અડાલજ-ત્રિમંદિર ખાતે યોજાયેલ અખિલ ભારતીય સંસ્કાર ભારતીની સાધારણ સભામાં `હે સ્વતંત્ર ભારતી ઉતારે તેરી આરતી' કલાદર્શન કાર્યક્ર્મમાં મેઘાણી-ગીતો ગુંજ્યાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે વિશિષ્ટ સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
---
લોકકલાકાર : અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, કલ્યાણીબેન કૌઠાળકર અને માયાબેન ચૌહાણ
---
સંચાલન : ડૉ. જયેન્દ્રસિંહ જાદવ
---
નિદેર્શન : સલિલ મહેતા (સૂરિલી સરગમ)
---
આયોજક :
મહેન્દ્રભાઈ ત્રિવેદી
અધ્યક્ષ, અખિલ ભારતીય સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત
Негізгі бет `Meghani Vandana' --- in Hindi (video)
Пікірлер: 1