Martyr Indian Army Jawan Mahipalsinh Vala: વીર શહીદ મહિપાલસિંહ વાળાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય
#Ahmedabad #Martyr #IndianArmy #MahipalsinhVala
જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા છે, વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમવિધિ કરવામાં આવશે. હાલ તેમના પાર્થિવ દેહને અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Stay connected with us on social media platforms:
Subscribe us on KZitem
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.c...
Негізгі бет Martyr Indian Army Jawan Mahipalsinh Vala: વીર શહીદ મહિપાલસિંહ વાળાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય
Пікірлер: 61