જેમને લખ્યું છે તે મહાન માણસ ને સત સત પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏🙏
@vipulyadav1290
2 жыл бұрын
જેમ ને પણ ફુલ જેવી દીકરી સે તે લાઈક કરે
@devendra480
5 жыл бұрын
ખૂબ સુંદર ...શબ્દો અદભુત ...દિકરી.. બહેન ...માતા...દેવી...પત્ની...સ્ત્રી ના અવતાર ...ને સલામ
@indirapatel7996
2 жыл бұрын
Hn mom said you have
@FLYINGSHIELD868
7 ай бұрын
Hu pragnet Chu Ane roj aa sabhdu and gvu Chu pray karjo ke mare dikri ave😊😊
@panishabhavsar4415
6 ай бұрын
I will pray for you 🎉
@maulviktandel7845
5 ай бұрын
I wishu tamari par dikri ave😊❤
@preetpatel8863
5 ай бұрын
Tathastu
@music__siddharth
5 ай бұрын
I wish for ur daughter
@bhaktimarg6235
5 ай бұрын
Jarur avse
@yogibarajput27319
2 ай бұрын
My daughter always be sleep with listning this beutiful gazal... Her father daily sing this song for her.. when he not at home then she listen this and sleep.. it's realy heart touching ❤
@dolatneta1360
2 ай бұрын
આ હાલરડું સાંભળી મારી દીકરી સડસડાટ ઉંઘી જાય છે!!!!!!?
@pinakinsolanki9049
Жыл бұрын
Superb....awesome..dikri no vahal a to dikrina ma bap j samji sake dikri vagarnu ghar sunu hoy 6....
@mrs.marvada9466
Жыл бұрын
True .mari 6 months ni dikri ne ena dadi rmadva lai jay to pn amne sunu lage ghar
@mehulpatel6075
Жыл бұрын
😮
@Vantiya05
3 ай бұрын
Pctz2
@chetnamistry9380
Ай бұрын
Mari dikri Vihana ne. aageet khub j game sabhalta j suy jay khub sundar geet chhe
@geetajariwala8461
8 күн бұрын
tamaro aabhar
@rohitdhamecha4686
Жыл бұрын
ખુબ ખુબ સરસ નાના બાળકો આ સાંભળી ને આરામ થી સૂઈ જાય છે અને આ ગીત સાંભળી ને એના પિતા ની છાતી પણ ગજ ગજ ખુલી જાય છે 😊🙂 ખૂબ ખૂબ સરસ આ ગીત ના રચિતા ને 🙏
@dilipsinhgohil9438
Жыл бұрын
👍So good 🙏
@kinjalbavaghela9958
3 жыл бұрын
👌👌Super mane to radu aavi gyu mari dikri ladak vayi shivuba love you beta 🤗😘
@RadhaGajera
16 күн бұрын
Mari dikri maru pahelu santan che ame amari dikri ne khuba j vahal kariye chiye
@kavyarathod4447
3 жыл бұрын
ખુબ જ સરસ ગઝલ છે મારી લાડકવાયી દીકરી ને આ ગઝલ ની જેમ જ ઉછેર કરું છું એ મારુ હ્રદય છે તેના વિના જીંદગી અધુરી છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhavinipatel3906
3 жыл бұрын
8lng SC crtj bbb NJ I my A I'll jqu TX Thur fyg. Dap0l
@ranjanarana3442
3 жыл бұрын
ખૂબ જ સુંદર હાલરડું છે..મારી પૌત્રી ને આ જ હાલરડું સંભળાવી સુવડાઉ છું..❤️ હાલરડાં ના શબ્દો પ્રમાણે જ અમારી દીકરીઓ છે...મારી પહલ.. છવિ અને પૃથા....❤️❤️❤️
@dolatneta1360
3 жыл бұрын
Nice
@mitapatel6025
4 жыл бұрын
ખુબ જ સરસ હાલરડુ છે.... ખરેખર આ ગીત સાંભળીને મારી ઢીંગલી મસ્ત સુઈ જાય છે....
@pragyaanand8305
4 жыл бұрын
May I know it is gujrati song ?? If no then plz tell me this song is which Indian language,
@jeetendrakdr
4 жыл бұрын
@@pragyaanand8305 you are right
@pragyaanand8305
4 жыл бұрын
@@jeetendrakdr Thanku 😊 Very Much
@sapnamakvana
4 жыл бұрын
@@pragyaanand8305 Gujrati
@aratiparekh8069
Ай бұрын
Mari dikri pan
@magnumenterprise4552
2 жыл бұрын
Wah ! Manharbhai wah, Tamaru gayel aa halardu hu mari bhaani ne gayi sambhalavu to te varam var gava kahe chhe. Thank you very much Sir !
@ManishChauhan-uf8jn
4 жыл бұрын
દિકરી મારી લાડકવાયી શબ્દો જ ખુબ ઊંડા ને ઉંચા છે...એક પિતા જ આ શબ્દો સમજી શકે
@prafuljain2584
Жыл бұрын
Voice is ❤️ touching n wordings also so mean full
@dolatneta1360
4 жыл бұрын
દીકરી મારી ladakvayi હાલરડું અદ્ભૂત અને અજોડ છે.
@dolatneta1360
4 жыл бұрын
Vah
@hiralrathod9530
5 жыл бұрын
Dikari vahal no dari yoo.dikari ghar no payoo.👌👌👌👌
@dharmendrasinhgadhavi492
4 жыл бұрын
વાહ મનહરભાઇ ઉધાસ ખુબ સરસ આપના કંઠે આ ગવાયુ છે વંદન
@viratghelani991
2 жыл бұрын
thanks and
@viratghelani991
2 жыл бұрын
hi and
@bharatrin7163
3 жыл бұрын
Dikri mari ladkvai dev ni dedal che😘😘
@mitalhirpara5873
5 жыл бұрын
ખુબ સરસ મારી દીકરી ને રોજ આ હાલરડુ સંભળાવી ને સુવરાવુ છુ
@pinkapatel4205
2 жыл бұрын
⁸⁶⁶huii
@hetarth2778
2 жыл бұрын
Huii
@geetaborichangar3963
Жыл бұрын
ખૂબજ સરસ ગીત
@rathvagovindbhai439
5 ай бұрын
જોરદાર ગીત મન પ્રફુલ્લિત કરી નાખે વાહ ગાયિકી 🎉🎉
@dolatneta1360
3 жыл бұрын
વાહ અનોખા ભાવથી ગીત ગાયું છે!!!!!!!
@namrataravi749
7 күн бұрын
Mara ghare pn pari jevi 2 dhingli che.mne khubj vahli che mari dikrio.
@krunal3081986
2 жыл бұрын
This song always makes me cry…!!!!This is my one of the favourite ones since years and now it’s part of my life after becoming father of baby girl..I have 7 months old baby girl whose name is Aadhya..!!
@thesociallion
2 жыл бұрын
My daughter sleeps to this song almost always. So glad to have this here. Thank you 'Great Sounds' team. Plus that look in Manhar Udhas's eyes! Absolutely soulful.
@hirennimavat2955
5 жыл бұрын
એક દીકરીના બાપ ને જ આ ગીતની કડીઓ સમજાશે હ્યદય સ્પર્શી લીધું છે આ ગીતએ તે પણ એમના આર્ટિસ્ટ મનહર ઉઘાસજી.. એ સરસ એવું રૂપ આપ્યું છે. લાખો સલામ છે આપને..👌👏👏
@dolatneta1360
4 жыл бұрын
Sachi vat chhe
@sanjayoganiya6915
2 жыл бұрын
100% Agree.... lyric na ek ek word par ek ek aansu padi jaay e ek baap j hoi sake...
@mitaltank4661
11 ай бұрын
@@sanjayoganiya6915 iii
@shitalbarot7442
Жыл бұрын
I love Khushi I miss you
@tejumaru5035
3 жыл бұрын
meri beti ye sunkar hi soti hai 6 sal ki hai 5 sal se daily sun rahi he......heart tuch line nd heart tuch voice😍 thank u manhar udash sir ji.....thank u so much .....
@desaikhushboo6965
3 жыл бұрын
Lpp
@desaikhushboo6965
3 жыл бұрын
Lpp
@komalraval8389
Жыл бұрын
Sem here
@bhaveshvaghela2341
3 жыл бұрын
Mari daughter aa j song sambhaline suve 6e... Love this song...
@patelhimalaymalvaniya3811
2 жыл бұрын
Vvcv
@anshbhatt2397
2 жыл бұрын
Tu to book no nm bol
@hik679
4 ай бұрын
Beautiful song, my daughter loves it. The meaning and lyrics are heart touching.
@arvindshah4488
4 жыл бұрын
મારી છોકરી નો જનમ થયો ત્યાર થી તમારું ગયેલું આ હાલરડું ખૂબ જ ગમે છે તેને.. અત્યારે તે ૬ વર્ષ ની થાય ગઈ તો પણ તમારું ગીત સાંભળી ને જ ઊંગે છે. 🙏🏻 તમારા હદય સ્પર્શી ગીત ને હદય પુર્વક નમન અને આભાર.🙏🏻
@hiteshthacker2128
3 жыл бұрын
Iw55vþt5v5ivwiwwiiuwþu8 s3b5 3s 5sgtt5uvwù3
@hiteshthacker2128
3 жыл бұрын
Yeti se33 sþek
@dipalpatel7929
3 жыл бұрын
Mari baby pan aa song sandhi ne j suve che
@bhavinrajpurohit2186
3 жыл бұрын
આ ગીત કરુણ નથી છતાંય આંખમાં આંસુ કેમ આવી જાય છે ❤️
@dolatneta1360
3 жыл бұрын
વ્હાલનો દરિયો એટલે
@mehulbhandari11110
Ай бұрын
ખુશી નાં આશું હોય
@sgohil5319
Жыл бұрын
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હો દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાયી... દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય એક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હાજર દીકરી મારી લાડકવાયી... ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર રૂપ મા તારા લાગે મને પરી નો અણસાર દીકરી મારી લાડકવાયી... કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર દીકરી મારી લાડકવાયી... હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાયી...
@hinaklimbad7851
Жыл бұрын
A4_444&*
@channelnewshakti
Жыл бұрын
😊😢😊❤2 En🎉rU egrfefm 2❤❤❤
@dhirajshah2053
Жыл бұрын
llk
@reenapatel7472
Жыл бұрын
@@channelnewshaktigduuo ft gj no l
@mauleshpriyadarshi6668
Жыл бұрын
Ll&&:3&&}/⁰- %4q I 0Aô¹⁰)hf)*z/}
@LomeshMahajan
5 жыл бұрын
Awesome song દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર દીકરી મારી લાડકવાયી ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર દીકરી મારી લાડકવાયી કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર દીકરી મારી લાડકવાયી હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાયી દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
@musafirhoonyaaron253
5 жыл бұрын
Osam
@dolatneta1360
4 жыл бұрын
Nice
@dolatneta1360
4 жыл бұрын
Nice
@ASharmaAditiASharma
2 жыл бұрын
Maa baap ne maate tamaari aa anmol bhet kyarey nai visaraay manhar sir
@mahendrabhaichaudhari7867
Жыл бұрын
સુપર ડુપર હાલરડુ ઓલ ટાઈમ હીટ ગીત સાંભળીને દીકરી ની સદાય યાદ તાજી કરાવે છે. સો નમન મનહરભાઇ 🙏🙏🙏🙏🙏
@arnavdarak
6 жыл бұрын
My little Angel Daily sleeps after listening this song.Very Heart Touching Song.
@chiragpatel4746
3 жыл бұрын
Best... Song.. Superb Music... Owsome voice by Manhar Udhas
@hirendarji6693
3 жыл бұрын
Wow my favorite Halardu #😍😘😍
@dolatneta1360
4 жыл бұрын
હાલરડું અદ્ભૂત છે એની જોડ મળવી અશક્ય છે!!!!!!
@kaehyung-456khanu
3 жыл бұрын
વાહ મનહરભાઇ મારી બહેન ને બ ઉ મ શરશછે
@kavitakothari384
3 жыл бұрын
Super .....heart touching song Miss you papa 😥
@bhavyasoni7578
2 жыл бұрын
Same here miss my papa so much 🥺🥺🥺
@vimusatra6061
3 жыл бұрын
Love this song ...mari dikri parni ne wna sasre che ...ane aa jyare sambhju tyare aankh ma pani aavi jay eni yaad aavi jay ...kem dikri ne sasre mokl vani pratha che bahu kalju kapai jay che ene sasare vidai aapta😢😢
@positivevibes5610
Жыл бұрын
Bhagwan mere mata pita ko zindagi ki har happiness de vo hamesha kush rahe happy happy rahe 🙏🥰 bhagwan kare har mata pita kush rahe🙏🥰✨
@ruchitabhavsar8882
2 жыл бұрын
Superb song... My daughter sleep... While listening this song... Lyrics, voice, music.. All great...
@VishalPatel-rw4kk
6 жыл бұрын
એક બાપ નો દિકરી માટે નો પ્રેમ અને વેદના અટલે આં ગીત,,,
@ak47jadeja66
3 ай бұрын
Heart touching song.. Mri લાડકવાયી dikri ba...nehu ba... I love you nehu
4.9 people dislike this awesome song how surprised 🤔 either they are with stone heart or they haven't value of daughter really touchy song 🙏❤
@mayuracharya5094
2 жыл бұрын
0
@vinishapatel8620
5 ай бұрын
This Is Very Heart touching Song ❤❤ . Each Line ,Each Word Has Beautiful Meaning 💖
@ShyamBhavsar-vg6sf
11 ай бұрын
મારી 4 મહીનાની દિકરી છે.તે રોજ સવાર સાંજ આ હાલરડું સાંભળી સુઈ જાય છે.
@jigarpatel760
2 жыл бұрын
Thank you very much Manhar Sir...this song brings so much peace and happiness for my 10 months daughter.
@prahansachaudhari8385
2 жыл бұрын
L
@prahansachaudhari8385
2 жыл бұрын
L
@prahansachaudhari8385
2 жыл бұрын
Km
@prahansachaudhari8385
2 жыл бұрын
L
@prahansachaudhari8385
2 жыл бұрын
L
@shaileshchhabhaiya7735
3 жыл бұрын
Beautiful Song 🎵 GREAT Manhar udhas ji🌹💐🙏
@pritigandhi6764
Жыл бұрын
ખુબ જ સરસ છે આ સાંભણી મારી લાડો રડતી બન થઇ જાય છે ખુબ આભાર🙏🙏
@nishachauhan7277
5 жыл бұрын
😘😘😘Meri beti ye song sune bina soti nhi he love you my ladooo meri jaan 💋💋💋
@kalpeshjoshi8688
4 жыл бұрын
Super song
@krutishah602
4 жыл бұрын
Same to u
@navinbhoye9455
3 жыл бұрын
🥰very heart touching lori ❤️
@jilpatel2355
Жыл бұрын
I blessed two little miracles my sweet twins baby girl on 3/5 on akhatrij I feel really godess laxmi sent me great blessings in my life
@mansiparikh8745
Жыл бұрын
I also blessed a baby girl on 3/5 on Akhatrij
@harshadpatel696
Жыл бұрын
yes congratulations...to become Parents for twins Daughter.
@madhvipatel6016
Жыл бұрын
I also blessed with twins bt god bless me with Laxmiji and Narayan🥰🥰
@pritipadhya9042
3 жыл бұрын
મારી દીકરી સાત મહિના ની છે પણ જન્મી નહોતી ત્યાર થી આ હાલરડું સાંભળી પેટ માં શાંત થતી હતી અને આજે પણ સાંભળે ત્યારે સુઈ જાય છે
@pinalchaudhary9243
2 жыл бұрын
Really beautiful song and great voice..my daughter princy always demands this song to sleep and goes sleep in 5 minutes..thanks sir
@gks-xy7ir
3 жыл бұрын
Mari 2 dikri 6 ....je 9 years old 6 biji dikri 2years old ee to aa geet jem vage ne bole mummy nu geet ...😊pn sachej bau heart touching song 6❤
@positivevibes5610
Жыл бұрын
What an amazing song with beautiful lyrics god bless them 🥰💫
@user-lu6yq9vx4x
Жыл бұрын
So sweet song n voice I speechless Mari 3 mahina ni poutri aa geet sambharta j unghi jay chhe
@yaminianjaria9284
3 ай бұрын
Khub saras sabda Manhar bhai na voice ma to pagal chiye j Pan 5 January na mare gare potri thae che Dikri Laxmi thaene aavi che ❤
@seemamanishkumardwivedi5360
2 жыл бұрын
I am from Maharashtra.... Bt love to listen this song, whenever I am stressed feeling meditate to hear it song.
@ankit0007able
4 жыл бұрын
Awesome songs...kudos to all member...My 5 months princess sleeps well while listening this song...she is listening this awesome song since 3 months...as a parents we love this song, Each and every word describe our feelings and love for her.Thank u for such a beautiful creation. Waiting for many more such creation.
@kaehyung-456khanu
3 жыл бұрын
વાહ મનહરભાઇ મારી બહેન ને બ ઉ ગ મે કહ્યુ
@chiragnabhoya7378
2 жыл бұрын
my daughter sleep well while listening this beautiful song. thankyou manhar sir and entire team for this song.
@vaishnavibrahmbhatt2541
2 жыл бұрын
000
@kaehyung-456khanu
2 жыл бұрын
Oooh ho
@deepalikhandwala
2 жыл бұрын
my daughter sleep well while listening thi beautiful song. thank you manhar sir and entire team for this song.
@varshapatel1119
2 жыл бұрын
Great song,Manhar udas is great musician
@mihudhriyu1519
5 жыл бұрын
Very nice songs heart touching lines my both angles like diz song so much if they cry I usually play diz song n both stop crying n tk a gud sleep
@dharmisthatamakuwala7951
3 жыл бұрын
Kai
@milanpatelmilanpatel8401
2 жыл бұрын
Sup song
@chetnamistry9380
Жыл бұрын
khub j saras heart tuching geet ne sundar rite gavau chhe wah wah !!🙏🙏
@ruchitamodi8142
Жыл бұрын
Yà
@minalparmar1860
Жыл бұрын
Thank you sir meri beti 9 mahine ki hai aur ab ye song sune Bina soti nai hai she love this song 😊😊😊
@kalidasjoshi2229
3 жыл бұрын
Manhar saheb great voice chhe 👌👌👌👌👌
@jayeshpatel7367
3 жыл бұрын
Manahar sahab ka yah etna Heart touching song hey ki jab bhi yah gana sunta hu aansu aa jata Hey. It's absolutely Heart touching song. Superb music. Super voice. Excellent music. What a sweet and lovely song. Very very congratulations.Thanks .
@KabirRaj111
3 жыл бұрын
j
@dipakpandya164
3 жыл бұрын
Ywwhwgwyw
@akshitaprajapati7071
3 жыл бұрын
@@KabirRaj111 ¹
@rahulrami2456
3 жыл бұрын
Superb Heart touching song...every time we listen it's seems we are listening it first time...most importantly the flute master is awesome, the way he does is fantastic.
@Fiyan.milk_boy
2 жыл бұрын
@@KabirRaj111 l
@naynakathiriya5135
Жыл бұрын
Mari ladkkvayi prutha ❤❤
@naynakathiriya5135
Жыл бұрын
👏👏👏👏👌👌
@nishaajmera9547
Жыл бұрын
Super se uper song 👌🏻👍🏻hu roj aa git vagadine mari potine suvdavu chu🙏🏻
@monakhilosia5693
Жыл бұрын
ટીડીપીનગઢઝૌમ
@ankitashah2030
5 жыл бұрын
My daughter 4 months..she listen song daily.....while she sleep ready ..thank u my bro for help me this song..
@kaehyung-456khanu
3 жыл бұрын
શરસ મજ્જા નો વસ્તુ છે
@vasudevgpatilpatil7983
4 жыл бұрын
Saheb mast song che
@sandhyashah6248
11 ай бұрын
મારી 1 વરસની પૌત્રી રોજ આ ગીત સાંભળીને સૂઇ જાય છે
@arvallinewsupdate5418
5 жыл бұрын
હું પણ સિંગર છું પણ આ હાલરડૂ ગાતા મારુ ગળું ભરાઈ જાય છે,દિકરી અને બાપ વચ્ચે નો પ્રેમ અદ્ભૂત છે
@urvirajgor8552
5 ай бұрын
i love this song ❤
@jayshreethadoda3644
2 ай бұрын
S😢😢😊❤😂❤❤❤😊😊
@rasmideval3475
Жыл бұрын
Supper Duper this song always sliping time on so automatic smiling in my daughter and Fast sliping I love this song.... And I like This song.... Always
@amitmodi8005
4 жыл бұрын
ખુબ સુંદર ગીત આ ગીત ના શબ્દો અને સંગીત અનમોલ છે
@lalopatel2611
8 ай бұрын
❤ખૂબ સુંદર ગીત❤
@anjalisiddh8708
6 жыл бұрын
nice song dikri meri ladkavayi 😊😊😊😊😊😊😊😊😌😌😌😌😌😌😌😓😓😓😓😓😓😭😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😰😧😧😧😧😧👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏💘💘💘💘💘💘💘💘💘♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@kaaaajal
2 жыл бұрын
Absolutely love this song and so does my 2 month daughter. The meaning to the song is so touching. A father and daughter relationship is so powerful in this planet. I miss being around my dad x
@ronakmehta4743
2 жыл бұрын
pop in
@ronakshah6044
3 жыл бұрын
I didn't listen this song in my life but when my new born baby my daughter my laxmi came in this world in my home 1st time I listen this song from that time & till this day this is my favorite song & without this song hear my daughter is not sleeping she also like very much now my daughter is above10month after 2month she will become 1year complete really my dreams become true I want daughter only & god has give me that thank you sooooooo much god Her name is ❤PRANSHI❤
@bharatbhaipatel1014
2 ай бұрын
હૃદયસ્પર્શી
@hareshahir1923
Жыл бұрын
ખૂબ સરસ... ❤️❤️❤️
@falgunishah4861
2 жыл бұрын
Superb....mine 2 months old girl listen 🎶 and sleep 💤 and i cry hearing
@prajapatijayesh6470
6 жыл бұрын
વાહ સુપર હિટ ગીત મનહર ઉદાસ
@bhumikachhatrala1873
3 жыл бұрын
Mari dikri aa halrdu sambhdi ne j suve nhito nhi. Osam voice
@bhartithakkar5409
11 ай бұрын
Awesome n meaningful song, but some parents r unlucky for emotional love , affection.😢😢😢
@viraldhroove
6 жыл бұрын
Out of the world lyrics... even the creator of this world wouldn’t have such descriptions on mind while creating small lovely little princesses. Hats off Manharbhai 🙏🏻
@kantabendomadiya7503
4 жыл бұрын
l
@samatarathod6529
Жыл бұрын
Z
@meghnaghavariya91
5 жыл бұрын
Mari dikri pan roz shambhdine suve che...
@kinjalkoshti1355
3 жыл бұрын
Same here Mari Dikri ne pan aa song thi j ungh aave 6.
@maulishpathak2894
3 жыл бұрын
My daughter also always sleeps while listening to this haalardu
@ManishaPatel-tf1df
Жыл бұрын
Mari dikari pan aa halrdu sambhali ne tarta j shant thay shuy Jay chhe
@rameshrbm
3 жыл бұрын
What a heart touching song,. Beutiful, Song from the bottom of a father's heart
@Vedujoshi2016
3 жыл бұрын
4
@dhairyapandya2481
3 жыл бұрын
Happy birthday mayur Bhai
@sangitapatel3832
3 жыл бұрын
I love this song... And he sing it amazingly great. Tears my eyes every time I hear him because I am also some ones daughter and mother of sweetest daughter.
@jinglecabs70
3 жыл бұрын
I completely agree wid u sangeeta patel, he brings tears in eyes always, tears of happiness though, when i make my 6 month bacchi sleep playing this audio 😊
@dolatneta1360
4 жыл бұрын
વાહ આનું નામ તે હાલરડું!!! Manharbhai એ દિલથી gayu chhe
Пікірлер: 1,6 М.