Kishan Raval Present .....
Megh Varshe 2.0 - Kishan Raval |Gujarati Song | મેઘ વરસે 2.0 | @Rockstarkishan
#kishanraval #meghvarse #meghvarse2.0 #gujaratisong
Title : Megh Varshe 2.0 ( મેઘ વરસે 2.0 )
Singer : Kishan Raval
Artists : Kishan Raval , Jinal Raval
Lyrics : Jayesh Rajgor
Music : Shankar Prajapati
Flute : Kishan Prajapati
Recording : Rhythm Studio Kadi
Concept & Director : Anand Mehra
DOP : Sunil Panchal
Editor : Ravindra S. Rathod
Design : Parekh Design Hub
Label : @Rockstarkishan
🎧Instagram - / 6796678550352042
🎧 Apple - music.apple.co...
🎧 Jio Saavn - www.jiosaavn.c...
🎧 Spotify - open.spotify.c...
🎧 Wynk Music - wynk.in/u/CmGS...
🎧 Amazon Music - music.amazon.c...
🎧 KZitem Music - • Megh Varshe 2.0 - Kish...
આભલે ઝબુકે વિજલડીને તારલા કરે ટમકારા,
મેઘલી રાતે મળવાને જાવું નડે છે બહુ અંધારા....
મેંઘ તું મન મૂકી ને આજે વરસી જા....
તારી સંગે એની યાદો દઈ જા..2..
સંદેશો લઇ જા....
ઝરમર વરશે વાદલડી ને મોરલા કરે ટહુકારા,
કેમનું રહેવાસે મુજથી ઓ વાલી,આવવાના દો અણસારા....
પલડવાને આવો આ રીમઝીમ વરસાદમાં,
અમે બાર આયા તને જોવાની ચાહમાં....
ભીંજાઈ જવું છે તારા વરસાદી રૂપમાં,
છવાઈ આ મોસમ મારાં અંગે અંગમાં....
પહેલો વરસાદ પ્રેમનો છે આ,
ના કરો વાર ઝટ આવી તું જા....
ઝટ તું આવી જા....
બઉ કર્યા વાયદા આવોને મળવા થંભી જાશે ધબકારા,
મેઘરાજા સમજાવો ને એમને,સમજે હાલ એ અમારા....
ધરતીને આભનુ મિલન આ અનેરું,
તારો મારો સાથ જાણે પ્રેમના પંખેરુ....
રંગદારી આ ઋતની છે કેવી મજાની,
તું નથી ને ભીંજવે તારા પ્રેમના રે પાણી....
શીતળ લહેરોમાં તમારો અહેસાસ,
કોરા હતા ને પલડયા અમે આજ....
તમે આવ્યા મારે કાજ....
રોકાઈ જાઓ મેહુલિયા આજે, બઉ થયું વરસાદી પાણી,
આવતા વર્ષે મળશું વહેલા, આટલી વાત લેજો માની....
Негізгі бет Megh Varshe 2.0 - Kishan Raval | Gujarati Song | મેઘ વરસે 2.0 |
Пікірлер: 217