મનુષ્ય ગૌરવ દિન સાથે જોડાયેલી અનોખી કહાની | પાંડુરંગ શાંસ્ત્રીજીના ઉદ્દેશ્ય અને સંપૂર્ણ માહિતી ..
#માનવગૌરવદિન #મનુષ્યગૌરવદિન #જયગુરૂમહારાજ
આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.
આપણો નળ કાંઠા વિશે બે શબ્દો - અમારો હેતુ
અમે આ ચેનલ કોઈ પણ આર્થિક ઉપાર્જન કે ફાયદા માટે નથી બનાવી !
અમારો ઉદ્દેશય છે કે નાના લોકો નો અવાજ બની શકાય ! આપણી સંસ્કૃતિ, પ્રેમ ભાવ, આપણા તૈહવારો, સાંસ્કૃતિક પ્રસંગો ની યાદો સાચવી શકાય
આપણા નળ કાંઠા વિસ્તારના દરેક જોવા લાયક સ્થળો અને વ્યક્તિઓ વિશે માહિતી પૂરી પાડવા અકબંધ છીએ. સાથે સાથે આપણા વિસ્તાર નો આવજ પણ બનીશું. તમને આપણા વિસ્તાર ની દરેક પ્રકાર ની માહિતી મળી રહે એવા પ્રયત્ન કરતા રહીશું.
અમારો હેતુ આપણા વિસ્તાર ની વાત લોકો સુધી પહોંચે એ છે. આપણા માયાળુ લોકો ની સમસ્યાઓ અને તકલીફો ને વાચા આપવા માટે અમે આ ચેનલ બનાવી છે
સાથે સાથે જાણવા લાયક માહિતી પણ અમે તમને આપતા રહીશું. અહી તમારે કોઈ માહિતી એમને આપવી હોય તો નીચેની વોટ્સએપ લીંક થી આપી શકો છો અમે તમને તરત જ કોન્ટેક્ટ કરીશું.
WhatsApp Link - wa.me/message/...
Facebook Link - / aapanonalkantho
Twitter Link - twitter.com/zb...
KZitem LINK - / @aapanonalkantho
Blog Link - aapanonalkanth...
Негізгі бет મનુષ્ય ગૌરવ દિન | માનવ ગૌરવ દિન | પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ની યાદ માં સ્વાધ્યાય પરિવાર દ્વારા ઉજવણી
Пікірлер: 42