ક :- 9067120471
hadkai maa ni Aarti
hadkai maa na dakla
hadkai maa no alap
hadkai maa new song
hadkai maa ni regdi
new gujrati songs
hadkai maa status
#aarti
#spotify
#gana
#dharmesh
#DkDigital
#hangama
#like
#hadkaimaasong
#hadkkaimaaaarti
#bhaktisong
#dharmeshvaghela(bedva)
#dkdigital
Негізгі бет //MANGAL AARTI HADKAI MAA NI//DHARMESH VAGHELA (BEDVA )//AARTI SONG-2022//DK Digital Present...
Пікірлер: 27