Info :
This material was recorded in 1955-60 era.
All the Audio work are created for the instance to care our culture and folklore and FAIR USE ONLY. “No copyright infringement intended”
-----------------------------------------------------------------------------------------------------
નમસ્કાર ,
લોકસાહિત્ય - લોકગીતો ના જાણતલ-માણતલ અને કલાકારોના ચાહક હોવા સાથે સાથે એટલાજ સંનિષ્ઠ મિત્ર , સહયોગી, ડૉ.ચંદ્રકાન્ત ચુડગર સાહેબ વિષે
શ્રી રાજેન્દ્ર હેમુ ગઢવી પાસેથી તેઓના શબ્દોમાંજ માહિતી અને ગીતો સાથેની શાબ્દિક સ્મરણાંજલિ પણ માણીએ।
સ્વ . હેમુભાઈએ પોતાના કાર્યકાળમાં 1955-60 આસપાસ મુંબઈ ખાતે વ્યક્તિગત સંગીત બેઠક માં ગીતો રેકોર્ડ કરેલ .લોકસંગીત ના ચાહક , મર્મજ્ઞ,અને કલાકારોના "ટેકા" જેવા મુઠી ઉંચેરા માનવી સ્વ. શ્રી ડો.ચુડગર સાહેબને તેના અભૂતપૂર્વ સહયોગ માટે યાદ કરવાજ રહ્યા.
નમસ્કાર મિત્રો,હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા KZitem ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર
--------------------------------------------------------------------------------------------------------
Digital Data Management and Graphics Creation by :
Aditya Multimedia & Entertainment-Rajkot
---------------------------------------------------------------------------------------------------------
Please Like-Share-Subscribe,and Push the Bell Button for New upload Notifications.
Thanks.Now We are also available at many of Social site like.
/ hemugadhvitrust
/ hemu-gadhvi-1382727428...
www.hemugadhvi.blogspot.com
/ hemugadhvitrust
www.tumblr.com...
Негізгі бет મરમી માણતલ - ડૉ ચંદ્રકાન્ત ચુડગર સાહેબ । Hemu Gadhvi | Retro Audio Filtering-Recreation
Пікірлер: 7