Maru Jivan Ej Maari Vai Karaoke
Gujarati Sugam Sangeet
Written by Shri. Umashankar Joshi
Composed by : Shri. Paresh Bhatt
Music
મારું જીવન,
મારું જીવન,
મારું જીવન એ જ મારી વાણી,
મારું જીવન, મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી
બીજું એ તો ઝાકળ પાણી,
બીજું એ તો ઝાકળ પાણી
બીજું એ તો ઝાકળ પાણી
મારું જીવન, મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી
Music
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો
મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય. સત્યનો જય
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર જયજયકાર જયજયકાર
મારું જીવન,
મારું જીવન,
મારું જીવન એ જ મારી વાણી,
Music
સત્ય ટકો સત્ય ટકો, છો જાય આ દાસ, છો જાય આ દાસ
સત્ય ટકો, છો જાય આ દાસ, છો જાય
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ
છેલ્લો શ્વાસ
છેલ્લો શ્વાસ
એને રાખવાનું કોણ બાંધી,
એને રાખવાનું કોણ બાંધી
એને મળી રહેશે એના ગાંધી.
એને મળી રહેશે એના ગાંધી
જન્મી પામવો મુક્ત સ્વદેશ,
જન્મી પામવો મુક્ત સ્વદેશ
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન, મારું જીવન,
મારું જીવન એ જ મારી વાણી,
Негізгі бет Maru Jivan Ej Maari Vai Karaoke
Пікірлер