#Morbi #dalit #gujaratinews
મોરબી જિલ્લાના સોખડા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા થોડા દિવસથી કથિત રીતે આભળછેટનો મુદ્દો ચાલી રહ્યો છે. શાળામાં મધ્યાહન ભોજન બનાવતાં ધારાબહેન મકવાણાનો આરોપ છે કે દલિત હોવાને લીધે ગામનાં ઉચ્ચ વર્ણના લોકો તેમનાં બાળકોને મધ્યાહન ભોજન લેતા રોક છે. જોકે આ વિવાદનું સમાધાન કરવા માટે શાળાના સંચાલકો, સરપંચ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓએ સાથે મળીને ભોજન લીધું હતું.
વીડિયો : રાજેશ આંબલિયા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Ғылым және технология Morbi માં Dalit મહિલાના હાથનું ભોજન ખાવા મુદ્દે આખા ગામમાં બબાલ?
Пікірлер: 396