ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, ગૌરાંગ વ્યાસ અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... ૩ થી ૫ ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? ઓનલાઈન બુકિંગ માટે વિઝિટ કરો WWW.SWAROTSAV.COM વધુ વિગત અને બુકિંગ માટે સંપર્ક કરો : 7567444726 ડોનર પાસ 26મી જાન્યુઆરીએ સવારે 9.00 વાગ્યાથી YMCA CLUB પર...
@programming_897
Жыл бұрын
90i
@nathachudasama1064
Жыл бұрын
L
@kiranmodi5135
Жыл бұрын
Gulzar ? Jehaadio thi sanatan dharm ane sanatan sanakruti aatli muskeli ma mukayeli che ane aapna rupees gulzaar jeva jehaadi ne aapvana ????? Waaahhh murkh hinduo waaaahhhh
@malijayesh2146
3 ай бұрын
C
@sanjayrathwa1425
Ай бұрын
❤
@jadejapusparajsinhn4758
2 жыл бұрын
આજે તમારા આ ગીત સાંભળીને એમ્ થાય કે દુનિયા માં જ્યા પણ કોઇ નિર્દોષ માણસ સાથે અન્યાય થાતો હોય તો હુ તેને હુ બચાવવાં પાળીયો થઈ જાવ... જેમ મારા દાદા થઈ ગયા ગાયો ને બચાવવાં...એજ ક્ષત્રિય ધર્મ.. જય માતાજી...
@arvindprajapati2746
2 жыл бұрын
Vah
@lawisking7143
Жыл бұрын
જય શ્રી વીર રામ વાળા બાપુ
@deepjoshi1333
Жыл бұрын
નમન છે આપ ના શૌર્ય અને બલિદાન ને 🙏🏼 જય માતાજી 🚩
@kishanparmar7445
Жыл бұрын
હા ભાઈ
@tusharrangholiya7555
Жыл бұрын
❤❤
@rathodmahesh925
4 жыл бұрын
જય માતાજી હવે પછી ના નવા કલાકારો મા સૌથી સરસ કલાકારો મા આદિત્યભાઇ ગઢવી તમે જ છો હા મોજ હા
@prashantsaradva8053
9 ай бұрын
Raj bha gadhvi pan sara j che
@rathodmahesh925
9 ай бұрын
રાજ ભા પણ છે જ ગઢવી,ચારણ,કવિઓ એ લોકો સાંભળવા ની મજા જ અલગ છે...
@snehalmehta9175
Ай бұрын
Apani સંસ્કૃતિના મૂળ તત્વોને જરાય વાંધો ન આવે એમ આપે જે શ્રેષ્ઠ કામગીરી કરી છે તે ધન્યવાદને પાત્ર છે... માં જગદંબા આપને ખુબ કીર્તિ આપે સારું આયુષ્ય આપે
@kuldipjoshi5653
3 жыл бұрын
હે… ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું હે.. બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું પીળા પીતાંબર જરકશી જામા ઓલ્યા વાઘામાં નથી વીંટળાવું પીળા પીતાંબર જરકશી જામા ઓલ્યા વાઘામાં નથી વીંટળાવું એ… કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ.. ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
@nagajibhaichavda884
2 жыл бұрын
Good
@thakorsachingagaji4528
2 жыл бұрын
Super bhai 👌👌
@NIKESH_THAKOR_001
Жыл бұрын
Nice 👍
@shaileshsinh_parmar_
Жыл бұрын
મારી ફેવરીટ લાઈન છે " નમતી સાંજે કોઈ નમણી વિજોગણ ના ઉના ઉના આંસુડે ભીંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,બેટડે બાપનાં મોઢા ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવુ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું"
@KantiChandel
6 ай бұрын
❤
@lakhubhaipatel3204
2 жыл бұрын
વાહ કલાકાર વાહ તમે જ ગુજરાતી સાહિત્ય જીવતુ રાખ્યું છે ધન્યવાદ ને ખુબ ખુબ અભિનંદન
@mansipanchal445
4 жыл бұрын
Gujarati sanskruti no varso cha aa lokbhajano. such an amazing voice. Listening to this all the way from Europe
@ashishdhamechaofficial4355
4 жыл бұрын
You are absolutely right
@savyabrahmbhatt
4 жыл бұрын
But gujaratis living abroad tends to forget it to forward to their future generations 😥
@mandakinibhatt3205
2 жыл бұрын
આદીભાઈબહુસુદરભજનહદયપાર
@shaileshsinh_parmar_
Жыл бұрын
Aa Bhajan nathi pn rajputo no itihas chhe ,, પાળિયા થાવું એટલે કે મારે તો ગાય કે ગવતરી, દેશ કે ધર્મ માટે લડવું છે, મરવું છે , ખપવુ છે ,મારે નથી ભોગવવા જીવન સો વર્ષ કેરા મારે તો નાની ઉંમરે ખોડાવુ છે , હે સુર્યનારાયણ મારે પાળિયો થયને પુજાવુ છે.
@dhavalprajapati970
Жыл бұрын
From UK❤
@anandthakor3510
3 жыл бұрын
હવે પછીના કલાકારો માં બેસ્ટ કલાકાર તમેજ છો આદિત્ય ગઢવી 🙏જય ઠાકોરજી
@bannaboy_9102
2 жыл бұрын
🙏Jay bhavani🙏
@anandthakor3510
2 жыл бұрын
@@bannaboy_9102 jay bhavani
@daxabengajera5112
2 жыл бұрын
If he had his mom said he said it before you get back into my mom inka time
@vinodbhaiadvocate1271
2 жыл бұрын
મારી ગરવી ગુજરાત ની સંસ્કૃતિ ને સાચવનાર એવા મારા ગુજરાત ના સપૂતો ને નમન: આદિત્ય ભાઈ ધન્યવાદ..
@bhoomikamakwana6695
2 жыл бұрын
જોરદાર...❤️ આપણી સંસ્કૃતિના દર્શન 🙏🏻
@nareshthakor9382
2 жыл бұрын
આ ભજન ભાથીજી મહારાજ પર પણ સુટ થાય છે. જય ભાથીજી મહારાજ . 🙏
@vishalthakor7350
Жыл бұрын
Suit nai Bhai Amna parthi j lakhayu che ❤️🙏
@shaileshsinh_parmar_
Жыл бұрын
ભાઈ એ દરેક રાજપૂત પર લખાયેલું છે ,જે ગાય ગવતરી દેશ કે ધર્મ માટે ખપી ગયા છે,,,, જય ભાથીજી રાઠોડ,જય વચ્છરાજ સોલંકી,જય ગોગાજી
@pareshamistry7268
4 жыл бұрын
Pride of Surendranagar , Gujrat
@KaviAnkitTrivedi
4 жыл бұрын
aahbar
@bhargavkasavla3870
2 жыл бұрын
not only pride of Surendranagar but pride of gujarat
@jaytijayti6059
Ай бұрын
હા ઝાલા વાળ
@kdparmar3342
4 жыл бұрын
Ha mara wala Thakor ji mare nathi thavu ......khammma mara dwarikadhish ne🙏🙏❣️
@user-kt8ep1ik3v
3 жыл бұрын
જય મહારળા પ્રતાપ જય શીવાજી
@shivambharodiya7261
2 жыл бұрын
કવિ દાદ ને જતા ગુજરાતી સાહિત્ય અને માનવતા ના ફૂલ ગયા છે સ્વર્ગ માં
@gujratiboy1623
Жыл бұрын
JAY BHAVANI JAY MATAJI JAY SHAKTI MA JAY THAKORJI JAY RAJPUTANA
@rahulthakor5576
3 жыл бұрын
Jay Dwarkadhish Jay Thakar Jay Dakor na Thakorji maharaj 🙏🙏🙏❤
@bannaboy_9102
2 жыл бұрын
🙏 Jay bhavani 🙏
@NIKESH_THAKOR_001
Жыл бұрын
Jay shree thakorji ⚔️🦁🚩
@ankush77v
Ай бұрын
Alya aey 😅😅
@user-vz3lg5gn1r
Жыл бұрын
This song is dedicated to rajput warriors ⚔️
@ramparmar3805
Жыл бұрын
For Anyone who died for others.
@jigarvyas1896
11 ай бұрын
Are bhagvan ka naam lo na yaar marne ke baad atama ki koi jaati nahi hoti.
પાળિયા મર્યા પછી જમ ના પાડા પકડી લે ઈ ને કેવાય ખેતરપાળ, પાળિયો ❤
@harshadthakor1897
3 жыл бұрын
ઠાકોર જી 🙏
@bhartigudka3187
4 жыл бұрын
અતિ સુંદર, મજા આવી ગઈ.👏👏
@sodharupsinh8091
3 жыл бұрын
Ghani Khamma Mara Dwarikadhish Ne ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rashikrathod5731
2 жыл бұрын
Jordaar jabardast jindabaad 🙏🙏🙏
@ravikumarkdesai604
3 жыл бұрын
Krushnam Vande Jagadgurum 🙏🏽❤️
@krunalmehta4314
3 жыл бұрын
Ha દાદ બાપુ ના શબ્દો.... Ha....
@DharmendraKoli-un1bi
2 ай бұрын
Jay ho....
@surajsawnani9921
2 жыл бұрын
ધન્ય છે આદિત્ય ભાઈ આપ ઘણીવાર સંભાળી રાખેલા ગીતો ને પણ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરો છો... ખૂબ ખૂબ અભિનંદન 🙏💐
@nilank1003
2 жыл бұрын
You have god's blessings, your voice have some Midas touch, it helps a lot to heal mental trauma.... Really amazing....
@rameshsankhat8485
Жыл бұрын
W
@walanilesh22
Жыл бұрын
Maa Saraswati tamo ne prassanna rahe. Khub saras aavaz.
@jayrajahir3576
3 жыл бұрын
Bhale moj bhale 🎉🎉🎉
@jaymatajiyuvrajsinhasodha7235
2 жыл бұрын
Khub saras kaviraj... 🙏🙏🙏🙏🙏
@sanjaymeswaniya6650
Жыл бұрын
Simply the best aaditya 👏
@zalashivrajsinh2304
2 жыл бұрын
Vah kaviraj vah , Moj padi gay ho Jay ho 🙏🙏
@meghanapatel5946
3 ай бұрын
Jay garvi Gujarat ❤❤
@arpitpatel379
4 жыл бұрын
Jay laxminarayan... 😘
@kishandx8754
2 жыл бұрын
Aaditya Gadhvi and his voice 🔥🔥🔥
@keyurplayz2444
Жыл бұрын
Super bhai 💝💫
@vankarjayesh9962
2 жыл бұрын
Jordar....
@hardiksinhparmar9923
4 жыл бұрын
Jay ho thakar ji 🙏🙏 Jay Mataji.🚩🚩🇮🇳🇮🇳🚩🚩
@nareshthakor9382
2 жыл бұрын
ખુબ સુંદર પ્રસ્તુતિ કરી આદિત્ય ગઢવી સાહેબ👍
@krutichandaria3824
4 жыл бұрын
અદ્ભુત!!
@varshasoni2323
3 жыл бұрын
वाह आदित्य भाई वाह खुब सुंदर
@jagrutivaru3876
Жыл бұрын
ખૂબ ખૂબ સરસ આદિત્ય ગઢવી ખૂબ ખૂબ આગળ વધો અને આપણી ગુજરાતી ભાષાની ખ્યાતિ જગતભરમાં રોશન કરો God bless u Beta 👍🙏
@Darbarshree_bhautiksinhji
5 күн бұрын
Ben tame kathi darbar chho ?
@ramapirstudio18
3 жыл бұрын
રામાપીર નું સોંગ ગાવ આદિત્યભાઈ નમ્ર વિનંતી
@karsanwaghela5630
2 жыл бұрын
World record aa che geet puraa vishwa maa mahan che
@sureshjithakor94
3 жыл бұрын
જય ઠાકોર
@ahirarvind4609
2 жыл бұрын
Wah hero 👍 su aavaj se
@Dr.vigna_a_shah
3 жыл бұрын
This voice heals me everyday 👏👏👏
@alkeshgandhi5738
2 жыл бұрын
,,,,,,,,,,,,,,,,0000000
@thakoryogesh3735
2 жыл бұрын
Jay Ho Veer Kshatriya Bhathiji Maharaj🙏🙏⚔️⚔️🚩🚩
@zilthakkar3826
2 жыл бұрын
Waah baapu waah... Tamara Avaaj ma Jaadu 6e Aditya bapu
@punamthakurathakura4595
3 жыл бұрын
🙏Jay 🚩ho Rajadiraj 🚩thakorji🙏
@dhruvparikh1017
2 жыл бұрын
हर हर
@ajitsinhsolanki6395
2 жыл бұрын
Vaah
@user-go2xq3nm2b
3 жыл бұрын
જય શ્રી ઠાકર 🙏
@vijaysinhthakur5135
2 жыл бұрын
વાહ વાહ વાહ 👌👌👌👌👌🤍🤍💚🤍🤍💕💕❤️💕💕💕
@dipakbambhaniya1609
Жыл бұрын
જય વિર વછરાજ 🙏🏻🕉️❤️
@user-yc5ol6bs5j
2 жыл бұрын
Tamari barabari koi thinna thay.....ha moj ha🤟😎😎
@RakeshPatel-xp7de
2 жыл бұрын
વાહ પિતા પુત્ર ની જોડી બહુજ સરસ
@vijaykoli9579
Жыл бұрын
🙏🙏🙏🙏🙏ધન્યવાદ ગઢવી આવું કોઈ ગાય ના શકે 👌સુપર
@VirendrashingChavada
4 ай бұрын
Jay surapura dada
@mafiyathakor6419
2 жыл бұрын
Jay THAKOR ji
@ketanoza3732
2 жыл бұрын
Superb ghadhvi guju no
@ravikumarkdesai604
3 жыл бұрын
Jay Shree Krushna 🙏🏽❤️
@prakashChauhan8907
2 жыл бұрын
Vaah kaviraj
@kiranthakoredit1772
4 ай бұрын
ક્ષત્રિય ઠાકોર સમાજ 🙏🙏🙏
@Darbarshree_bhautiksinhji
5 күн бұрын
😂😂😂😂
@bhaveshrabari4206
2 жыл бұрын
Bhai Bhai 👍🙏🙏🙏🚩🚩
@aimclasses6757
9 ай бұрын
Gujarati... Dayra ni moj... J alag..
@vijaysinhthakur5135
2 жыл бұрын
વાહ ચારણ 🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍
@Ravi_Bhalodiya
Жыл бұрын
4:25 spperb
@JigarPatel-em6vg
Жыл бұрын
આપ જેવા સાહિત્યકાર થકી આપણો ઇતિહાસ અડીખમ છે. . . .કવિ "દાદ" ની આ રચના એક પત્થર ને પણ વાચા આપી શકે છે. . .
@northgujratstudio276
2 жыл бұрын
વાહ કવિરાજ વાહ..... ખુબ સરસ
@vasantipatel3303
3 жыл бұрын
વાહ..... જોરદાર... ખુબ જ સુમધુર
@iPraksh
3 жыл бұрын
effortlessly beautiful
@ManishParmar321
3 жыл бұрын
Moj karaavi didhi bhai😊
@piyushkansagra3773
3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ પછી તમે આ ભજન સરસ ગાયું છે
@pagalboy4459
2 жыл бұрын
🙏🙏🙏...jay ઠાકોરજીની 🙏🙏🙏
@RajBhaliya77
2 жыл бұрын
ભારતીય સંસ્કૃતિ ના ગીતો કાયમી રાખ્યા છે તમે આદીતય ગઢવી જી તમારા માતા-પિતા અને તમને ધન્ય છે પણ અત્યાર ના અમુક લાલચી કલાકારો ખુબજ ખરાબ ગીતો ગાય છે જે આપણી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે જેમકે બેવફા ના ગીતો ધિક્કાર છે આવા કલાકારો ને જે થોડા પૈસા માટે આવા બેવફા ના હલકા ગીતો ગાય છે
@maulikprajapati8534
Жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🫶🏻✌🏻🙌🏻
@user-go2xq3nm2b
3 жыл бұрын
જય દ્વારકાધીશ. 🙏
@riyapatelgaming1635
2 жыл бұрын
Siddhu mosa is not legend but adity gadhvi is altra legend 😘😘😘😘😘
Пікірлер: 424