@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
શેકેલી શીંગ=૧ કટોરી
ગરમ મસાલા=૧/૨ ચમચી
સિંગ તેલ=૨ ચમચી
આમચૂર પાવડર=૧ ચમચી
પીસેલી સાકર =૨ ચમચી
ગરમ મસાલો=૧/૨ ચમચી
શ્યામ અને શ્વેત તીખા=૧/૨ ચમચી(કાલી મિર્ચ પાવડર)
હલ્દી પાઉડર=૧/૨ ચમચી
લાલ મરચું પાવડર=૧.૫ ચમચી
ધાણા અને જીરૂ પાવડર શેકેલું =૧ ચમચી
#masala sing#spicy peanut recipe #pushti margiye samagri #sing recipe #chatpati sing
Негізгі бет મથુરા થી પધરાવી આવતા મસાલા સિંગ ઘરે ખૂબ સરળતા થી સિદ્ધ કરી શ્રી પ્રભુ ને ભોગ શકાય છે/masala sing
Пікірлер: 35