રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 74મી પુણ્યતિથિ - 09 માર્ચ 2021 નિમિત્તે, સતત 11મા વર્ષે, ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ `મેઘાણી@125’ અંતર્ગત એમની 'જન્મભૂમિ' ચોટીલા ખાતે
---
`મેઘાણી વંદના'
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો થકી `સ્વરાંજલિ’
---
કલાકાર : અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને ધીરૂભાઈ સરવૈયા
સંગીત : પંકજ ભટ્ટ
વાદ્ય-વૃંદ : હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો) અને કુલદીપ વાઘેલા (મંજીરા)
---
આયોજક : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ
Негізгі бет `Meghani Vandana' : 74th Death Anniversary of Jhaverchand Meghani (09 March 2021) : Chotila
Пікірлер